________________
શારદા દર્શન
૪૯
છું. આવા સજજન પુરૂષના માથે ચેરીનું કલંક ચહ્યું અને તેથી એ મરી જાય એ મારાથી સહન ન થયું. મને એના સણ ઉપર માન છે. તેના પ્રત્યે લાગણી છે. આમ તે હું તેને બચાવી લઉં પણ તને આ પુરૂષ નિર્દોષ છે તેની ખબર કયાંથી પડે? માટે તને કહેવા આવ્યો છું. તે નગરદેવતાના ઉદ્યાનની પાસે વડલાના ઝાડની ડાળે ગળે ફાંસો ખાઈને મરવા તૈયાર થયું છે. તમે જલ્દી જઈને તેને બચાવે, અને સન્માનપૂર્વક નગરમાં પ્રવેશ કરાવે. સાચે ગુનેગાર રૂદ્રસેન છે. તેણે ચંદ્રસેનને હલકે પાડવા માટે આ કાવત્રુ કર્યું હતું. આ સાંભળી રાજાને ખૂબ ક્રોધ ચઢયે અને રૂદ્રસેનને પકડી લેવાનું કહી પિતે ચંદ્રસેનને બચાવવા માટે ગયા.
રાજા પહોંચી ગયા તે સમયે ચંદ્રસેને વડની ડાળીએ પિતાના ખેસને એક છેડે બાંધે છે ને બીજા છેડાને ફાસો કરીને એમાં પિતાની ડેક નાંખવાની તૈયારીમાં છે. તે સમયે રાજા પહોંચી ગયા. તેના ગળામાંથી ફાંસે દૂર કરી ઉંચકીને હાથી ઉપર બેસાડી સન્માનપૂર્વક વાજતે ગાજતે નગરમાં લાવ્યા. પછી રાજાએ કહ્યું હે ચંદ્રસેન ! તે મને સાચું જ કહ્યું પણ નગરરક્ષક દેવે જાણ કરી. હવે આપ મને માફ કરે. પછી કે પાયમાન થયેલા રાજા બેલ્યા હે રૂદ્રસેન ! ચંદ્રસેનને હલકે પાડવા માટે તે આ માયાજાળ ઉભી કરી પણ હવે હું તને ફાંસીએ ચઢાવી દઈશ.
કેણ ઉત્તમ” :- આ સમયે દયાળું ચંદ્રસેને રાજાને વિનંતી કરી કે કૃપા કરીને એને ફાંસીએ ન ચઢાવશે. એ મારે મિત્ર છે. રાજાએ કહ્યું, એને છોડવા જે નથી. એ તમારે પાકે દુશ્મન છે. એ ગમે તે હોય પણ મરવા નહીં દઉં. અંતે ચંદ્રસેનના આગ્રહથી રાજાએ તેને ફાંસીએ ચઢાવ્યું નહીં પણ દેશનિકાલ કર્યો. આ દૃષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે સજજન મનુષ્ય પિતાના પ્રાણના ભોગે પણ સજજનતા છેડતા નથી. પિતે મરી ફીટે છે પણ બીજાને બચાવે છે. ગુણવાન કદી ગુણને છોડતાં નથી ને અંતે તેમની નિર્દોષતા પ્રગટ થયા વિના રહેતી નથી. ચંદ્રસેન નિર્દોષ છે તે વાત સારા નગરમાં પ્રસરી ગઈ. નગરજને બે મઢે તેની પ્રશંસા કરવા લાગ્યા, ને રૂદ્રસેનને ધિકકારવા લાગ્યા.
કૃણવાસુદેવ ગુણવાન હતા. માતાનું મુખ ઉદાસ જોઈને ઉદાસીનતાનું કારણ પૂછયું, ત્યારે દેવકી માતાએ કહ્યું કે મારા છ છ પુત્રે ભદલપુર નગરમાં નાગ ગાથાપતિ અને સુલશા ગાથાપત્નીને ત્યાં ઉછર્યા અને દીક્ષા લીધી. તે બધી વાત ભગવાને કહી હતી તેમ કરી અને પછી કહ્યું કે બેટા ! તું એકજ મારી પાસે છે. “તુમ પિયર પુત્તા! मम छह छह मासाणं अतियं पायव दिए हव्वमागच्छसि, तं धन्नाआएं ताओ અમથામા નાવ સિયામિ ” તે હે પુત્ર! તું પણ મારી પાસે વંદન કરવા માટે છ છ મહિને આવે છે. તેથી હું સમજું છું કે તે માતાઓ ધન્ય છે, પુયવાન છે કે જે પિતાના સંતાનનાં બાલપણાને અનુભવ કરે છે. આ વાતને શોચ કરતી હું દુઃખિત હૃદયે