________________
દા દર્શન
it
૪નો ખૂબ ખૂબ આભાર માન્યા હતા. તેમ જ છેત્રે કાંદીવલીના ઇતિહાસમાં આજના દિવસ અમર ખનશે ને સુવર્ણાક્ષરે નોંધાશે. તેમ કહીને સૌનો આભાર માન્યા હતા.
વ્યાખ્યાન ન-પર
દ્વિ, શ્રાવણ વદ ૨ ને મંગળવાર
તા. ૩૦-૮-૭૭
સુજ્ઞ ખ'એ ! વિષયાના વિષનું વમન, કાચાનું શમન અને ઇન્દ્રિયાનું દમન કરાવનાર તારણહાર ભગવંત ભવ્ય જીવેાના કલ્યાણના રાહ બતાવતાં કહે છે કે હું ભવ્ય જીવા! તમે ગુમાવેલી સ'પત્તિ, સત્તા, આરોગ્ય, વહાણુ બધુ' પુણ્યમળ હશે તેા પાછુ પ્રાપ્ત કરી શકશે પણ જીવનમાંથી જે અમૂલ્ય ક્ષણા આત્મસાધના કર્યાં વિના ગુમાવા છે તે ફરીને પાછી મેળવી શકાતી નથી.
સમજી લે. જીવને સ`સારની વિસ્મૃતિ અને આત્માની સ્મૃતિ નહિ થાય ત્યાં સુધી સાચી દિશા જડવાની નથી. જો તમારે સાચુ' સુખ જોઇતુ' હેાય તે સ ́સારની વિસ્મૃતિ કરે. જે જે મહાન પુરૂષાને આત્મિક સુખ મેળવવાની તમન્ના જાગી તેમણે સર્વ પ્રથમ સંસારની વિસ્મૃતિ કરી છે. ખીજાની કયાં વાત કરવી, આપણા શાસનપતિ પ્રભુ મહાવીરના જીવન ઇતિહાસ વાંચશે। તે તમને તેમાંથી ઘણું જાણવા મળશે. ભગવાનને જીવન ઇતિહાસ વાંચીને મારા રૂંવાડા ખડા થઇ જાય છે. ભગવાને આત્મિક સુખ મેળવવા માટે સ`સારને લાત મારી અને આત્માની સ્મૃતિ કરવા માટે દીક્ષા લીધી. ઇચ્છા અને અરમાનેાનું અલિદાન દીધું. સ્વ-પર હિત ખાતર આત્મ સમર્પણુ કર્યું. રાગની ખીણમાંથી નીકળી ત્યાગની ટોચે પહેાંચ્યા. એમણે રાગના ત્યાગ કર્યો પણ તમે શું કરે છે? હું તમને પૂછું' છું કે તમને રાગની વાતા ગમે છે કે ત્યાગની ખેલે તેા ખરા. કોઈ વ્યકિત તમને એવા સમાચાર આપે કે તમારા દીકરો સાધુ સંતા પાસે બહુ જાય છે ને હવે તેને દીક્ષા લેવાના ભાવ છે અને બીજી વ્યકિત તમારા દીકરાના વિવાહના સમાચાર લઈને આવે તે સાચું ખેલો, તમે કેાની વાત વધાવી લેશે ? એમાંથી તમે કાને કંસાર જમાડશે ? દીક્ષાની વાત કરનારને કે લગ્નની વાત કરનારને ? (હસાહસ) તમે જવાબ નહિ આપેા. હસીને પતાવી દેશે. કારણ કે તમને ત્યાગની વાત નહિ રૂચે. તમને રૂચે કે ન રૂચે, પણ અમે તે તમારી પાસે ત્યાગની વાતા કરવાના કારણ કે આત્મવિકાસમાં ત્યાગની જરૂર છે. ત્યાગ વિના આત્માના વિકાસ થવાના નથી. આત્માને વિકાસ કરવા માટે રાગના ત્યાગ કરવા પડશે.
મહાવીર પ્રભુએ ત્રીસ વર્ષોંની ભરયુત્રાન વયે સંસારને લાત મારીને સયમ લીધે. આલીશાન ભવન જેવા રાજમહેલના ત્યાગ કરી વનની વાટ પકડી. દીક્ષા લઈને સાડાબાર વ