________________
%
શારદા દેશનું
પણ આ બધી દેવની શક્તિ છે. લેાકેાના મન પાવી નાંખ્યા. એટલે સૌના મનમાં ઠસી ગયું કે વાત તે સાચી છે. શેઠાણીને તેા મરેલા ખાળક જન્મે છે માટે આ ભગડીનો દીકરા લીધેા હશે.
દેવની શક્તિ અલૌકિક હૈાય છે. દેવ ધારે તે કરી શકે છે. ધારે તે માનવીના મન ફેરવી શકે ને ધારે તે ભારે ઉત્પાત મચાવી દે, રડતા ને હસતાં અને હસતાંને રડતાં કરી દે એવી દેવની શક્તિ હોય છે. આ ભંગડી છેકરાને ઘેર લઇ ગઇ. આ તરફ શેઠ શેઠાણીનું માઢું લી'બુ જેવુ' થઇ ગયુ'. અને વરઘેાડામાં આવેલુ' મહાજન ભેાંડુ' પડી ગયુ. સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા, કન્યાને ઘેર માંડવા છૂટી ગયા. બધા આનન્દ્વ એસરી ગયા. આ તરફે મેતારજને ભ'ગડીએ પેાતાની ઝૂંપડીમાં તૂટેલા ખાટલા ઉપર ગધાતી ફાટલી ગાડી પાથરીને બેસાડયા. બેટા ! આ આપણું ઘર છે. અપેર થતાં માંગીને લાવેલા એઠા જૂઠા રેટલીના ખટકા માટીના શકેરામાં ખાવા આપ્યા. લે, મારા દીકરા ખા, પણ પેલાને તે સૂગ ચઢે છે. ગંધ તા એવી મારે છેકે ઉલ્ટી આવે છે. અરેરે... કયાં રાજમહેલ જેવા અગલા ને કયાં આ ગૂ પડી ! કયાં તે છત્રપલંગ અને કયાં આ તૂટલી ખાટ ને ગ’ધાતી ગોદડી ! કયાં ચાંદીના થાળમાં નવા નવા લેાજન અને કાં માંગેલા રોટલીના ટૂકડા ! અહી' કેમ રહેવાય ? માંડ માંડ દિવસ પસાર કર્યાં. રાત્રે ઉંઘ આવતી નથી. મધરાતે દેવે અવાજ કરીને કહ્યુ` કેમ, પરણ્યાને ? કયાં છે તારી રૂપાળી આઠ સ્ત્રીએ ? જરા ખતાવ તા ખરો, ત્યારે મેતારજે કહ્યું તે તેા ભારે કરી. આવું તે કરાય ? મને રંગે ચંગે પરણવા તૈ દેવા હતા ને ?
દેવે કહ્યુ શેને પરણવા દઉં' ? તારા પેાતાને જ કેાલ છે કે તું મને પ્રતિધવા આવજે. હું મધ ન પાસુ તા ડડા લઈ ને મને જગાડવા આવજે. અને તું જો તા ખરો, આ સંસારનાં સગા તે જોયાને ? આ બધી માયા કયાં ગઈ? હજી પણ તને કહું છું કે તું સમજી જા. “આ સંસારમાં જીવનું કાઈ સગું નથી. બધા પાઘડીના ને ભજકલદારના સગા છે, માટે તું તારા આત્માનુ' સાધી લે, ઉઠે ઉભેા થા, સદગુરૂ પાસે પહેાંચાડી દઉ.' આ સાંભળીને મેતારજે કહ્યું કે આવી રીતે દીક્ષા લઉં તા ધ નિંદાય. હું ભંગડીના છેકરો છું તેવું મારા માથે કલંક ચઢયુ છે. તે ઉતારી દે અને લગ્ન અટકયા છે તે કરાવી આપ, ત્યારે દેવે કહ્યું કે પરણાવી દઉં પછી તુ દીક્ષા ન લે તે? મેતારજે વિચાર કર્યો કે હમણાં હા પાડવા દે પછી દેખા જાયેગા. એટલે કહ્યુ કે ના....ના લગ્ન પછી તું કહીશ તેમ કરીશ. દેવે કહ્યું કે મનમાં મેલ રાખીને હા નથી કહેતા ને ? જોજે હૈાં....હું પણ કેવા છું. તને નહિ છોડું. મેતારજે કહ્યું ના ....ના. એમ હાય! હું દીક્ષા લઇશ. દીક્ષા લેવાનું મન નથી પણ હા પાડી દીધી.
ધ્રુવે કરેલા ચમત્કાર :- દેવે કહ્યું કે આ એક ખકરી આપુ છુ એની