________________
શારદા દેશન
૪૨૯
વભવ છે ! રાજવૈભવ જેવી સાહ્યખી અને ત્રીસ ખત્રીસ રાજરમણી જેવી કન્યાઓ, ઘરબાર બધું છોડીને કુમળી વયમાં તમે દીક્ષા લીધી. ધન્ય છે તમને! એમ કહેતાં આંખમાં આંસુ આવી ગયા. માણસને એ પ્રકારે આંસુ આવે છે. હર્ષોંનાં અને શાકના. દેવકી માતાને એ પ્રકારના આંસુ આવ્યા છે. એક તા એના દિલમાં પેાતાના પુત્રા છે તે જાણીને અનેરો આનંદ થયા કે આવા પવિત્ર પુત્રાની હું માતા બની. ખીજી બાજુ હું પુત્રનું લાલનપાલન ન કરી શકી એ વાતનું દુઃખ થયું. હવે આગળ શુ` બનશે તેના ભાવ અવસરે,
ચરિત્ર :- શકુનિએ ધૃતરાષ્ટ્રને કહ્યું' કે આપણે પાંડવોને જુગાર રમવા માટે ખેલાવીએ, હું જુગારમાં તેમને બધી રીતે જીતી લઈશ, તેમાં આપને કોઇ અપયશ કે હાનિ નહિ થાય ને યુધ્ધ પણ નહિ કરવું પડે, ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે હું હસ્તિનાપુરથી વિદુરજીને ખેલાવું. આ ખાખતમાં તેમની સલાહ લઉ. પછી વિચાર કરીને હું જવામ આપીશ. આ સાંભળી ધનને નખથી શીખ સુધી ઝાળ લાગી અને ખેલવા લાગ્યા કે પિતાજી ! આ ખાખતમાં વિદુરજીને શું પૂછવાનુ` છે? એ તમને જુગાર રમવાની હા પાડશે જ નહિ. તેથી તમે અમને અટકાવશે. તે હવે મારે જીવવુ' જ નથી. તમને તમારા પુત્રાની લાગણી જ કયાં છે? જો તમારે આ રીતે કરવું હોય તે મારે જીવવું નથી. હું અગ્નિમાં ખળી મરીશ. પછી તમે, તમારા પાંડવા અને વિદુરજી બધા ભેગા થઇને ખુશીથી રાજ્ય ચલાવો. હું ને મારા ભાઈએ ખળી મરીએ છીએ. દુર્યોધનના કાપ જોઇને ધૃતરાષ્ટ્ર જી ઉઠયા. દુર્યોધન અને શકુનિની ચાલખાજી તેમને ખિલકુલ ગમતી નથી, પણ ગમે તેમ ાય પાતાના દીકરા છે ને એટલે બધાને સાચવવા પડે. ધૃતરાષ્ટ્ર સુન સુતકે સર, રખ હાથ હે જિસવાર, સમય પાય મૈં યત્ન કરુંગા, નૈક ધૈય તેા ધાર હા...શ્રોતા....
દુર્યોધનના કાપ શાંત કરવા માટે ધૃતરાષ્ટ્રે અને હાથે તેનું મુખ ઉંચું કર્યું.. તેના માથે હાથ ફેરવ્યેા ને કહ્યુ -બેટા ! શાંત થા, તારી સપત્તિ તા ઘણી છે. તું ચિંતા ન કરીશ, પણ વાત એવી છે કે આપણે ત્યાં કોઈ પ્રસંગ વિના એમને કેવી રીતે તેડાવાય ? પિતાજીના વચન સાંભળીને દુધન કાંઇક ડર્યાં, અને એણે કહ્યુ` પિતાજી! તે। આપણે એમ કરીએ. આપણી પાસે સ'પત્તિને પાર નથી તેા આપણે એક પ્રસંગ ઉભા કરીએ. ખંધુએ ! જે મનુષ્ય બીજાનું અહિત કરવાની બુદ્ધિવાળા છે તે ગમે તે પ્રકારે ઉપાય શાયા કરે છે. જ્યારે ધૃતરાષ્ટ્રે વિદુરજીને ખેલાવવાનું કહ્યું ત્યારે મામા-ભાણેજ એકાંતમાં જઇને વિચારણા કરી આવેલા કે જો કાઈ રીતે ધૃતરાષ્ટ્ર ન સમજે તે આપણે આ પ્રમાણે કરવું. દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહ્યું. સાંભળેા પિતાજી ! અભિમન્યુના જન્મ મહાત્સવ પ્રસંગે મણીચૂડ વિદ્યાધરે જેવી સભા બનાવી હતી તેવી સભા આપણે બનાવીએ. દુર્ગંધનને ખુશ કરવા ધૃતરાષ્ટ્રે તેવી સભા બનાવવાની હા પાડી. ધૃતરાષ્ટ્રે વિદુરજીને