________________
wirel eta
શિષ્યને જાગેલો અંતરાત્મા” પેલા યોગીનું મન સમાધિમાં લાગતું નથી. આ તરફ ગુરૂજી મનાઈ કરીને ગયા છે પણ ચેલાથી રહેવાયું નહિ. “ક્યા ગુરૂજી લીમે ઐસી કૌનસી ચીજ લાયે હૈ કિ મુઝે બરાબર ધ્યાન રખને કા કહે ગયે હૈ? કયા હૈ મૈ દેખું.” આમ વિચારી ચેલાએ ઉઠીને ઝેળી ખેલીને જોયું, તે અંદર સેનાની લગડી ચકમક ચળકે છે. આ જોતાં જ ચેલે ચમકયે. બાપ રે માર ડાલા! ગુરૂ એ કયા લાયા ? ચેલે ચતુર હતો. વાતનું રહસ્ય સમજી ગયો. એને સોનાની લગડી ભયંકર ઝેરી સાપ જેવી દેખાઈ એટલે હાથમાં લઈને ગીચ ઝાડીમાં જઈને ફેંકી દીધી. જુઓ, સેનું તે એનું એ હતું પણ દષ્ટિ દષ્ટિમાં ફેર છે ને? જે ગુરૂએ એ લગડીને મૂલ્યવાન સેના તરીકે જોઈ હતી તે જ લગડીને એના શિષ્ય ઝેરી સર્પ તરીકે જોઈ.
યેગીને તે ધ્યાનમાં લગડી જ દેખાવા લાગી. કારણ કે જેવી રમણતા તેવી દષ્ટિ તમે આખો દિવસ સંસારની રમણતા કરવામાં મશગૂલ રહેશે તે સ્વપ્ના સંસારના આવશે. આ મારા દીકરાને ખૂબ ધામધૂમથી પરણાવ્ય, હું કરોડપતિ બની ગયે. આવા સ્વપ્ના તમને આવે છે પણ ગામમાં સંતે પધાર્યા છે ને હું તેમના દર્શને ગયા, વ્યાખ્યાન સાંભળ્યું ને વૈરાગ્ય આવ્યું ને મેં દીક્ષા લીધી. આવા સ્વપ્ના આવે છે? (હસાહસ) કયાંથી આવે ? દિલમાં રમણતા હોય તે આવે ને? એગીના ચિત્તમાં પીળાની રમણતા હતી એટલે જેમ તેમ ધ્યાન કરીને ઝટપટ ઝુંપડીએ આવ્યાં ને તરત ઝેળી ખોલીને જોઈ. અંદર પીળું ન દેખ્યું એટલે તાડૂક્યા, અરે શિષ્ય! કયા ને ઝળી ખોલી થી? ચેલાએ કહ્યું, જી હા. તે કહાં ગઈ વહ સેને કી લગડી? ગુરૂદેવ ! વહતે જહરીલા સાપ થા, હે આપકે સમાધિ મેં કાટ રહા થા, ઇસ લિયે મને ઉસકે ઝાડીમેં ફેંક દિયા. અરે પાગલ! કયા સર્ષ થા? વે તે સોનેકી લગડી થી. મેં તુઝે ક્યા કહ ગયા થા ને તૂને કયા કર ડાલા અબ એસી લગડી કહાં સે મિલેગી? રોજ રોજ એસી ચીજ નહિ મિલતી.
ગુરૂભક્તિકા ચમત્કાર” ગુરૂના વચન સાંભળીને ચેલે કહે છે કે અહે ગુરૂદેવ! “ઈસમેં કયા હૈ? આપ કે નામ પર તે સારા પહાડ ભી સેનેકા બનાયા જા સકતા હૈ ત્યારે ગુરુએ ક્રોધે ભરાઈને કહ્યું કે “સા હે તે બના દે, મેં દેખું.” શિષ્ય ખૂબ વિનયવંત અને પવિત્ર હતો. ગુરુની ભક્તિ ખૂબ કરતું હતું. આથી એક દેવ તેના ઉપર પ્રસન્ન થયો હતો એટલે ગુપ્ત રીતે એને સહાય કરતું હતું. આ શિષ્ય આંખ બંધ કરી ગુરુનું નામ લઈને કહ્યું “હે ભગવાન! આજ તક મૈને શુધ્ધ મન, વચન, કાયાસે ગુરૂકી ભક્તિ કી હે તે મેરા ગુરૂકા નામ પર પહાડ સોનેકા હે જાઓ.” આ પ્રમાણે કહેતાંની સાથે સામેને પહાડ સોનાનો દેખાવા લાગ્યા. આ જોઈને ગુરૂ આશ્ચર્ય પામી ગયા. અહ ! એક નાનકડી લગડી ઉપર આટલે મેહ રાખું છું ત્યારે મારા ચેલાએ સા.-૩