________________
rot
ચાંદા રન
તારી દુઃખીયારી બહેનની વહારે જરૂર આવજે. અત્યારે મારા માટે તારા સિવણ્ય કાઈ આધાર નથી. માટે એ વીરા ! તુ જરૂર આવજે. મહેને ટપાલ લખી તે ભાઈના ઘેર પહોંચી પણ તે ટપાલ કુદરતે તેના ભાભીના હાથમાં આવી. ભાભીએ ટપાલ વાંચી. વાંચીને તેને પસ્તીની માફક ફાડીને ફેકી દીધી. એને મન તે પત્ર ફાડા પણ એને કયાં ખબર છે કે પત્ર ફાડતાં બેનનું હૈયુ ફાડયું.. ભાઈનો જવાબ ન આવ્યે તેથી ખીજી વાર પત્ર લખ્યા. ખીજો પત્ર પણ ભાભીના હાથમાં ગયા. ભાભીએ તા ખીજો પત્ર પણ વાંચીને ફાડી નાંખ્યા.
આ ખ!જુ બહેનના બે બાલુડા કહે છે ખા ! અમારી સ્કૂલનાં બધા છેકરાએ એ દિવસ પછી તેમના મામાને ઘેર જવાના છે તેા અમારે મામાને ઘેર નહી' જવાનું ? માતા બિચારી શું ખેલે ? તેની આંખમાં આંસુ આવી ગયા. અહા ! મેં' ભાઈ ને અખે પત્ર લખ્યા પણ ભાઈ ના જવાખ નથી. ભાઈ આ વાત જાણતા નથી. તેણે પત્ર વાંચ્યો નથી. બન્ને પત્ર ભાભીના હાથમાં આવ્યા ને તેણે ફાડી નાંખ્યા. ભાભી સમજે છે કે તે દુર્ભાગી, પુણ્યહીન જે મારા ઘેર આવશે તે મારુ... ઘર રસાતાળ થઈ જશે. આ ભાણેજો મામાને ઘેર જવા માટે રડી રહ્યા છે. ત્યાં તેના કાકી નીકળ્યા. જ્ઞાની કહે છે કે છાતીમાં ગાળી વાગી હશે તે આપરેશન કરીને કાઢી નખાશે ને તેના ઘા રૂઝાઈ જશે, પણ વચનનાં ઘા રૂઝાતા નથી. અઢી ઈંચની જીભ પાંચ ફૂટના માનવીના કયારેક પ્રાણ લઇ લે છે.
,
• કાકીએ મારેલા મ્હેણા ' : – છેકરાઓનુ` ખેલવું ને કાકીનું નીકળવુ. કાકીએ ખધુ' સાંભળ્યું. કાકી કહે છે. છેકરાએ ! તમે ધરતી સાથે માથા ફાડા તા પણ તમારા મામા મામી ખેાલાવે કે ખવડાવે તેમ નથી. એવા મામા મામીને યાદ કરીને તમે શા માટે રડો છે ? આ શબ્દો ઝૂપડીમાં રહેલી બહેનીએ સાંભળ્યા. બહેનને ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ હાય છે. તે બધું સહન કરી શકે પણ ભાઈનુ કાઈ વાંકુ ખેલે તે સહન નહી કરી શકે. તેથી ખહેન બહાર આવીને કહે છે ભાભી ! તમે મારા ભાઈ ને એવા શબ્દો ન કહેા. મારો ભાઈ તે ખૂખ દયાળુ ને દિલાવર છે. તે જરૂર અમને ખેલાવશે ને તેના ભાણેજોને સભાળશે. આ શબ્દો સાંભળતાં બેનના હૃદયમાં ખૂબ આઘાત લાગ્યો. બહેન ત્રીજો પત્ર લખે છે. તારી મહેનીના દુઃખની સાંભળજે આ વાત, દુઃખ તે આવી પડયું. નિરાધાર બન્યા આજ, જેઠાણી મેણાં મારતી, કે તને ખેલાવે આજ, ભાણેજો ઝૂરી રહ્યા, વહારે આવને આજ હું મારા વ્હાલા વીરા ! તને ખમ્બે પુત્ર ખ્યા પણ તારા જવાખ નથી. મારે તારી સાડી કે કઈ વસ્તુ જોઈતી નથી. માત્ર મારે તારે મીઠા પ્રેમને આવકાર જોઈ એ છે. અહી મારી જેઠાણી મેણાં મારે છે કે તારા ભાઈ કયાં ખેલાવે તેવે છે ? માટે મારે આ પત્ર વાંચીને તું અમને જરૂરથી ખેલાવજે ને ભવના મેણા ભાંગજે, પાપના