________________
म्यो
શારદા દેશન
કાપીને લાહી કર્યું. એક સળી વડે દમય’તીએ એઢેલા વસ્ત્રના એક છેડે લેાહીથી લખ્યુ કે હું સતીદમયંતી ! આ વડના ઝાડથી જમણાં હાથે જે રસ્તા છે તે વિદર્ભ દેશ જાય છે, અને આ કેસુડાનાં ઝાડથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી જાય છે, એમાંથી તારી જ્યાં ઈચ્છા હાય ત્યાં જજે. હવે આ તારા પાપી પતિ તને મુખ બતાવવાને લાયક રહ્યો નથી. આટલું કહીને અશ્રુ ભરી આંખે નળરાજા દમયંતી પાસેથી ઉભા થયા. પાંચ ડગલાં ચાલ્યાં ને પાછા આવ્યાં, ને ખેલવા લાગ્યા હે ક્રૂર વિધાતા! આવી પવિત્ર દમયંતીને તેં નેાધારી શા માટે કરી? ધિક્કાર છે તને ! આટલુ' મેલી આંખમાંથી આંસુ વહાવતાં નળરાજા પાછા ચાલ્યા. દશ ડગલાં જઈને પાછા આવ્યા. આમ દેશ ખાર વખત નળરાજા ગયા ને પછા આવ્યા. દમય'તીને છેડવી છે પણ છેડતાં તેમના જીવ ચાલતા નથી. મનમાં ખેલે છે હું વન દેવતાએ ! તમે મારી દમયંતીનુ રક્ષણ કરજો. એમ કહીને દમયંતીનુ' સુખ જોતાં ચાલ્યા પણ પાછું મનમાં થયું કે અંધારામાં એને એકલી મૂકીને જાઉં ને કાઈ વાઘ સિ`હુ ખાઇ જાય તે ? એમ કરું, સવાર પડતા ચાલ્યેા ઇશ. તેના સામું પાછુ' વાળીને જોતાં નળરાજા એક ઝાડના થડની ખખાલમાં સ’તાઇ ગયા અને દમયંતીનુ` રક્ષણ કરવા લાગ્યા.
રાત્રીના ગાઢ અંધકાર પૂરા થયા ને થાડા પ્રકાશ થયેા એટલે નળરાજા દમયતીને છેડીને ચાલી નીકળ્યા. જતાં જતાં પાછું વાળીને દમયંતીનું મુખ જોવા લાગ્યા. પછી મનમાં વિચાર કર્યો કે જો તારે દમયંતીને છેડીને જવુ' છે તે પછી આટલા બધા મેહુ શામાટે રાખે છે? આમ વિચાર કરી મન મક્કમ કરીને આગળ ચાલી. થાડે દૂર ગયા ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં હતાં. ત્યાં જઇને જોયુ તે જગલમાં ભયંકર દાવાનળ લાગ્યા હતા. તેમાં ખળતા અનેક પશુ પક્ષીએ કરૂણ આક્રંદ કરતા હતા. તેમને ખચાવવા માટે નળરાજા દોડતા ગયા. તે એક વૃક્ષ ઉપરથી એક સ` ખેલ્યા કે હે ઇક્ષ્વાકુ નળરાજા! મને દાવાનળમાંથી મળતા મચાવે. આ સાંભળી નળરાજા વિચાર કરવા લાગ્યા કે આ જ'ગલમાં મારુ' નામ લેનાર કાણુ છે? વૃક્ષ ઉપર દૃષ્ટિ કરી તેા સને જોયા. નળરાજાએ તેને પૂછ્યુ કે તમે મારું નામ અને મારા કુળનું નામ કેવી રીતે જાણ્યુ ? અને તમે સર્પ હોવા છતાં મનુષ્યની ભાષા કેવી રીતે ખેલી શકે છે.
:
સપ અને નળરાજાના વાર્તાલાપ ’:-- નળરાજાની વાત સાંભળીને સર્પ આયે હે રાજન્! પૂર્વભવમાં હું મનુષ્ય હતા. તે સંસ્કારથી મનુષ્યની ભાષા એટલી શકુ છુ. અને મને વિશુધ્ધ અવધિજ્ઞાન થયેલું છે. તેથી હું આ ખધું જાણી શકું છું. માટે આપ મને આ અગ્નિથી મચાવા. હું પણ મારાથી ખનતુ' આપનું રક્ષણ કરીશ. આ સાંભળી નળરાજાને ખૂબ દયા આવી. એટલે તે દયાળુ રાજાએ પેાતાનુ વસ્ત્ર ઝાડ ઉપર ફેકયું. એટલે તેના આધારે સર્પ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા, અને જેવા ઉતર્યાં તેવા જ નળસજાના હાથની આંગળીએ ડ ખ દીધા. ત્યારે નળરાજાએ કહ્યુ કે સર્પ તે તારા અંતિસ્વભાવ