________________
શારદા દર્શન
১২৬ ધર્મ એ ડકે છે. એના રણકારથી સુખે દેડતા આવે છે, પણ અર્થ અને કામ માટે ધર્મ ન કરશો. માત્ર મોક્ષના હેતુથી ધર્મ કરો. ધર્મ પણ ઉપલક ભાવે કરશે તે કલ્યાણ નહિ થાય. એક ન્યાય આપીને આપને સમજાવું.
એક શેઠે સુંદર બગીચ બનાવી તેમાં અનેક પ્રકારના ફળ, ફુટ, વિગેરે ખૂબ બનાવ્યા. તે બગીચે સાચવવા તેમણે સારા માળીની શોધ માટે જાહેરાત આપી કે સારો માળી હોય તે તેને અમુક પગારથી શેઠ રાખશે. આથી એક માળી આવ્યું. શેઠ કહે તું બરાબર કામ કરી શકીશ ? માળી કહે છે કે હું કઈ પણ પ્રકારની ખામી નહિ રાખું. છતાં શેઠે ડિપોઝીટ માગી. કારણ કે તેમને બગીચે ઘણા ઉત્તમ પ્રકારના ફળ ફૂલવાળે હતે. યુવાન માળીએ ડિપોઝીટ આપી. હવે માળી રાત દિવસ કાળી મહેનત કરે છે. તેના મનમાં એમ કે જે હું સારું કામ કરીશ તે શેઠ પ્રસન્ન થશે ને મારો પગાર વધારશે. હવે શેઠ બે મહિને બગીચે જેવા આવે છે. જ્યાં બગીચે, જો કે તે કોધે ચઢયા. બૂમ મારતા કહે છે કે માળી ! તે આ શું કર્યું? તું બરાબર કામ કરતો નથી. માળીએ કહ્યું, શેઠજી ! હું તે એક ઘડી નવો પડતો નથી. રાત દિવસ મહેનત કરું છું. ત્યારે શેઠે તાડૂકીને કહ્યું, તું મહેનત ખૂબ કરે છે તે પછી આ મારા સંતરા, મોસંબી, ચીકુ, દાડમ વિગેરે ફળના છેડ અને ગુલાબ, મગરે, જઈ વિગેરે કુલના છેડ કેમ સૂકાઈ ગયા? મેં તને બગીચે ફેંગે ત્યારે કે લીછમ હતું ને અત્યારે તેનાં દેદાર જે. તું પાણી પાતે જ નથી, ત્યારે માળીએ કહ્યું શેઠ! દરજ પાણી પાઉં છું. ભાઈ તું જે પાણી પાતે હેય તે આ છેડવા સૂકાય જ નહી. આમ કેમ બને? માળીએ કહ્યું કે આપને વિશ્વાસ ન હોય તે આપ ખાત્રી કરો. બીજે દિવસે શેઠ ગુપ્ત આવ્યા. તે માળીએ સવારમાં ઉઠી છોડના કયારા સાફસૂફ કર્યા પછી વચમાં ઘાસ ઉગ્યું હોય તે કાઢી નાંખ્યું, અને પછી છેડવાને પાણી પાવા લાગે. નાના નાના છેડવાને ઝારી વડે ઉભા ઉભા ફૂલ બેસવાની જગ્યાએ પાણી છાંટયું ને મેટા મેટા વૃક્ષે હતા તેના ઉપર પાણીથી ભરેલી તાંબડી લઈને ચઢયે, અને જ્યાં ફળ બેસવાના હતા તે જગ્યાએ પાણી રેડવા લાગે. મોટા વૃક્ષ ઉપર એક તાંબડી પાણી કયાંથી થાય? એટલું પાણુ ખલાસ થાય એટલે પાછો નીચે ઉતરે. પાછા પાણી ભરીને ઉપર ચઢે ને બાકી હોય ત્યાં પાણી રેડે છે. આ રીતે પાણી રેડે એ તે બધું પાંદડા ઉપર પડે ને નકામું જાય ને ? આમાં વૃક્ષને પિષણ કેવી રીતે મળે? આટલા મોટા બગીચામાં ઘણું વૃક્ષ હતા. તેને પાણી પાતા આખે દિવસ પસાર થતાં માંડ એક વખત પાણી પાઈ શકે.
નેકરની ક્રિયા જોઈને શેઠને ખૂબ દુખ થયું. અહ! માળી કામ તે ઘણું કરે છે, એની મહેનત ઘણી છે પણ સમજણની ખામી છે. શેઠે તેને કાન પકડીને કહ્યું, મૂખ ! આમ પણ પવાય? ત્યારે માળીએ કહ્યું, કેમ શેઠજી ! જ્યાં ફળ ફૂલ થાય