________________
૪૦૦
છે. આ વાત હજી તેમનાથ ભગવાન દેવકીજીને કહેશે તેના ભાવ અવસરે,
“ ચરિત્ર” : ભગવાન કહે છે તમે જેમ પાણી ગળીને પીવા છે તેમ વચન પણ ગળીને ખેલેા. કુવચનના કેવા પરિણામ આવે છે ?
શારદા ન
વચન વદે સજ્જન, વચન વન્દે દુર્જન, વેણુ કવેણમાં મેાટુ' અતર છે. દ્રોપદીએ વેણુ કાઢયા, અંધે જાયા અંધ હુઆ, કુરૂક્ષેત્રે જંગ હુઆ વેણુ કવેણુમાં.... દ્રૌપદીના એક વચને કેવા જગ મચાા તે વાત આગળ આવશે. અહી દુર્યોધનને આ અપમાનથી ખૂબ ક્રોધ આવ્યે. હું આટલા મોટા ને મારી ભરસભામાં આવી મજાક ઉડાવી ! કહેવત છે ને કે “મૂલ કલહ કી જગમે' હાંસી, રાગ મૂલ હૈ ખાંસી.” આ જગતમાં કલેશનું મૂળ હાય તા હાંસી છે. કેાઈની સ્હેજ હાંસી, મજાક કરવાથી તેમાંથી મેાટુ' રૂપ પકડાઇ જાય છે ને કલેશનુ કારણ બને છે. ખાંસી મધા રેગાનુ` મૂળ છે તેમ હાંસી ઝઘડાનું મૂળ છે.
સભાના કાર્યક્રમ પૂરા થયા એટલે સૌ પાતપોતાના સ્થાને ચાલ્યા ગયા, ત્યારે પાંડવા દુર્ગંધનને કહે છે મોટાભાઇ ! આપણે બધા અહી. આનંદ કરવા માટે ભેગા થયા છીએ ને તમે આટલા બધા ઉદાસ કેમ ખની ગયાં છે ? તમને શું ખાટુ લાગ્યું છે? તમે અમને કહેા પણ દુર્યોધન કાંઇ ખેલતા નથી. છેવટે ધર્મરાજાએ ખૂબ પૂછ્યું ત્યારે કહે છે ભાઈ! કહેવા જેવું શું છે ? તમે નજરે ન જોયુ કે આ સભામાં આવતાં મે' પાણી માનીને કપડા ઉંચા લીધા. જમીન માનીને ચાલતાં પડી ગયા અને દ્વાર માનીને અંદર જતાં ભીંત સાથે ભટકાયા તેથી તમે બધા કેટલુ' હસ્યા! એ તા ઠીક પણ દ્રૌપદીના કેટલા બધા રૂઆખ છે? જાણે હું પાંચ પતિની પત્ની. એને ગમે તેમ ખેલવાની છૂટ છે. એણે મને કેવા વેણ કહ્યા ? આંધળાના દીકરા આંધળા જ હાય ને! એ મારા ખાપ સુધી પહેાંચી ગઈ છતાં અને કાઈ કહેનાર નથી કે દ્રૌપદી ! તુ આ શુ' ખેલે છે? આ શબ્દોથી મને ખૂબ દુઃખ થયું છે. વડીલની આવી મજાક કરવી તે મને બિલકુલ ઠીક લાગતું નથી.
“ધરાજા તરફથી દુર્ગંધનને આશ્વાસન” : ધર્મરાજાએ કહ્યું. ભાઈ ! આ તે ખા મનેારજન કાર્યક્રમ છે. આપણે બધા આનંદ વનેાદ કરવા ભેગાં થયાં છીએ. આ પ્રસંગે કાઈ હસે કે મજાક ઉડાવે તેમાં આપણે ખેાટુ' લગાડવાનું ન હોય. દુર્યોધન કહે છે આ સામાન્ય મજાક નથી ઉડાવી. મને તેા હાડોહાડ લાગી આવ્યુ છે. ધર્માંરાજા ખૂબ સરળ હતાં. તેમણે કહ્યું કે હું અને મારા ચારે ભાઈ આપની પાસે માફી માંગીએ છીએ, ને દ્રૌપદી પણ તમારી પાસે માફી માંગશે, પણ એક વાત જરૂર સમજી લેજો કે આવા આનંદ વિનાદના પ્રસંગે આવી નાની નાની ખાખતામાં ક્રોધ કરવા, દુ:ખ લગાડવુ' તે આપને માટે ચાગ્ય નથી લાગતુ. આમ કહી ખૂબ સમજાવ્યે પણ