________________
શારદા દર્શન
૪૮૩
કરીને સતીના ચરણમાં પડી ગયા ને કહ્યુ માતા ! આ ભયંકર જંગલ છે. અહી' રહેવા કરતાં જો તારી આજ્ઞા હોય તેા તને તારા પિતાજીને ત્યાં મૂકી આવું. દમય તીએ કહ્યું તારી વાત સાચી છે પણ હું સતી સ્ત્રી છું. મારા પતિ સિવાય બીજા કાઇ પણ પુરૂષને સ્પર્શ કરતી નથી. માટે તું ખુશીથી ચાહ્યા જા. હું મારી ઇચ્છા થશે ત્યાં જઇશ.
દમય’તીના કહેવાથી દેવ તેના ચરણમાં નમીને ચાલ્યા ગયા. દમયંતીએ આસપાસ નજર કરી તેા એક ગુફા જોઈ. તેને થયું કે મારે માટે આ ગુફા સારી છે. મારે પતિના વિયેાગમાં ખાર વર્ષ પસાર કરવાનાં છે તેા હમણાં અહી. રોકાઇ જાઉં ને શાંતિથી ધર્મારાધના કરુ`. પછી પિયર જઈશ. આવેા વિચાર કરી તે ગુફામાં રહીને ધર્મધ્યાન કરવા લાગી. તેણે નિયમ લીધે કે જ્યાં સુધી મને મારા પતિનુ મિલન ન થાય ત્યાં સુધી મારે સફેદ વસ્ત્રો પહેરવા, જમીન ઉપર સૂવુ' ને લૂખાસૂકા આહાર કરવા. ફૂલની માળા પહેરવી નહિ. આવેા દૃઢ નિયમ કરીને તે ગુફામાં એક ઉપવાસ, છ, અઠ્ઠમ કરતી નવકારમ`ત્રના ધ્યાનમાં સમય વીતાવવા લાગી.
ખીજી ખાજુ સવાર પડતાં સાÖવાહ ઉચા ને દમય ́તીને ન જોઇ એટલે તેની ખૂબ તપાસ કરી પણ કયાંય મળી નહિ. તેથી સાના માણસોને ખૂબ દુઃખ થયું', કારણ કે તેએ દમયંતીને દેવીની માફક પૂજતાં હતાં. એ સમજતાં હતાં કે આ દેવી આપણી સાથે હશે તેા આપણા વાળ વાંકા નહિ થાય. એક વખત તે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયા હતા. કીચડ સૂકાતાં ગાડા જોડીને સાથે નીકયૈા. માર્ગોમાં દમયંતીની તપાસ કરતાં હતાં. ત્યાં ગુફા જોઈ, અંદર જઈને તપાસ કરી તે સાથે પતિએ દમયંતીને જોઈ. એટલે ખૂબ આનંદ થયા ને કહ્યુ', દેવી! અમે તમારી ખૂબ તપાસ કરી. તમે અમને મૂકીને આવતાં રહ્યાં? દમયંતીએ ખીજું કઈ ન કહેતાં અહિ`સા પ્રધાન જૈન ધના ઉપદેશ આપ્ચા. સાથ વાહ તે સાંભળીને ખુશ થયા ને કહ્યુ. અમારી સાથે ચાલેા. દમયંતીએ કહ્યું, હું' હમણાં અહીં રહીશ. આ એકાંત સ્થાનમાં મને ખૂબ આનંદ આવે છે. તમે ખુશીથી જાઓ. ત્યારે સાવાહા કહે છે અમે અહી' જ રહીશું'. ૫૦૦ સાવાહાએ ત્યાં નાના ઘા ખંધાવી ગામ વસાવ્યું અને દમય ́તીની સાથે રહી ધર્મધ્યાન કરતાં આનંદથી રહેવા લાગ્યા. આસપાસ વસતા તાપસે પણ ત્યાં આવીને રહેવા લાગ્યા. તેમને પણ દમયતીએ જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી સા પતિ અને તાપસેાએ દયાપ્રધાન જૈન ધર્મ અંગીકાર કર્યાં. નવા નગરમાં ૫૦૦ તાપસે એધ પામ્યા તેથી તેનું નામ તાપસપુર પાડયું.
એક વખત ધોધમાર વરસાદ તૂટી પડયા. તેથી ખૂબ પાણી ભરાઇ ગયું. એટલે બધા તાપસેા અને સાવાડે ખૂબ ચિંતામાં મૂકાઇ ગયા, ત્યારે દમયંતીએ બધાને શાંત પાડીને કહ્યુ... તમે ચિંતા ન કરશે. એમ કહી હાથ જોડીને કહ્યું કે શુદ્ધ ભાવથી જૈન ધર્મોનુ પાલન કર્યુ હાય તેા વરસાદ બધું થઈ જાય,
"6
જો મે'
S.
,,
તરત જ