________________
શારદા યને
આજે એરીવલી સઘના આંગણે પણ આવી ઉગ્ર તપ સાધનાના મહાત્સવ ચાલી રહ્યો છે. જે તપાવીએ તપસાધના કરવા તૈયાર થયા હતા તેમની સાધના નિવિઘ્નપણે પરિપૂર્ણ થઇ છે. આજે તેમના પારણાનેા દિવસ છે. મા. બ્ર. પૂ. શાભનાખાઈ મહાસતીજીને સિધ્ધિતપ છે. ખા. બ્ર. પૂ. હિ દાખાઈ મહાસતીજીને માસખમણુ છે. ષિ દાખાઇએ ૧-૨-૩ નહિ પણ પાંચ માસખમણુ અગાઉ કરેલાં છે. આજે છઠ્ઠું માસખમણ પૂર્ણ થયું છે ને ત્રીજા મા. બ્ર. ચંદનમાઇ મહાસતીજીને આજે ૧૭ મા ઉપવાસ છે ને માસખમણના ભાવ છે. ખેરીવલીમાં ચૌદ ચૌદ માસખમણ અને બીજી ઘણી તપશ્ચર્યા થઇ. બ્રહ્મચર્ય મહાત્સવ ઉજવાયા અને હજી પણ તપ ત્યાગના માંડવડા રાપાયેલા છે. તે પૂ. મહાસતીજીની વાણીને પ્રભાવ છે. જે સંઘમાં આવા પ્રભાવશાળી ગુરૂણીનું ચાતુર્માસ હાય ને વીતરાગ વાણી ગાજતી હાય ને તપ ત્યાગથી સંઘ ગાજી રહ્યો હાય તે સંઘ પણ મહાભાગ્યશાળી છે. પૂ. મહાસતીજીની વાણીમાં એવુ' એજસ ને તેજસ ભર્યુ છે કે તે સાંભળનાર કદાચ ભલે ત્યાગી ન ખની શકે પણ સ`સાર છેડવા જેવા છે એટલુ' તેા જરૂર દિલમાં ઠેસે છે. ટૂંકમાં ત્રણે તપસ્વીએ તપ દ્વારા મહાન કર્મોની નિરા કરી રહ્યા છે તેમને મારા કોટી કોટી ધન્યવાદ છે. તપસ્વીના ગુણુ ગાવા, તેમનું બહુમાન કરવું તેમાં પણ મહાન લાભ છે. ત્રણે તપસ્વીઓ આવી મહાન સાધનામાં દિન પ્રતિદિન ખૂખ વૃધ્ધિ કરે અને કર્મની જ’જીરા તાડી આત્મકલ્યાણ કરે એ જ અલ્પના. વિશેષ પૂ. મહાસતીજી ફરમાવશે,
“મહન વિદુષી બા, વ્ર, પૂ. શારદાબાઇ મહાસતીજીનું મંગલ પ્રવચન: સુજ્ઞ ખ'ધુએ, સુશીલ માતાએ ને બહેનો ! આજે એરીવલી સ’ઘના આંગણે ત્યાગી સંતાના તપનું બહુમાન કરવાને! મગલમય પ્રસંગ છે. આજે આ પ્રસંગને અનુલક્ષીને મુંબઈ આદિ ઘણાં સંઘના શ્રાવકે એરીવલી સંઘના આંગણે આવ્યા છે. દરેકના મુખ ઉપર અનેરા આનંદ છે. આ આનદ શેને છે? તપસ્વીઓનાં દશન અને તપસ્વીઓનુ બહુમાન કરવાનો આનંદ છે. આપણે તપ કરી શકીએ નહિ પણ તપસ્વીએના ગુણગાન ગાવા, તપસ્વીઓનું બહુમાન કરવુ અને તપસ્વીઓની સેવા કરવી તેમાં પણ જીવ કર્માં ખપાવે છે. કરવું, કરાવવુ' ને કરનારની અનુમેાદના કરવી તે મહાન લાભનુ કારણ છે. તપસ્વી તપ કરીને કાં ખપાવે છે તે આપણે તેમના તપની અનુમાદના તેા કરીએ. અનુમેાદના કરવાથી પણ કમેં ખપે છે.
૫૦
તપ એ એક ઓત્મા ઉપર લાગેલાં કમેનેિ ખાળવા માટે અગ્નિ સમાન છે. તપ એટલે શુ ? તપ કાને કહેવાય ? મ્યુન્દ્રિય મનસે નિયમાનુષ્ઠાન તપઃ પાંચ ઇન્દ્રિએ અને છઠ્ઠા મનને વશ કરવું અથવા ઇચ્છાઓને રોકવી તે તપ છે. આવા તપ કરવાથી કર્મોના ક્ષય થાય છે ને આત્મા વિશુધ્ધ અને છે. અનંતકાળથી ભવમાં ભમતાં આપણાં આત્માએ ઘણાં કર્મોનાં ચેક એકઠાં કર્યાં છે. તેને ખાળવા માટે તપની અવશ્ય જરૂર છે,