________________
૩૪
ચારા રચન
હું કહુ. છુ. કે કેમ આવ્યે ? ત્યારે મારા સામેા ઉત્તર આપે છે? તુ' મને કહેનાર કાણુ ? આમ ખેલીને તેના ઉપર છૂટો પથ્થરનેા ઘા કર્યાં. ખસ તું અહી આવ્યે જ કેમ ? એમ કહેતે જાય ને પથ્થર મારતા જાય. સંતનું શરીર લેાહી લુહાણ થઇ ગયુ ખૂબ માર માર્યાં છતાં સંત એક શબ્દ એવા નહિ. લેાહી નીતરતા શરીરે ત્યાંથી ધીમે ધીમે ચાલતા થઈ ગયા. થોડા સમય એક ગામમાં જઈને રહ્યા, ને શરીર સ્વસ્થ થતાં ગામેગામ ફરવા લાગ્યા. ધન્ય છે તેમની ક્ષમાને! આજે દુનિયામાં માસખમણનાં તપસ્વીઓનાં દન થાય છે પણ ક્ષમાવાન સતાના દર્શન થવા મુશ્કેલ છે. તપની સાથે જો ક્ષમાના ગુણ આવી જાય તેા તપ શે।ભી ઉઠે છે. આ તપસ્વી સંત ઘણાં લેાકેાને ઉપદેશ આપતા ફરતાં ફરતાં પાછા પેલા જગલમાં આવ્યા. આ જંગલમાં દુષ્ટ માણસે માર માર્યાં હતા તે વાત તેમને યાદ ન હતી, પણ ચાલતાં ચાલતાં પેલી ગૂ પડી પાસે આવ્યા ત્યાં તેમને વાત યાદ આવી ગઇ, પણ ખીક ન લાગી કે પાછો હુ... અહી... કાં આવી ચઢયા ! મને એ દુષ્ટ મારશે તે ? તમને તેા એવુ' થાય ને?
46 દુશ્મન પ્રત્યે કરૂણા ધરાવતા મહાત્મા ’:- સંતે વિચાર કર્યું કે પેલે માણસ દેખાતા નથી તે કયાં ગયા હશે ? બિમાર તા નહી. થઇ ગયા હોય ને ? પથ્થરના માર મારનાર પ્રત્યે પણ સ`તની કેટલી કરૂણા છે! ચેડી વાર પેલા ઝાડ નીચે બેઠી ત્યાં ઝૂ...પડીમાંથી કરૂણ ચીસા સ`ભળાઈ કે મને કોઈ પાણી આપે. પાણી વિના હું મરી જાઉં છુ.. કરૂણ કલ્પાંત સાંભળીને સંત દોડતા ખૂ′પડીમાં ગયા તે પેલે માણસ એક તૂટેલા ખાટલામાં તાવથી તરફડતા હતા. પાણી વિના તેના કંઠે સૂકાતા હતા. આની દશા જોઇ સંતનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. આજુબાજુમાંથી તપાસ કરી ઠંડુ પાણી લઈ આવ્યા અને પોતાના ખેાળામાં સૂવાડીને ઠંડા પાણીનાં પેાતા મૂકવા લાગ્યા. કલાક પછી તાવ ઉતરી ગયા એટલે આંખ ખોલીને જોયું કે કેણુ મારી સેવા કરી રહ્યું છે ? જોયું તેા જેમને ખૂબ પથ્થર માર્યાં હતા તે જ સંતને પોતાની સેવા કરતાં જોયા. શરીર તાવથી ખૂબ અશકત ખની ગયું હતું. તે ભાંગ્યા તૂટયા સ્વરમાં આયેા, પ્રભુ ! આપ મારી સેવા કરી રહ્યા છે ? હું તે આપના અપરાધી છું ત્યારે સતે કામળતાથી તેના માથે વહાલ ભયે હાથ ફેરવતાં કહ્યુ', બેટા! તે કઈ અપરાધ નથી કર્યાં, તારુ· શરીર તાવથી અશકત ખની ગયું છે. લે, આ દૂધ પી લે. એમ કહી પેાતાની પાસેથી ગ્લાસ ભરીને દૂધ પીવડાવ્યું. પેલે માણસ કંઇ ખેલી શકયાનહી પણ તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા, ને વિચાર કરવા લાગ્યું કે ધન્ય છે આ સતને કે મે' તે તેમને પથ્થરના માર માર્યાં હતા પણ તેમણે તે મને મીઠું દૂધ પીવડાવ્યુ. મેં તેમના ઉપર ક્રોધ ભર્યાં કટુ વચનેાના વરસાદ વરસાવ્યે હતા ત્યારે તેમણે તે મને ખેાળામાં સૂવાડી શીતળ પાણી મારા ઉપર છાંટીને મારે તાવ ઉતાર્યાં, બે દિવસ સંત તેની ઝૂંપડીએ રાફાયા, એ ખરાખર સ્વસ્થ થયા એટલે