________________
શારા દર્શન
અનેકરે રાજાને કરેલી વાત” :- બંધુઓ ! કઈ પણ વાતની જાહેરાત કરવી હોય તે આવા હલકા માણસના મઢ કરવી. એક બાજુએ કહે કે હું કે ઈને નહિ કહું ને બીજી બાજુ જે મળે તેને કહેતાં જાય એટલે વાતની જાહેરાત થતા વાર નહિ. પ્રધાને જાણીને નેકરના મઢ કહ્યું. એટલે એ તે બીજા ત્રીજાને નહિ કહેતાં સીધે રાજા પાસે પહોંચી ગયે. કુંવરના ખૂનની વાત સાંભળીને રાજાને પ્રાસ્કો પડયો. તરત કુંવરની તપાસ કરાવી તે કુંવરને કયાંય પ ન પડે. પ્રધાનજી પણ નથી એટલે રાજાને વહેમ પડે કે ચોક્કસ પ્રધાન મારા કુંવરનું ખૂન કરીને ભાગી ગયા છે. તેની તપાસ કરવા માટે રાજાએ સિપાઈઓને ચારે તરફ મોકલી દીધા. બીજી તરફ પ્રધાનજી પિતાના ઘેરથી નીકળીને નિત્ય મિત્રને ઘેર ગયા. મિત્રે દૂરથી પ્રધાનજીને પિતાને ઘેર આવતાં જોયાં. હાથમાં રૂમાલથી ઢાંકેલું લાલ લાલ જોયું. આ મિત્ર પાકે વણુક હતા. એ સમજી ગયા કે આ માટે પ્રધાન મારે ઘેર આવે નહિ અને હાંફળાફાંફળ આવે છે તે નકકી દાળમાં કંઈક કાળું છે. પ્રધાન આવીને કહે છે મિત્ર! એક ખાસ કામે આવ્યું છું. મિત્રે પૂછ્યું પ્રધાનજી! આપને એવું શું કામ પડયું કે મને આપને ઘેર બેલવવાને બદલે આપને મારે ઘેર આવવું પડ્યું? પ્રધાને મિત્રને ખાનગીમાં કહ્યું. રાજાના કુંવરનું મારા હાથે ખૂન થઈ ગયું છે. હમણાં રાજાના માણસો મને શોધવા માટે આવશે તું મને તારા ઘરમાં ક્યાંક સંતાડી દે તે હું બચી શકું.
મિત્ર પાસે પ્રધાનની માંગણુ” :- બેલે, હવે મિત્ર સંતાડે ખરે? ધડાક દઈને કહી દીધું કે તમે રાજાને માટે ગુન્હો કર્યો છે. આવા રાજહીને હું સંતાડું તે મારું તે આવી જ બને ને! જલદી ચાલ્યા જાઓ અહીંથી પ્રધાનજીએ કહ્યુંઅરે! રોજ તું મને કહેતે હતો ને કે કંઈકામ હોય તે કહેજો અડધી રાત્રે કરી દઈશ. ત્યારે મિત્રે કહ્યું કે મેં આવા ખૂનના કામમાં સહાય કરવાનું કહ્યું હતું? આવા રાજદ્રોહીનું પિષણ કરવા માટે કહ્યું હતું? ચાલ્યા જાઓ અહીંથી. નહિતર પિલીસને બેલાવી લાવું છું. પ્રધાને કહ્યું-એક ગ્લાસ પાણી તે પીવડાવ! તે કહે છે પાણી નહિ મળે, ચાલ્યા જાઓ. જુઓ, આ મિત્રતા કેવી? રોજ ખાઈ જતે હતો ને મીઠું મીઠું બોલતે હતે. પણ દુખ વખતે સગે થયે? ના. આવા મીઠાબોલા સ્વાર્થી મિત્રેથી સાવધાન રહેજે. પ્રધાને નિત્ય મિત્રને પારખી લીધે ને આગળ ચા ને આ પર્વમિત્રને ઘેર. પર્વ મિત્રે પૂછ્યું-પ્રધાનજી કેમ આપને મારે ઘેર આવવાનું થયું ? પ્રધાને કહ્યું –ભાઈ! મારા હાથે રાજકુમારનું ખૂન થયું છે, મને બચાવ. મિત્રે કહ્યું તમે આવા સારા માણસ થઈને આવું કામ કેમ કર્યું? ભાઈ! કહેવાય તેમ નથી. મારું મગજ જરા ઉશ્કેરાઈ ગયું ને મને ખૂબ ક્રોધ ચઢયે એટલે મેં કુંવરના ગળા ઉપર છરી ફેરવી દીધી. પર્વ મિત્રે કહ્યું–પ્રધાનજી! મારા ઉપર આપને મહાન ઉપકાર છે. હું આપની જેટલી સેવા કરે તેટલી ઓછી છે પણ વાત એવી છે કે મારે નાના બાળકે છે ને મારું ઘર