________________
શારદા દર્શન
ચરિત્ર : નળરાજા દમયંતીને પરણીને પોતાની નગરીમાં આવ્યા. તે ખૂબ ન્યાયપૂર્ણાંક સુંદર ફ્ તે રાજ્ય ચલાવવા લાગ્યા. તેથી પ્રજના હૃદયમાં તેમણે રથાન જમાવ્યું. નળરાજાની કીતિ ચારે દિશામાં પ્રસરી ગઈ. નળરાજાએ પેાતાના માહુખળથી અડધુ‘ ભરતક્ષેત્ર જતી લધુ'. એટલે બધા રાજાએએ ભેગા થઈને નળરાજાના ભરતા પતિ તરીકે અભિષેક કર્યાં. નળરાજ અને દમ'તી આન'દ કિલ્લેાલ કરતા રહેતા હતા. કુબેરને પોતાના પુત્રની માફક સાચવતા હતા પણ કુબેરને ભાઈ ભાભીના પ્રેમની કદર ન હતી. એના દિલમાં ઈર્ષ્યાની જ્વાળાએ ફાટી નીકળી હતી. ખસ, એ માટા રાજા ! અષા રાજા અને નમે, મારું તે કંઇ માન નહી' ! કેમ કરીને નળનું નિકંદન કાઢું એવી ભાવનાથી અંદર કપટ રાખી ઉપરથી પ્રેમ બતાવીને કહે મોટાભાઈ, ચાલે ને આપણે પાના રમીએ. નળરાજાને ભાઈના કપટની ખબર ન હતી. એ તેા નાના ભાઈને ખુશ રાખવા માટે પાના રમવા લાગ્યા. નળરાજાને હવે ઉંડા લાગ્યા. રાજ રમવા લાગ્યા. પાનામાંથી જુગાર પર આવ્યા. શરૂઆતમાં જુગારમાં નળરાજાની જીત થતી હતી પણ પાછળથી એમની રાજ હાર થવા લાગી. ધીમે ધીમે નળરાજા જુગારમાં પેાતાનુ રાજ્ય સ'પત્તિ ખધુ' હારી ગયા.
“ જુગાર રમતાં નળરાજાને દમયંતીના ઠપકા” :- નળરાજા જુગારમાં મધુ હારી ગયા. આ વાતની પ્રજાનેાને ખખર પડતાં ખૂબ દુઃખ થયું. હાહાકાર છવાઈ ગયા પણ કુબેરને ખૂબ આનંદ હતેા. આ વાતની દમયંતીને ખખર પડતાં તેને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું-નાથ ! આપ તેા ભાઇના આનંદ ખાતર જુગાર રમતા હતાં ને આટલુ' અથુ' હારી ગયા ? આપના જેવા ઉત્તમ પુરૂષા જુગાર રમશે ા ખીજાને કાણ છેડાવશે ? આપ આટલુ' બધું હારી ગયા છતાં હજી શા માટે જુગાર છે।ડતા નથી ? જુગાર છોડી દો. દમયંતીની વાત નળરાજાએ ન માની. વડીલેાએ ઘણું સમજાવ્યા પણ ન માન્યાં. કહેવત છે ને કે “ વિનાશ કાળે વિપરીત બુધ્ધિ. ” તે કહેવત પ્રમાણે નળરાજા માન્યા નહિ ને જુગાર રમવાનું ચાલુ રાખ્યું, રમતા રમતા અંતેરની ખધી રાણીએ અને દમયંતીને હારી ગયા. પેાતાના અંગઉપરના આભૂષણા પણ હારી ગયા. માત્ર શરીર ઉપર પહેરેલા કપડા રહ્યા. નળરાજાની સૌંપત્તિ, અંતેર, રાજ્ય અધું જવાથી કુબેરને ખૂબ આનંદ આવ્યે. તેને અભિમાન આવી ગયું. નળરાજા રાજ્યપથી પદભ્રષ્ટ થયા. એટલે પ્રજા દુ:ખી દુ:ખી ખની ગઈ.
46
--
નળરાજા હારી જતાં કુબેરે કાઢેલા વેણુ’ કુબેરે જાણ્યુ કે હવે નળ પાસે કાંઈ રહ્યું નથી એટલે તેણે કહ્યું-તમને પિતાજીએ રાજ્ય આપ્યું હતુ. પશુ તમે જુગારમાં રાજ્ય હારી ગયા છે ને હું જીતી ગયા છું. એટલે સંપૂર્ણ સત્તા મારી છે. માટે તમે મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાઓ. આ વખતે નળરાજાએ ફ્લુ... હે કુબેર ! તુ થોડા ગવ કર. નળના વચન સાંભળી કુબેરને ખૂબ ક્રોધ આવ્યે,
૪૪૫