________________
શારદા ન
સા
પૂછ્યુ` કે મહેન ! તે· મૂખોના ખાટલાના પાયા તરીકે ચાર મૂ` કહ્યા તે કયા, કર્યાં અને તે મૂખો કેવી રીતે છે તે તું મને કહીશ ?
રાજાની જિજ્ઞાસા જોઇને ચિત્રકારની પુત્રીએ કહ્યુ', સાંભળેા, જુઓ, પહેલા ન’ખરનો સૂર્યાં. મારા ખાપ છે. કારણ કે મને એમ થાય કે મારા પિતાજી વૃષ છે અને આ ઉંમરે આટલું અધુ' કામ કરે છે તેા હું એમના માટે ગરમાગરમ ભેાજન લઈને જાઉ ને તેમને જમાડું. એટલે હું દરરોજ ટાઈમસર ગરમાગરમ ભાત લઈને આવું છું ત્યારે એમને આ વખતે જ જંગલ જવાનું સૂઝે છે. “ અક્કરમીના પડિયા કાણા ’ એ ન્યાયે ઉના ભેાજનને ઠંડુ કરીને ખાય છે. માણસે સમય આળખવા જોઈ એ. બીજું મારી માતા ગુજરી ગઈ છે, એટલે ઘરમાં હું એકલી યુવાન દીકરી છું. આવી યુવાન દીકરીને ઘરમાં એકલી રાખીને એ સવારથી ઉઠીને અહી' કામ કરવા આવે છે પણ વિચાર નથી કરતાં કે યુવાન દીકરીનો શે। ભાસા ? કરીની વાત સાંભળીને રાજા આધૈર્ય ચકિત થયા કે અહા! આ ોકરીમાં કેટલેા વિવેક છે! રાજા પૂછે છે ખીજો મૂર્ખ કાણુ ? છોકરીએ કહ્યુ કે ખીજો મૂ` આ ગામનો રાજા કે જે યુવાન ચિત્રકારની પાસેથી જેટલું કામ લે છે તેટલુ જ કામ મારાં વૃધ્ધ ખાપ પાસેથી લે છે, તે જેટલુ કામ યુવાન કરી શકે, તેટલું પાંસઠ વર્ષોંનો વૃધ્ધ કરી શકે ખરો ? સાચા વિવેક તા તેને કહેવાય કે તે માણસની ચેન્યતા અને તાકાત જોઈને કામ લે, પણ આ રાજાને આવે વિવેક નથી માટે તે મૂખેર્યાં છે, ત્યારે રાજાએ પૂછ્યું કે હવે ત્રીજો મૂખ કાણુ ?
ત્રીજો મૂર્ખ મને રસ્તામાં મળ્યા. હું ભાત લઈને આવતી હતી ત્યારે રસ્તામાં એક ઘેાડેસ્વાર મન્યા. એ ઘેાડે બેઠા હતા ને એવા પૂરજોશમાં ઘોડા દોડાવતા હતા કે હું અને ખીજા ઘણાં માણસા ઘેાડાની હડફેટમાં આવતા ખચી ગયા, પણ એ મૂર્ખાએ એવા વિચાર ન કર્યો કે જે પૂરપ!૮ ઘેાડો દોડાવવા હોય તે અહીં વસ્તીમાં ન દોડાવાય વનવગડામાં જવાય. આમ તેા ઠીક થયુ` કે બધા બચી ગયા પણ જો કંઇક થયું હત તે એના ખાપતુ શુ જવાનું હતું? માણસે સંભાળીને ઘેાડે ચલાવવા જોઇએ. જેથી ખીજાને તકલીફ ન થાય. આ સાંભળીને રાજા વિચારમાં પડયા કે અહી ? ખીજા ને ત્રીજા નંબરમાં તે હું મૂર્ખા ઠર્યાં ને ચાથા નખરે પણ વગર પૂછ્યું હું મૂર્ખા છેં.. એટલે તે મૌન રહ્યા પણ છેકરીએ કહ્યું. હું વિચાર કરતી હતી કે મે' ત્રણ મૂર્ખા તા જોયા પણ જો કોઈ ચેાથે! મળી જાય તે ચાર પાયાનો ખાટલેા બની જાય. એમાં તમે મળી ગયા. ભાઈ ! તમને વિચાર ન થયા કે આ ચિત્રગાળામાં આટલા બધા માણસા ધમધોકાર કામ કરી રહ્યાં છે. આટલી બધી વસ્તીમાં વનના સાચા મારવા અહીં કયાંથી આવી શકે ? કે તમે એનુ પી છુ' પકડવા હાથ લંબાવ્યેા ? માણસે આજીમાજીના સંયોગો જોઈ ને કાઈ પણ કાર્ય કરવુ જોઈ એ. એલે, આ વાત સાચી છે ને ? આપને ખાટું લાગ્યું હોય તેા માધુ કરજે,