________________
શારદા દર્શન
૪૧૯
તે ગયા. તેા આવનારને જોઇને પોપટનુ બચ્ચું એલ્યુ... આવા, પધારે ભલે પધાર્યાં. આવા શબ્દો કહી સ્વાગત કર્યું. તેથી વાઘરીને ખૂબ આનંદ થયા. ત્યાંથી બીજા બચ્ચા પાસે ગયે. તે તે આવનાર વ્યક્તિને જોઈ ને એટલી ઉઠયા કે તું અહી' કેમ આવ્યો છે ? તારું કાળુ માત્તું લઇને અહીથી ટળ. આથી વાઘરીને ખૂબ દુ:ખ થયું, ને ત્યાંથી ચાહ્યા ગયેા. તેના મનમાં વિચાર થયો કે એક જ પેપટના એ ખર્ચામાં આટલે બધા તફાવત કેમ ? તપાસ કરતાં ખબર પડી કે જેના ઘરમાં જેવા સારા હતા તેવા તે પાપટના ખચ્ચામાં આવ્યા છે.
ખંધુએ ! આ ઉપરથી તમને સમજી શકાશે કે જીવનને ઉન્નત બનાવવુ હોય તે મનુષ્ય કેવા સહવાસમાં રહેવું જોઇએ. જો તમે સદ્માર્ગે જવા ઇચ્છતા હો તો તમારે તમારા જીવનને વધુ સમય સત્સંગમાં ગાળવા જોઈ એ. સવારથી સાંજ સુધી ખ ટાઇમ વહેપારમાં કુટુંબ પરિવારને સાચવવામાં ને શરીરની આળપ’પાળ કરવામાં પસાર થાય છે છતાં તેમાં તમે આત્માનું લક્ષ ચૂકે। નહી.. દેહના રખાપા કરવામાં દેહીને ન ભૂલેા. દિવસમાં વધુ ન કરી શકેા તા ખેર, એક કલાક સ:માયિક કરવી, સત્સંગ કરવા, બેઘડી ન બને તો એક ઘડી, એછામાં ઓછી ન ઘડી પણ સત્સંગના લાભ લેવાનું ચૂકશે નહી. સૂર્યનું નાનકડું એક કિરણ પણ અંધકારના નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ જ ઘડીનેા સત્સંગ પણ આપણા અંતરમાં રહેલે અજ્ઞનને અધકાર ટાળી જ્ઞાનના પ્રકાશ ફેલાવે છે.
સત્સ`ગથી પાપીમાં પાપી આત્માએ પવિત્ર ખની આત્મકલ્યાણ કરી ગયા છે. તેના ઘણાં દાખલા છે. અર્જુનમાળી અંગુલિમાલ, વાલીયેા લૂંટારા આદિ પાપી મનુષ્ય સત્સંગથી તરી ગયા છે. આવા જીવાને સદ્ગતિમાં લઇ જનાર સંત સમાગમ છે, સત્સંગના પ્રભાવથી પાપી આત્મા સંત અની જાય છે. ક્રૂર મનુષ્ય કામળ અને છે માટે દરેક મનુષ્યે સત્સંગનો લાભ ઉઠાવવા જોઈએ. મહાન પુણ્યાય હાય ત્યારે સત્સંગના લાભ મળે છે. સત્સંગના લાભ ન મળે ત્યારે સત્શાસ્રા અને સત્સાહિત્યનું વાંચન કરવું. સત્સાહિત્યના વાંચનથી પણ જીવનમાં ઘણું પરિવર્તન આવી જાય છે. જેટલુ તમે વાંચ્યન કરો તેના ઉપર ચિંતન મનન કરી આચરણમાં ઉતારશે! તે અપૂર્વ આનંદ આવશે.
એક વખત એક શિષ્ય ગુરૂને કહ્યું, મહારાજ ! હું દરરોજ સત્સંગ કરુ છું છતાં મને દિવ્ય આનંદ મળતા નથી, ત્યારે ગુરૂએ તેને સમજાવવા માટે કહ્યુ` કે આ વાંસની ટોપલીમાં નદીએથી પાણી ભરી લાવ. આ સાંભળીને શિષ્ય વિારમાં પડયા કે વાંસની ટેપલીમાં પાણી કેવી રીતે ભરાય ? આમ વિચાર કરતા તે નદીએ ગયા ને ટોપલીમાં પાણી ભરવા માંડયુ' પણ પાણી ભરાયું નહી. શિષ્ય પાછે આવ્યા ને ગુરૂને કહ્યુ', ગુરૂદેવ ! ટેપલીમાં પાણી ભરાતું નથી. કાણામાંથી નીકળી જાય છે. ખીજે દિવસે