________________
શારા થન ડૂબી ગયે, પણ હું જેમ જેમ વિદ્વાનોના પરિચયમાં આવતે ગયા ને જ્ઞાન પ્રકાશ મળતે ગયે તેમ તેમ મને સમજાયું કે હું જે કંઈ શીખ્યું હતું, જે કાંઈ સમજ હતું ને મેં જે કાંઈ વિચાર્યું હતું તે મારું જ્ઞાન નહિ પણ અજ્ઞાન હતું. હું મારી જાતને જ્ઞાની માનતે હતું તે મારું મૂર્ખાપણું હતું. અધૂરાશ માનવને અહંભાવની કેડીએ દેરી જાય છે.
ખરેખર અહંકારની ટેકરી પર ચઢેલે માનવ પિતાને મહાન માને છે. જેમ પતંગ ઉંચે ચઢે છે ત્યારે એમ માને છે કે હું કેટલો બધે ઉંચે ચઢી ગયે? તે વખતે આખી દુનિયાને પિતાનાથી તુચ્છ માને છે. અહંના બળથી કીડીને તે શું માનવીને પણ એ કીડી જે માને છે પણ વિચાર કરો કે દુનિયાને નાની માનનાર પતંગને ખ્યાલ નથી કે દુનિયાની દષ્ટિએ હું કેટલે નાનકડે દેખાઉં છું. આ પતંગના ન્યાયને લક્ષમાં રાખીને સમજી લેજે કે જે પતંગની માફક અહંભાવમાં ચગી જઈને બીજાને તુચ્છ માનશે તે દુનિયાની નજરથી ઉતરી જવાના, પણ અભિમાનીને આવું ભાન કયાંથી હોય ? જેમ સોડાવેટરની બાટલીમાં રહેલી ગળી બહારની સ્વરછ હવાને અંદર જવા દેતી નથી ને અંદરના ગેસને બહાર નીકળવા દેતી નથી તેવી રીતે અહંકારની ગેળી અહંના અંધકારને બહાર નીકળવા દેતી નથી ને સત્યના, નમ્રતાના પ્રકાશને અંદર પ્રવેશ કરવા દેતી નથી. અભિમાની મનુષ્ય જ્ઞાનના પ્રકાશથી વંચિત રહી અજ્ઞાનના અંધકારમાં આથડતે પતનના પંથે જાય છે.
અભિમાની મનુષ્ય અહંની આગમાં પિતે બળે છે ને બીજાને બાળે છે. જેમચંદન શીતળ છે પણ ચંદનની આગ શીતળ નથી. આગને સ્વભાવ બાળવાને છે. પછી ભલે ને તે આગ લાકડાની હેય, કેલસાની હય, ગેસની હોય કે પછી ચંદનની હોય પણ તેને સ્પર્શ કરવામાં આવે તે દાઝયા સમજી લે, તેમ અહંકારને સ્પર્શ થતાં સદ્ગણે બળીને ખાખ થઈ જાય છે. તેને કઈ સાચી વાત કહે કે તરત તે ધૂંધવાઈ જાય છે ને બેલી ઉઠે છે કે હું કેણ છું? તમે મને ઓળખે છે? “હું” ઉપર ચેટ લાગતા અંદરનો અહંભાવ ઉછળીને બહાર આવે છે. શરીર ઉપર ઘા માનવી હસતાં સહન કરી શકે છે પણ જે તેનું માન હણાઈ જાય તે કઈ શબ્દ તેને કહે છે તે સહન કરી શકો નથી. કારણ કે અહંભાવ પર ઘા તેના તન-મન અને પ્રાણને ઘાયલ કરી નાંખે છે. આખા કૌરવ કુળનું નિકંદન કાઢનાર કેઈ હોય તે અહંભાવ પર થયેલા ઘાનું જ પરિણામ હતું ને ?
આપણે દેવકી માતાની વાત ચાલતી હતી. દેવકીરાણીમાં કેટલી નમ્રતા છે. તે ભગવાનની સામે હાથ જોડીને ઉભા છે. ભગવાને કહ્યું હે દેવકીદેવી! તમારી શંકાનું હું પૂરું સમાધાન કરું છું. સાંભળે. તે કાળ ને તે સમયે એટલે તમને જ્યારે અતિ