________________
*
શારદા દેશન
તું અને ગર્ભવતી છીએ. જો મારે ને તારે સાથે પ્રસૂતિ થાય ને તારે ઘેર દીકરો જન્મે તે તું મને આપીશ ? ભંગડીને ઘેર ખાવાના સાંસા હેતા. તેણે કહ્યુ', ભલે મા, હું આપીશ. તમારે ઘેર સુખી થશે, પણ મને આટલી રકમ આપવાની. શેઠાણીએ કહ્યુ –ભલે. યોગાનુયોગ બન્યું એવું કે શેઠાણી અને ભગડી અને એક સાથે પ્રસૂતિ થઈ. લંગડીએ રૂપ રૂપના અંબાર જેવા પુત્રને જન્મ આપ્યુંા. ધનની લાલચે ભંગડીએ છેકરાને ગુપ્ત રીતે શેઠાણીને ઘેર મેાકલાવી દીધા ને શેઠાણીને મરેલું બાળક જન્મ્યું. તે ભંગડીને ત્યાં મોકલી દીધું.
બાળકની ટ્રાન્સફર થયા પછી નગરમાં જાહેર થયુ` કે શેઠાણીને જીવતા પુત્ર જન્મ્યા છે. નગરશેઠને ત્યાં ઘણાં વર્ષે છત્રતા દીકરો જન્મ્યા એટલે શેઠે ખૂબ માટો મહાત્સવ ઉજન્મ્યા. આખા ગામમાં મીઠાઇ વહે...ચી. સૌને આનંદનો પાર નથી. લાલનપાલનથી દીકરાને માટા કર્યાં. એનુ નામ મેતારજ રાખ્યું. તે યુવાન થતાં શ્રીમતાની આઠ આઠ કન્યાઓ સાથે તેની સગાઈ થઈ ને લગ્ન લેવાયા. શેઠના આંગણે લગ્નની ધામધૂમ ચાલે છે. આન'ઢ મંગલ વતે છે. શેઠનો લાડીલેા પુત્ર આઠ આઠ સુંદરીઓને પરણવાના હ માં છે. ત્યાં પેલે મિત્ર દેવ આવ્યેા. મેતારજને જાગૃત કરીને કહે છે કે કેમભાઈ! હવે દીક્ષા લેવી છે ને ? ત્યારે કહે છે કે અત્યારે તે આઠ આઠ કન્યાએ સાથે મારા લગ્નની કુલ તૈયારી થઈ ગઈ છે. લગ્નના સમયે દીક્ષાની વાત કરનારે તુ કાણુ છે ? ત્યારે કહે છે તારા મિત્ર, મારા મિત્ર વળી કોણ ? દેવે કહ્યું, કેમ, તું ભૂલી ગયા ? આપણે દેવલાકમાં સાથે દેવ હતા. તેં મારી પાસે વચન માંગ્યું હતું કે તું મને પ્રતિબેાધ પમાડવા આવજે. એટલે હુ' આવ્યે છે. દેવે પૂર્વભવની બધી વાત કરી. પૂર્વનું રૂપ દેખાડયુ' એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનથી જાણ્યુ` કે પૂર્વ ભવમાં ઉત્તમ ચારિત્ર પાળ્યું તેના પ્રભાવે દેવ થયેા હતેા પણ ચારિત્ર લીધું તેમાં દુર્ગા છા કરી, અને મનમાં ભાવ આવ્યા કે મને પરાણે દીક્ષા આપી તેથી નીચ કુળમાં જન્મવાનુ થયુ. તેથી મે* તમારી પાસેથી વચન માંગેલુ..
“ મિત્ર દેવે કરેલો પ્રતિમાધ ” :- દેવે કહ્યુ, હવે ખરાખર યાદ આવ્યુ ને? શેડના પુત્ર કહે છે ડા. તે! હુરે દીક્ષાની તૈઘારી કરે. ગુરૂ પ્રત્યેની અરૂચી કરીને ગાઢ માહનીય કર્મ બાંધ્યું છે, એટલે કહે છે કે ભાઈ! તમારી વાત સાચી છે, પણ અત્યારે દીક્ષા લઈ શકું તેમ નપી. આડ ડ નગરોની પુત્રીએ! સાથે સગાઈ થઈ ગઈ છે, એટલે પરણ્યા પછી જોઈશ. ત્યારે દેવ કહે છે મે' તે તને ના પાડી હતી, પણ તે જખરજસ્તીથી મારી પાસેથી વચન લીધુ હતુ. ને હવે ના પાડે છે ? ઉઠે, હવે તેા દીક્ષા લેવી જ પડશે. મેલે કહે છે પણ આવી નમણી ને ગેરી સુદરીએ સાથે સુખ ભેાગવી લઉ` પછી દીક્ષા લઇશ. ત્યારે દેવે કહ્યુ', અરે ગાંડા ! તને વળી
શા.-૫૬