________________
ve
શારદા દર્શન
આવશે. કૃષ્ણજી આટલા મોટા હતાં છતાં માતાને મન દીકરો સદા નાના હાય છે, અને વિનયવાન સંતાન પણ માતા પિતા પાસે નાના બાળકની જેમ રહે છે. આજે દેવકીમાતા ચિંતામન હતાં એટલે રાહુ જેને ઉભા ન હતાં. તેંથી પુત્ર આવવાના છે તેને ખ્યાલ ન રહ્યો. કૃષ્ણવાસુદેવ દેવકીમાતાના મહેલે આવ્યા, અને માતાના ચરણમાં પડીને વંદન કર્યાં. માતાની ચરણરજ માથે ચઢાવી. એ સંતાનેા કેવા હશે? વાસુદેવ હોવા છતાં નામ અભિમાન નથી, કેટલી નમ્રતા અને કેટલી માતૃ-પિતૃભકિત હશે! માતાનુ મુખ જોઇને કૃષ્ણુવાસુદેવ સમજી ગયાં કે આજે ગમે તેમ હોય પણ મારી માતા ચિંતાતુર છે. ખૂમ ઉદાસ અની ગઈ છે. જેને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ જેવા દીકરા હાય તેની માતાને શું દુઃખ છે? માતાને ઉદાસ જોઇને કૃષ્ણજીને ખૂબ દુઃખ થયું. જુએ, આ પણ માતાને દીકરો છે ને ? માતાને સ્હેજ ઉદાસ જોઇને તેમનુ' અંતર કકળી ઉઠયું. અત્યારે કઈ ક માતાએ ચેાધાર આંસુએ રડતી હૈાય છતાં દીકરા સામુ જોતાં નથી. કૃષ્ણવાસુદેવે માતાને ઉદાસ મનેલાં જોયાં, માતાના ચરણમાં વિનયપૂર્વક વંદન કરીને માતાને કહ્યું. अन्ना अम्मा ! तुब्भे मम पासित्ता हट्ट जाव भवह, किं णं अम्मो ! अज्ज तुब्भे जाव શિવાયદ !” હે માતા ! જ્યારે હું પહેલાં તમને ચરણુવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઇને તમારુ. હૃદય આનંદિત ખની જતું હતું, પણ આજે તમારી દશા બીજી જ જોવામાં આવે છે, તેા હે માતા! તમે આજે કેમ ઉદાસ બનીને શેાચ કરી રહ્યા છે ? જુએ, કૃષ્ણ કેવી મીઠી ભાષા એટલે છે કે હે મારી માતા! હું પહેલાં તને વંદન કરવા આવતા ત્યારે તું મારી રાહ જોઇને ઉભી રહેતી હતી. મને દૂરથી આવતા જોઇને તારુ' હૈયું હર્ષોંથી નાચી ઉઠતું હતુ. આજે એ આનંદ કે ઉલ્લાસ તારા મુખ ઉપર દેખતા નથી. આજે તારા અનંદ કયાં ઉડી ગયા છે? માતા ! તને શુ ચિંતા છે ? તારુ' ચિંતાતુર ને ઉદાસ મુખડું જોઈને મને દુઃખ થાય છે. તારું મુખ હું જોઈ શકતા નથી.
ત્રણ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમનામાં કેટલી માતૃભક્તિ અને વિનય છે! અને અહુ'નુ નામ નિશાન નથી. આજે તેા વાણીમાં મીઠાશ કે જીવનમાં વિનય ન મળે. માણસ સાકરની ગુણીની ગુણીએ ખાઈ જાય પણ સાકરના એક ગાંગડા જેટલી મીઠાશ તેના જીવનમાં આવતી નથી. સાકર પાતે ઓગળી જઇને પણ ખીજાને મીઠાશ આપે છે, ત્યારે માણસ એટલેા અધા સ્વાથી છે કે દુ:ખીઓનુ દુઃખ જોઈને પણ તેનુ હૃદય પીગળતું નથી. માત્ર પેાતાના સુખમાં મસ્ત રહે છે. આ સંસાર સ્વાઈથી ભરેલા છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક કુટુંબ હતું. તે ખૂબ ગરીખ હતું પણ સંસ્કારી ને ધીષ્ઠ ખૂબ હતું. માતા-પિતા, ભાઇ અને મહેન ચાર જણાં હતાં. ભાઈ અને બહેન બને સૉંસ્કાર પામી મોટા થાય છે. ૧૨ વર્ષના ભાઈ અને ૧૦ વર્ષની બહેન થતાં મા-બાપ ગુજરી જાય છે. ઘરમાં ખાવાના સાંસા છે. છેારા ચેધારા આંસુએ રડે છે, કોઈ સગુ