________________
શા થન
ભારે દવાઓ આપી. તાત્કાલિક ઉપચાર થવાથી ઝેર બહાર નીકળી ગયું ને કુંવર ભાવમાં આવે. મોટા પુત્રને વહેમ પડી ગયો કે નક્કી મારી માતાએ મને મારવા માટે આ કાવત્રુ કર્યું છે. આ લાડવામાં ભારેભાર ઝેર નાખેલ છે. “સંસારનું સ્વરૂપ જોઈ કુંવર સંયમના પથે”:-કુંવરે માતાને બોલાવીને પૂમ ધમકાવી. કોધથી લાલચેળ થઈને કહે છે માતા! તે મને મારવા માટે આ કામ કર્યું ? હું તે દીક્ષા લેવાની તૈયારીમાં હતું. કદાચ હું આ લાડુ ખાઈ ગયે હેત તે તું મારા માટે આ ઉપાય કરીને મને જીવાડન? તે શું ધાર્યું છે? મને રાજ્યને લેભ કે મેહ નથી. તે મને મારી નાંખવા માટે લાડવામાં ઝેર આપ્યું. મને તે તારા કપટની ખબર ન હતી. મેં મારા નાના ભાઈને પ્રેમથી લાડુ ખવડાને આ પ્રમાણે બનાવ બન્યા પણ મેં તે તાત્કાલિક ઉપાય કરીને મારા ભાઈને બચાવી લીધે, પણ મને તું મચાવત નહિ. તે મને મારી નાંખવા માટે આવું કૃત્ય કર્યું તેનું મને દુઃખ નથી. કદાચ હું મરી ગયો હોત તે એને મને અફસોસ નથી, પણ એક જ દુઃખ મારા દિલમાં રહી જાત કે હું આવું રૂડું જિનશાસન પાસે ને દીક્ષા લીધા વિના મર્યો? જિનશાસનને હું લાભ ઉઠાવી ન શકો! બેલે, તમને આ અફસેસ થાય છે ખરો?
મેટા પુત્રે માતાને ખૂબ ઠપકે આ, પછી નાના ભાઈને રાજ્યાભિષેક કરી દીક્ષા લીધીને ખૂબ ઉગ્ર સાધના કરવા લાગ્યા. એના દિલમાં તે એક જ ભાવ છે કે આ જિનશાસન મળ્યું છે તે પૂરો લાભ ઉઠાવી લઉં. પંચમહાવત રૂપી પાંચ અમૂલ્ય રત્ન મને મળ્યાં છે તેનું જતન કરું, અને એવું શુદ્ધ ચારિત્ર પાછું કે મારે ભવમાં ભમવું ન પડે ને જલદી મોક્ષમાં જાઉં. આ રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ચારિત્ર માર્ગે વિચરતાં જ્ઞાન, ધ્યાન, તપ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ વિગેરે ક્રિયામાં મસ્ત રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા.
આ તરફ ના ભાઈ રાજા બન્યા. તેના કોઈ મોટા રાજાની કુંવરી સાથે લગ્ન થયાં. એને એક પુત્ર થયો. હવે આ રાજાને પુત્ર અને પુરેહિતને પુત્ર અને સરખી ઉંમરના હતાં. તે બન્ને સાથે રમતાં ને ફરતાં હતાં. અને મોટા થતા એવા ઉન્હાન બન્યા કે જે કંઈ જૈન સાધુ આવે તેમને જોઈને તેમની ઠેકડી ઉડાવતાં હતાં. મેટા ભાઈએ દીક્ષા લીધા પછી તેના નાના ભાઈમાં ધર્મના સંસ્કારની રહ્યા. માતાને ધર્મ ગમત જ ન હતું એટલે પુત્રને કદી ધર્મ કરવાનું કહેતી ન હતી. માતા-પિતાના જીવનમાં સંસ્કાર ન હોય પછી પુત્રમાં કયાંથી આવે ? રાજપુત્રના કાકા ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાના નગરમાં પધાર્યા. પારણને દિવસ હતો. ને ગૌચરી માટે નીકળ્યા. ફરતાં ફરતાં રાજમહેલમાં આવ્યા. આથી આ બંને છોકરાઓ સાધુને કહેવા લાગ્યા કે તમે પૂણે લઈને આવ્યા છે તે નાચ કરે. આ શબ્દ સાંભળીને સંતે બંને છોકરાને ઉપદેશ શા.-પપ