________________
- ૩ઃર
શારદા દર્શન સર નું સેવન કરો. સત્યની આરાધના કરનાર બુદ્ધિમાન પુરૂષે મૃત્યુને તરી જાય છે એટલે મૃત્યુંજય મૃત્યુને જીતી જાય. બોલે, સત્ય બોલવામાં કેટલે લાભ છે! સત્યથી માનવી જગતમાં મહાન બની શકે છે. સત્યવાદીને જગત વિશ્વાસ કરે છે પણ અસત્ય બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી. તે સિવાય એક સત્ય બલવાની પાછળ બીજા ઘણું દે જીવનમાંથી નાશ પામે છે.
છેકરાએ વિચાર કર્યો કે મહારાજ મને સત્ય બોલવાનું કહે છે તે સત્ય બોલવામાં મારા સાત વ્યસનમાં વાંધો આવવાનો નથી. પછી બાધા લેવામાં શું વાંધો છે ! એમ વિચારી મહારાજને કહે કે દે મને બાધા ને થાવ તમે રાજી. બંધુઓ ! બાધાથી કેને લાભ થવાનો છે? લેનારને. છતાં અજ્ઞાની છે શું બોલે છે? હવે શેઠ અને દીકરો ઘેર આવ્યા. સાંજે જમ્યા પછી છોકરાને દારૂ પીવાની આદત હતી એટલે દારૂ પીવા જવા માટે ઘરમાંથી બહાર નીકળે. ત્યાં દુકાનને વૃદ્ધ મુનીમજી તેમને સામા મળ્યા. તેમણે પૂછ્યું–બેટા ! કયાં જાય છે? આ સાંભળીને શ્રેષ્ઠિ પુત્ર સંકટમાં આવી ગ. મારે શું કહેવું ? દારૂ પીવા તે રાજ જતો હતે પણ કઈ પૂછે તે કંઈ ને કંઈ બહાનું કાઢીને જુઠું બોલતી પણ આજે તે જુઠું બેલાય તેમ નથી. હું દારૂ પીવા જાઉં છું એમ કેમ કહી શકાય ! તેથી મૌન ચ ો ગયે. બીજે દિવસે જુગાર રમવા જવું છે તેથી યાદ આવતાં ઉભે થયા. ત્યાં મહેતાજી પૂછે છે નાનાશેઠ! કયાં જાઓ છે ? હવે જુઠું બેલાય તેમ નથી. તેથી કહયું કે જરા જુગારને દાવ ખેલીને આવું છું. આમ કહીને જુગાર રમી આવ્યો.
એક દિવસ બાપ દીકરે દુકાનમાં બેઠા હતાં. ત્યાં એને વેશ્યા યાદ આવી. તે તરત દુકાનમાંથી ઉભે થે. તેના પિતાએ પૂછ્યું-દીકરાઅત્યારે તું ક્યાં જાય છે? હવે બાપને કેમ કહેવાય કે હું વેશ્યાગમન કરવા જાઉં છું. થોડી વાર મૌન રહ્યો પણ બાપે તેને બે ત્રણ વાર પૂછયું ત્યારે નિર્લજ થઈને કહ્યું કે હું વેશ્યાને ઘેર જાઉં છું. મેં સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરી છે પણ વેશ્યાગમન કરવાની બાધા લીધી નથી. દીકરાના આ શબ્દ બાપની છાતીમાં તીરની જેમ ભેંકાઈ ગયા. એ આઘાત લાગ્યો કે મૂછ ખાઈને શેઠ ભૂમિ ઉપર પડી ગયા, પણ છેકરો બાપની સાર સંભાળ લેવા ઉભે ન રહ્યો. અરર...મારો દીકરો આ નિર્લજ નીકળ્યો ! એ વેશ્યાગમન કરે! શેઠ બેભાન થઈ ગયા. આ છેક વેશ્યાને ઘેર ગયે, પણ ત્યાં ચેન ન પડયું. કારણ કે બાપ બેભાન પડયા છે તે દશ્ય તેની નજર સમક્ષ ખડું થયું. અહો ! હું કે અધમ ! મારા પિતાજીને મારા આ ખરાબ કૃત્યથી કેટલે આઘાત લાગ્યો ! એ પડી ગયાં છતાં હું એમની પાસે ઉભે ન રહ્યો! એ મને સુધારવા માટે કેટલું કરે છે છતાં હું સુપરતે નથી! મારી દેવી જેવી પત્નીને છેડીને આ વેશ્યામાં મેહ પામ્ય! બસ, હવે મારે આ દુર્વ્યસને ન જોઈએ, વેશ્યાને ઘેરથી નીકળીને સીધે દુકાનમાં આવ્યું. પિતાજી જરા વસ્થ થયા