________________
રાશન
હશે થઈને સતના ચરણમાં પડી પોતાની ભૂલના પશ્ચાતાપ કરી માફી માંગીને કહે છે. જ્યાં લગી કૈડે આંધી ક્રોધની કટારી, મીઠી મીઠી વાણી તારી લાગે નઠારી, બાલુ' તા અંગારા, લબકારા, ઉની જવાળા, દાઝેલું દિલડું. ઠંડક માંગે....
હું મહાત્મા ! મારી કેડે ક્રોધની કટારી જ્યાં સુધી માંધેલી હતી ત્યાં સુધી તમારા મીઠા ખેલ પણ મને અંગારા જેવા લાગ્યા. હુ` કેવા પાપી ! કેવા દુષ્ટ ! કે ♦ મે ક્ષમાની મૂર્તિ જેવા આપને ઓળખ્યા નહિ. હું પાપમાંથી કયારે છૂટીશ? પાપના
વાતાપના આંસુથી મહાત્માના ચરણ પખાળી નાંખ્યા. સંતે તેને ઉભા કરીને કહ્યું. ભાઈ ! એમાં તારે દોષ નથી. મારા કર્માંના દોષ છે, જે બનવાનું હતું તે ખની ગયું, પણ હવેથી તું એવી પ્રતિજ્ઞા કર કે મારે કદી ક્રોધ કરવા નહિ, કેાઈ જીવાને સતાવવા નહિ. સંતે તેના ક્રોધના, પાપના કટુ ફળ કેવા મળે છે તે સમજાવ્યું. તેની સારી અસર થઈ. તે વૈરાગ્ય પામ્યા અને સંતને શિષ્ય બની ગયા.
ખંધુએ ! પેલા માણસ કેવે પાપી હતા. ! ધ-કમ સમજતા ન હતા, પણ એનું ઉપાદાન શુદ્ધ થતાં નિમિત્ત મળી ગયું. ઘરમાંથી કચરો વાળવા માટે ઝાડૂ હાથમાં લેવું પડે છે. શરીરમાં કોઈ રોગ થાય તે રેગ નાબૂદ કરવા માટે ડૉકટર પાસે જવું પડે છે. કેટમાં કેશ લડવા માટે વકીલની પાસે જવું પડે છે, તેમ કર્મના કચરાને દૂર કરવા માટે ત્યાગીએ પાસે આવવું જોઇએ. સંતેા પાસે આવીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની વાણીનું શ્રવણ કરશે. તેા અનંત કર્મોના કચરા સાફ થઇ જશે. જીવનને પવિત્ર બનાવવા માટે સત્સંગની જરૂર છે. તમે સંગ શેાધા તા એવા શેાધો કે જે આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપી ત્રિવિધ દુઃખને દૂર કરી શકેા. સાચા સતાના સંગ કરવાથી ત્રિવિધ દુઃખાના નાશ થાય છે ને કલ્યાણના સાચા રાહ મળે છે. “સુલશાએ કરેલી હરિણગમેષી દેવની ભકિત” :– દેવકીમાતા ભગવાનના મુખેથી વાણી સાંભળે છે. ભગવાન કહે છે કે હે દેવકી ! તે સુલશા ખાલપણથી હરિણગમેષી ધ્રુવની ભક્ત ખની ગઈ. એટલુ જ નહિ પણ તેણે શું કર્યુ ? ળળમેશિક્સ હિમ , વિત્તા વોટ્ટા છુિં "હાયા નાય પાયતિ । ભકિત કરવા માટે તેણે હરિણુગમેષી દેવની એક પ્રતિમા બનાવી. દરરોજ સવારમાં તે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરતી અને હરિગુગમેષી દેવની પૂજા કરવા સેાના-ચાંદીના પુષ્પ તૈયાર કરાવ્યા. સ`સારના સુખ માટે સુલશા આ દેવના પૂજા-પાઠ વિગેરે ખૂબ ભાવપૂર્વક કરવા લાગી. હવે તે દેવની પૂજા, અર્ચના, વિધિ કેવી રીતે કરતી હતી તે વાત નેમનાથ ભગવાન દેવકીને કહેશે તેના ભાવ અવસરે,
ચરિત્ર : “રાજ્યગાદી ઉપર આવ્યા બાદ યુધિષ્ઠિરની ઉદારતા” : પાંડુરાજાએ રાજ્યના ભાર યુધિષ્ઠિરને સોંપી દીધા. યુધિષ્ડિર પિતાની આજ્ઞાથી રાજયના વહીવટ
.-૪૯