________________
ચારા દેશને
૪૫૩
જૈનશાસ્ત્રમાં અનેક દાખલા છે. સનત્કુમાર ચક્રવતીના શરીરમાં સેળ સેળ મહારગે ઉત્પન્ન થયા ત્યારે તેમણે સંયમ અંગીકાર કરીને માસખમણને પારણે માસખમણુ એવા ઉગ્ર તપ કર્યો. તેના પરિણામે એવી લબ્ધિ અને શકિત પ્રગટ થઈ કે પેાતાનું થૂંક લગ્રાડેતા તરત રોગ મટી જાય, પણ એ મહાનપુરૂષ લબ્ધિના ઉપયાગ ન કર્યા. દર્દીને સમભાવે સહન કર્યો ને તપ દ્વારા આત્મિક રેગ મટાડી દીધેા. જ્ઞાની કહે છે હું ચેતન ! તારા આત્મા ઉપર ચૂંટેલી કની કાલીમાને દૂર કરવી હેાય તે છત્રનને તપરૂપી અગ્નિની ભઠ્ઠીમાં મૂકી દે તા આત્માની ઉજ્જવળતા ખીલી ઉઠશે. અનુત્તરાવવાઇ સૂત્રમાં મહાન ઉગ્ર તપસ્વી ધન્ના અણુગારનુ વણુન આવે છે. તેમણે દીક્ષા લઇને મહાન ઉગ્ર તપશ્ચર્યા કરી અને ભગવાનના ચૌદહજાર સતામાં તપશ્ચર્યામાં તેઓ મેખરે રહ્યા, તેમ તમે પણ તપમાં જોડાવ ને ભવસાગર તરી જાવ.
અમે રેાજ તમારી પાસે તપશ્ચર્યાની બંસરી ખજાવીએ છીએ. તપ એ આત્માના કલ્યાણ માટે કરવાના છે. અહીં ત્રણ મહાસતીજીઆને તપશ્ચર્યા ચાલે છે. તે શા માટે તપ કરે છે ? એમણે સ'સારને! ત્યાગ કરી સયમ અંગીકાર કર્યો છે. સાદ્યપાપને ત્યાગ કર્યો છે. આવતા કર્મોને સંવર દ્વારા રેકી દીધા છે, પણ આત્મા ઉપર જે અનાદિ કાળનાં કર્મોના મેલ ચાંટી ગયા છે એને સાફ કરવા માટે તેઓ તપ કરે છે. જૈન દર્શનમાં, તપનું સ્થાન અતિ મહત્વનુ છે. તપશ્ચર્યા કરવાથી અહિંસાનુ પણ પાલન થાય છે. જેટલા દિવસ મનુષ્ય ઉપવાસ કરે છેતેટલા દિવસ તેના નિમિત્તે એકેન્દ્રિય જીવાનુ` છેદન ભેદન થતું અટકી જાય છે. ઈન્દ્રિયેાના ઘેાડા બેફામ બનીને વિષયા તરફ દોડે છે તે પણ તપશ્ચર્યા કરવાથી ખંધ થઈ જાય છે. ઇન્દ્રિયા વિષય તરફ જતી નથી. તપ કર્યાં હશે તા. રેડિયે સાંભળવા કે નાટક પિકચર જોવા ગમશે નહિ. તપ હશે તેટલા દિવસ આહાર ખંધ થશે તેની સાથે નિહાર પણ અધ થઈ જશે. તેથી અનેક સમુ િમ. જીવેની વિરાધના થતી અટકી જશે. જો જીવને શ્રધા હેય તે ભયકર રેગે પણ તપથી નાબૂદ થઈ જાય છે.
'',
- 4,, .
સિધ્ધાંતમાં કંઇક જગ્યાએ વાતા આવે છે કે આત્માથી જીવાએ દીક્ષા લઈને જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠું કરવા, આયંબીલ તપ કરવા અને માસખમણને પારણે માસખમણુ કરવા. એવા કડક નિયમ લીધા હતા. એ આત્માએ જા૧૭૫ સુધી ઉગ્ર તપ કરી સાધના સાધી ગયા. આજે આપણે તે જીનમાં એક અઠ્ઠાઈ, સેાળસથ્યુ કે માસખમણુ કરતા કેટલે વિચાર કરવા પડે છે! ક્રોડા ભત્રનાં સંચિત કરેલાં કર્મોને નાબૂદ કરનાર અકસીર હવા તપ છે. આજે તમે અને હું ન કરી શકીએ તે તે આપણી નબળાઈ છે, પણ ખરેખર જે આવા ઉગ્ર તપ કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. ગૌતમ સ્વામીએ ભગવંત ને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! એક ઉપવાસ કરવાથી જીવને શુ લાભ થાય? ત્યારે ભગવંતે તુ ડે ગૌતમ! એક ઉપવાસ કરે તે એક હજાર વર્ષીના નારકીના પાપનેા ન.શ