________________
જેઠ
છે. તે ક્ષણે ક્ષણે મારું કેટલું ધ્યાન રાખે છે! પણ ગુરૂ વારંવાર ટકેર કરે ત્યારે ટક ટક કરે છે મને ટેકે છે એમ ન થવું જોઈએ. કદાચ આપણે વાંક ન હેય ને પકે આપે તે પણ મનમાં ગુરૂ પ્રત્યે દ્વેષભાવ ન આવે જોઈએ, પણ ગુરૂને ઠપકે મીઠો લાગ જોઈએ. ગુરૂને ઠપકે કે ગુરૂની ટકેર જે કટકટ લાગે તે સમજી લેવું કે મેક્ષ મારા માટે ઘણું દૂર છે. ગુરૂદેવની આજ્ઞા એ મારો શ્વાસ અને એજ મારો પ્રાણ છે. ગુરૂ આજ્ઞાનું પાલન અને ગુરૂની ભક્તિ જેના દિલમાં વસી છે તેને માટે મોક્ષ નજીક છે. ગુરૂની કૃપાથી કાંટાળે માર્ગ સરળ બની જાય છે. ગુરૂની કૃપામાં અજબગજબની શક્તિ છે.
દેવકી માતા ને મનાથ ભગવાનને મહાન ઉપકાર માનતા, ભગવાનના ગુણ ગાતા છ અણગારેને વંદન કરીને “ સેવ હા મિ તૈવ વાઈફ કવાછિત્તા સદ ગરિમ તિરસ્કુત્તો માથાદળ વાદળ ? ” જ્યાં ને મનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ખૂબ ભક્તિભાવપૂર્વક તિકખુત્તને પાઠ ભણીને વંદન નમસ્કાર કર્યા. વંદન કરીને પાછા પગલે ભગવાન પાસેથી બહાર નીકળી ગયા. ભગવાન દ્વારકા નગરીની બહાર ઉદ્યાનમાં હતા. એ ઉઘાનમાંથી નીકળીને જ્યાં પિતાને ધર્મરથ હતું ત્યાં આવ્યા, અને એ રથમાં બેઠા. જ્યારે દેવકીમાતા ભગવાનના દર્શન કરવા આવતા હતા ત્યારે આ રથમાં બેસીને આવતા હતા. એટલે તે રથને ધર્મ રથ કહેતા હતા. વાઘ બારિ મggવિનિત્તા ય ર જિરે એક શારિરિકા ઉપHIટા તેવ સવાર છે ” રણઝણ કરતે રથ દ્વારકા નગરીની વચ્ચે વચ્ચે થઈને ચાલે. જેમ રથની ઘંટડી રણકાર થવા લાગે તેમ દેવકીમાતાના હૃદયમાં પણ તેમનાથ પ્રભુના વચનામૃતેને રણકાર થાય છે, શું ભગવાનની વાણું! શું ભગવાનના પવિત્ર સંત ! આમ હર્ષ પામતાં રથમાં બેસીને જાય છે, અને પિતાની બહારની ઉપસ્થાનશાલા (બેઠક)માં પહોંચ્યા. ત્યાં પોતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઉતરીને પિતાના ભવનમાં જઈને પિતાની સુકેમલ શય્યા પર બેઠા. દેવકીજીએ ભગવાનના દર્શન કર્યા, તેને પિતાના પુત્રની ઓળખાણ થઈ તેથી ખૂબ આનંદ થયે પણ એક વાતનું તેમના દિલમાં ખૂબ દુઃખ થયું કે મેં સાત સાત પુત્રને જન્મ દીધે પણ એમને રમાડ્યા ખેલાવ્યા નહીં ને ! માતાઓને સંતાને ખૂબ વહાલા હોય છે. માતા ખૂબ વહાલથી સંતાનને ઉછેરે છે પણ સંતાને મોટા થતાં માતા પિતાના હેતને અને ઉપકારને ભૂલી જાય છે. સંતાને માટે માતા કેટલું કરે છે!
ગઈ કાલનું એક દષ્ટાંત આપણે અધૂરું છે. તેમાં દેવ ચવીને ભંગડીની ફીમાં આવ્યું. ભંગડીને ચાર માસ થયા હતા. એ નગરના નગર શેઠાણીને મરેલા બાળક જન્મતા હતાં. કદી જીવતા બાળકનું મુખ જોવા મળતું ન હતું. આ શેઠાણીને પણ ચાર માસ થયેલા. શેઠાણીના આંગણામાં ભંગડી ઝાડૂ વાળતી હતી. તેની સાથે વાતચીત કરતા ખબર પડી કે એ ગર્ભવતી છે, ત્યારે શેઠાણીએ કહ્યું, બહેન ! હું ને