________________
૫૦
કાણું છે એટલે હું આપને સંતાડી દઉં પણ મારા ઘરમાં વાત છાની રહી શકે તેમ નથી. સિપાઈઓ આવીને તપાસ કરશે તે તમે પકડાઈ જશે ને ભેગે હું પણ દંડાઈ જઈશ. જુઓ, પર્વ મિત્ર પણ કેટલે ચાલાક છે! સહેજ પણ આકરે ઉતાવળ ન થ. પ્રધાનને ખરાબ ન લાગે તે એક પણ શબ્દ ન બોલ્યા, પણ પિતે પ્રધાનને આશ્વાસન આપતું હોય તેમ કહે છે પછી આપને જરૂર હશે તે મદદ કરવા આવીશ પણ હમણાં તમે રવાના થઈ જાઓ. એમ કહીને પ્રધાનને કાઢી મૂકે.
સમજાણું? પહેલાં મિત્ર કરતાં બીજે મિત્ર ઠીક હતું કે તેણે વાત તે સાંભળી. આશ્વાસન આપ્યું પણ ઘરમાં સંતાડ નહિ. દુનિયામાં મેઢે મીઠા અને અંદરથી હળાહળ વિષ ભરેલાં માણસ હોય છે ને ! આ મિત્ર એ હતે. માણસને પારખતાં આવડવું જોઈએ. પ્રધાને પર્વામિત્રને પણ પારખી લીધે. પછી ચાલ્યા જુહાર મિત્રને ઘેર. હવે જુહાર મિત્ર કે નીકળશે તે વાત અવસરે વિચારીશું.
આપણ ચાલુ અધિકારની વાત વિચારીએ. કૃષ્ણવાસુદેવ ઉપર દેવ પ્રસન્ન થયો. દશે દિશાઓમાં દિવ્ય પ્રકાશ ફેલાયે અને દિવ્ય રૂપધારી દેવે આકાશમાં ઉભા રહીને કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે મારું સ્મરણ કર્યું છે તેથી હું ઉપસ્થિત થયે આપ મને આજ્ઞા કરે કે હું આપનું શું કાર્ય કરું? બેલે, આપને શું મને રથ છે? આપને જે ઈચ્છા હોય તે કહે. હું આપનું કાર્ય કર્યું. કૃણવાસુદેવ આકાશમાં ઉભેલા દેવને જોઈને ખૂબ હર્ષિત થયા. અને પૌષધ પાળ્યું. “મંઝુિં છ વથાન
છfમ જ રેવાનુજિયા ! ર૪ કfથ મા છે વિવિઘળા” પૌષધ પાળીને હાથ જેડીને દેવને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! આપની કૃપાથી મારે એક સહોદર લઘુભાઈ થાય તેવી મારી ઈચ્છા છે, બંધુઓ ! તમને થશે કે દેવ લેકેને દીકરા આપે છે પણ એમ નથી. દેવ-દેવીની ઝેળીમાં દીકરા નથી કે તમને આપી દે, પણ આવી રીતે કેઈ માણસ દેવની આરાધના કરે ને વચન માંગે ત્યારે દેવે અવધિજ્ઞાન દ્વારા જુએ કે આના કિસ્મતમાં પુત્ર છે? જે હોય તે કહે કે તમને પુત્ર થશે. બાકી દેવની શકિત નથી કે એ તમને સંતાન આપી દે. અહીં કૃષ્ણવાસુદેવે નાના ભાઈની માંગણી કરી ત્યારે હરિણગમેલી દેવે ઉપગ મૂકીને જોયું. “તપ i દરિણામે રે ૬ वासुदेव एवं वयासी-हाहितिण देवाणुप्पिया । तव देवलोए चुए सहोदरे कणीयसे भाउए!"
ત્યારપછી હરિણગમેષ દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! દેવકમાંથી એક દેવ આયુષ્ય પૂર્ણ કરીને તમારે નાનો ભાઈ થઈને જન્મ લેશે. આ પ્રમાણે દેવે કહ્યું એટલે કૃષ્ણવાસુદેવ ખુશ ખુશ થઈ ગયા. અહે! હવે મારી માતાનું લાખ દૂર થશે ને મારે નાનો ભાઈ થશે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
1 ચરિત્ર – “સતી દમયંતીની શોધમાં માણસ” – દમયંતીએ ચોરને છેડા ને તેને દીક્ષા અપાવી. તે ચારમાંથી સાધુ બની સાધના કરવા લાગ્યો. બીજો