________________
શારદા દર્શન
યશોદાને ત્યાં મોટો છે. એટલે તેને ઉછેરવાના કેડે પૂરા થયા નહિ. માર: સાત પુત્રોમાંથી અત્યારે એક કૃષ્ણ મારી પાસે છે. “વિ વર્ષે ચાલુ છે માતા મમં રિજે થવા વાળા !” તે પણ મારી પાસે છ મહિને ચરણ વંદન કરવા માટે આવે છે. તમને એમ થશે કે કૃષ્ણજી દેવકી માતા પાસે છે મહિને કેમ આવતા હશે? વાત એમ છે કે કૃષ્ણના પિતા વસુદેવને ઘણી રાણીઓ હતી. એ સમયમાં ગમે તેટલી રાણીઓ હેય પણ તેને રાજપુત્ર પિતાની જનેતા સમાન ગણતા હતા એટલે બધાને વારાફરતી વંદન કરવા જતા હતા. કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં વારાફરતી માતાના દર્શન કરવા જતા. એટલે છ મહિને દેવકી માતા પાસે આવવાને નંબર આવતે. તેથી દેવકી માતા વિચારમાં પડી ગયા કે હું કેવી કમભાગી છું! છતે દીકરે છ મહિને મને દીકરાનું મુખ જોવા મળે છે. આમ વિચાર કરતાં દેવકીજી શયામાં બેઠા હતા.
દેવાનુપ્રિયે ! માતા પિતાના દીકરાનું મુખ ન જુએ તે અડધી અડધી થઈ જાય છે. માતાનું વાત્સલ્ય અલૌકિક હોય છે. સાચું વાત્સલ્ય અને કૃત્રિમ વાત્સલ્ય છાનું રહેતું નથી. આપણે બે દિવસથી મેતારજનું દષ્ટાંત ચાલે છે. મેતારજ નવ નવ કન્યાઓના મોહમાં પડી ગયા. કેવું મને હર રૂપ છે ! કેવી યુવાની ખીલી છે ! સંસાર સુખ ભેગવવા ઉત્સુક બનેલા મેતારજને હર્ષને પાર નથી, પણ મનમાં ચિંતા છે કે હમણાં દેવ આવશે. ઠીક, આવશે ત્યારે જોયું જશે, હમણું તે સંસારસુખની મોજ માણી લઉં ! આ હતે ભંગીને પુત્ર પણ રહ્યો છે વણીકને ઘેર એટલે પાકે વાણી બની ગયા છે. તે નવયુવાન નવ નવ કન્યાઓનાં રૂપ જોઈને હરખાય છે ત્યાં દેવ આવીને હાજર થયે. કહે છે ઉઠ હવે તૈયાર થઈ જા. એ પૂર્વે એવું ગાઢ મેહનીય કર્મ બાંધીને આવ્યો છે કે દેવને જગાડ જાગતું નથી. દેવે કહ્યું કે બેલ, હવે દીક્ષા લેવી છે કે નહિ? ત્યારે મેહ ભરેલે મેતારજ કહે છે કે ભાઈ તું જરા જે તે ખરે, હજુ પરણ્યાની પહેલી રાત છે. આ બિચારી કન્યાઓના મનમાં કેવા કેડ હશે ! એણે કેટલી આશાના મિનારા બાંધ્યા હશે ! દેવે કહ્યું કે એ સ્ત્રીઓના કેડ પૂરા કરવાના બહાને તને જ મેહ લાગે છે! તું ભોગવિલાસને કીડા બની ગયા છે. જે તું એમને મોહ છેડીને દીક્ષા લે તે એ પણ ધર્મ પામી જશે. ભલું હશે તે એ વૈરાગ્ય પામીને દીક્ષા લેશે પણ કન્યાઓના કેડ પૂરા કરવાના બહાના હેઠે તારે વાસનાઓનું પિષણ કરવું છે. જે પતિ ધર્મને રસ હોય તે પત્નીને રંગરાગમાં સહાયક બનવાને બદલે ધર્મમાં સહાયક બનાવે. લગ્ન કર્યા એટલે એકલી વિષય વાસનાનાં પ્યાલા પીવાનાનથી, મેહના પિંજરમાં સપડાવા માટે જ લગ્ન નથી પણ વીતરાગ ધર્મની સાધના કરીને ત્યાગ અને વૈરાગ્યના અમૃતમ પ્યાલા પીવાના છે ને આત્માને કર્મથી મુક્ત કરવાનો છે. કે, દેવને ઉપદેશ સાંભળીને મેતારજ સમજી ગયો કે આ દેવ આગળ મારે આ