________________
ગામડા ન
જાપ
ન કર્યાં પણ સમજી ગયો કે આજ હીરા હોવા જોઈ એ. પ્રકાશ થયો એટલે કહ્યુ ભાઈ! સારુ' થયું. હવે આપણી ખાજી પૂરી થશે. ઘણી વાર ચાપાટ રમ્યા. તેમાં શેઠના પુત્ર જીતી ગયા. કુમારે તેને જીતવા દીધા. જીત્યા પછી કુમારે એ પાન કાઢયા. તેમાં એક પાન પાતે ખાધું ને ખીજી શેઠના પુત્રને ખવડાવ્યું. તેમાં ઘેનની દવા નાંખી હતી. એટલે એ થાડીવારમાં ઊંઘી ગયા. ખરાખર ઘેન ચઢયુ જાણીને કુમારે તેની કમ્મરેથી હીરા છેડીને લઇ લીધેા ને પેાતાના ઘેાડા ઉપર બેસી રવાના થયેા.
“મેટા માણસની ગંભીરતા” – સવારમાં રાજાના હાથમાં હીરે આપી દીધા. રાજાએ ચારેય ભાઈ આને સભામાં ખેલાવીને મેટા દીકરા અન’ગપાલના હાથમાં હીરા આપીને કહ્યુ –ભાઇ ! આ જ તમારે ગુમ થયેલા હીરા છે ને ? હીરે। અનંગપાલે હથેળીમાં મૂકયો તા આખી સભામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયા. ઝગમગતા હીરો જોઇને સભાજના આશ્ચય ચકિત થઈ ગયા. અનંગપાળે કહયુ –સાહેબ ! આ અમારા ગુમ થયેલે હીરા છે. રાજાએ કહ્યુ` કે હીરા કણે લીધા હતા ને કેવી રીતે મેળવ્યો તે અમારે તમને કહેવું નથી. તમે તમારા હીરા લઇને સુખી થાઓ. રાજાએ કોઇનું નામ ન પાડયું પણ જેણે લીધા હતા તેનું મુખ કાળું ધખ થઈ ગયુ.. હીરા મળવાથી શેઠના પુત્ર આનંદ પામતા પેાતાને ઘેર ચાલ્યા ગયા.
“ શાશ્વત હીરા કયારે શાધશા” – ખ ́ધુએ ! શેઠના પુત્રાનેા હીરા ગુમ થયો તેા રાજા પાસે ગયા ને રાજાએ ગુમ થયેલે હીરે મેળવી આપ્યો ને શેઠના પુત્રા આનંદ પામ્યા. આ તેા દ્રવ્ય હીરાની વાત થઈ પણ તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી અમૂલ્ય અને શાશ્વત હીરા ગુમ થઇ ગયા છે તેને શેાધવા પ્રયત્ન કરે છે ? એને મેળવવા કાઈ ની સહાય માંગેા છે ? શેઠના પુત્ર રાજા પાસે ગયા તેા હીરો મળી ગયો તેમ તમારે જો જ્ઞાન, દનરૂપી શાશ્વત હીરા મેળવવા હાય તેા વીતરાગ ભગવંત રૂપી મહારાજાના શરણે જાએ. એ તમારા ગુમ થયેલા હીરા ખતાવશે. એ હીરાની પ્રાપ્તિ થવાથી શાશ્વત સુખ મળશે.
જેમને શાશ્વત રત્નો મેળવવા છે તે દેવકી માતા તેમનાથ પ્રભુરૂપી મહારાજાના શરણે સંશયનું સમાધાન કરવા માટે ગયા છે. નેમનાથ ભગવાન કહે છે કે હું દેવકી ! સુલશા ગાથાપત્ની ઉપર હરિણુગમેષી દેવ પ્રસન્ન થયો એટલે એના સુખ ખાતર દેવે અવધિજ્ઞાનથી જોયુ. તેમાં તમારા અને એના સયોગા અમેસતા તેને લાગ્યા એટલે તેણે પેાતાની દૈવીશકિતથી એવા પ્રબંધ કર્યો કે તું અને સુલશા ખ'ને સાથે ગર્ભવતી થતી હતી, અને “ સમમેવ ગમ વિદ્, સમમેવ તારણ પંચાય” તમે અને સાથે જ ગર્ભનું પાલન કરતા ને સાથે જ ખાળકને જન્મ આપતા. હું દેવકી ! તને અતિ મુકત મુનિએ પેાલાસપુરમાં ખાલપણમાં કહ્યું હતું ને કે તારા સાતમા ગભ આ