________________
va
શારદા દેશન
લેતા અને જે દેશમાં જે ચીજ પ્રખ્યાત હાય તે ચીજનું મહુમૂલ્યવાન ભેરણું આપતા હતાં. દરેક રાજાએએ વિચાર્યુ કે ધર્માંરાજા જેવા પવિત્ર પુરૂષ સભાળ રાખનાર હાય ત્યાં આપણે માથે ભાર રાખવાની શી જરૂર ? એમ સમજી સૌએ તેમનુ' શરણું સ્વીકાર્યું.... “ જયવિજય સાથે નગરમાં પ્રવેશ” ; આ તરફ ચારેય ભાઈ આ ચાર દિશામાંથી એક સાથે હસ્તિનાપુર પહોંચી ગયા. ચાર ભ.એ આવ્યાના સમાચાર વાયુવેગે હસ્તિનાપુરમાં પ્રસરી ગયા. વિજય, મેળવીને આવ્યા જાણીને નગરજનેાના હૈયા હિલેાળે ચઢયા. આખી હસ્તિનાપુરી નગરીને વિવિધ પ્રકારની રચનાથી શણગારવામાં આવી. યુધિષ્ઠિર માટી સેના સહિત ભાઇઓનુ સ્વાગત કરવા માટે આવ્યા. માટાભાઇને જોઇ ચારે પાંડવા પ્રણામ કરીને તેમને ભેટી પડયા. પરસ્પર મળવાથી ખૂબ આનંદ થયા, પાંચે ભાઇએએ હાથી ઉપર બેસીને હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યાં. પ્રજાજનાએ તેમનું ભવ્ય સ્વ.ગત કર્યું". સૌને હુના પાર નથી. હવે આગળ શું મનશે તેના ભાવ અવસરે,
܀܀܀܀
વ્યાખ્યાન ન-૪૯
દ્ધિ, શ્રાવણ સુદ ૧૨ ને
ગુરૂવાર
તા. ૨૫-૮-૭૭
અનંતજ્ઞાની, સન અને સદશી" પ્રભુએ જે વાણી પ્રરૂપી તેનું નામ સિદ્ધાંત. જ્ઞાની કહે છે કે મનુષ્ય જન્મ એ હીરાની ખાણુ જેવા કિ'મતી છે. હીરાની ખાણ તે કિ`મતી હાય ને? એ તેા તમે જાણેા છે ને ? તમે ખેતરની જમીન પાંચ સાત વીઘા ખરીદશે અને હીરાની ખાણુની એક એ વાર જમીન ખરીદો તે એમાં કેાની કિમત વધુ છે ? હીરાની ખાણની. હીરાની ખાણુનાં મૂલ્ય આપીને જમીન ખરીદી પણ તેમાં હીરા નીકળવા કે ન નીકળવા તે ભાગ્યાધીન છે, પણ માનવજન્મ તેા હીરાની ખાણ છે, તેના સદુપયાગ કરે તેા અવશ્ય તેના ફળ સ્વરૂપે મેાક્ષના સુખ આત્માને મળે છે. બીજા જન્મા ખાણ કાલસાની, માનવ હીરાની ખાણુજી,
ધમ તત્ત્વાને નહિ સમજે તે, અફળ જશે અવતાર...વીરા તારે, મનુષ્યભવની અપેક્ષાએ ખીજા જન્મા કાલસાની ખાણુ જેવાં છે. કારણ કે મનુષ્યભવમાં જે સાધના કરીને કર્મોના 'ધન તેાડી શકાય છે તે ખીજા જન્મામાં તેાડી શકાતા નથી. આવું સમજીને જીવનમાં સરળતા, નમ્રતા, વિનય, વિવેક આદિ ગુણો કેળવવાથી મનુષ્યજીવન સુખી અને છે. આ ગુણા પ્રગટ કરવાથી શત્રુને મિત્ર બનાવી શકાય છે ને ને આ ગુણા જીવનમાં ન આવે તે મિત્ર પણ શત્રુ ખની જાય છે. ક્રોધ માન, માયા, àાભ, રાગ,દ્વેષાદિ અવગુણા જીવનને ખેદાન મેદાન ખનાવી દે છે, અને ગુણ આવે તે જીવનમાં સદ્ગુણુનાં ફૂલડા ખીલી ઉઠે છે, તેની સુવાસથી જીવન મઘમઘતું અને છે. આવે આત્મા આ લેાકમાં સુખી બને છે ને કોના ક્ષય થતાં પરલેાકમાં પરમ સુખ પ્રાપ્ત કરે છે, વીતરાગ પ્રભુની વાણી ઉપર જેને શ્રદ્ધા થાય છે તે આવા સદૂગુણા જીવનમાં