________________
૩૭૦
ચાવા થન ભાવના, પણ આપણા ભગવાને તે સને પેાતાના માન્યા ને પેાતાનામાં સને સમાવ્યા, આ મારું' અને આ પરાયુ' એ જ વેરના મધ ઉભા કરે છે. પરાયું જયારે મારા તરીકે સમજાશે ત્યારે મારા તારાના ભેદ ભૂલી જવાશે. પછી તે જીવનમાં અલૌકિક દિવ્ય આનંદ અનુભવાશે.
“કુલ એક ગુલામનું કરમાઇ ચાલ્યુ. માગથી. અપી ગયુ' ફોરમ જગતના ત્યાગના અનુરાગથી. મેારલા ઉડી ગયા પણ મધુર કેકારવ રહ્યો, પર્યુષણ પૂરા થયા પણ મધુર ગુંજારવ રહ્યો,”
આત્મ ખંધુએ ! આજે સૌ કોઇ અંતરની ક્ષમાપના કરજો ને બૈરનુ વિસર્જન કરી ક્ષમાનું સ્વાગત કરો તે જ અતરની ભાવના ૐ શાંતિ
વ્યાખ્યાન ન. ૪
દ્ધિ. શ્રાવણ સુદ ૮ ને રવીવાર
તા. ૨૧-૮-૭૭
સુજ્ઞ ખધુએ, સુશીલ માતા ને બહેન! અનંતજ્ઞાની સન ભગવંતા ભવ્ય જીવેાને પાકારીને કહે છે કે હે ભવ્ય જીવા! આ માનવ જીવન તમને અમૃલ્ય મળ્યું છે. તેની તમે કિંમત કરે.
“માનવ જીવન મેાંઘું મળ્યુ. વારે ઘડી મળશે નહિ, શોધ્યા વિના વસ્તુને, સંસાર આ ટળશે નહિ,
માનવજીવનની એકેક પળ કિ'મતી છે. આવી કિ'મતી પળ વારે ઘડીએ નહિ મળે. માટે જીવનને સાર શેાધી લે. જીવનનેા સાર શું ? સ્વરૂપની પિછાણુ કરવી તે. સ્વરૂપ એટલે દેહના સ્વરૂપની આ વાત નથી, પણ આત્મસ્વરૂપની વાત છે. આપણે વિચારવું જોઇએ કે હું તે શરીર નહિ પણ આત્મા છું. આ નામ-ઠામ વિગેરે શરીરના છે પણ આત્માના નથી. શરીર એ આત્માને માટે એક ખધન છે. જેને આત્માની એવી ઓળખાણ થઈ ગઈ છે તે મરણુથી ડરતા નથી ને દુઃખથી ગભરાતા નથી. એ તે એમ સમજે છે કે ક સત્તાના પ'જામાંથી છૂટાય તે મેક્ષ મળે. જો તમને આ વાત અંતરમાં ઉતરશે તે ખંધનમાંથી છૂટવાના ઉપાય શેષશેા. બાકી તા રાત-દિવસ સંસારના સુખ માટે તમારી દોડધામ ચાલુ રહેવાની છે. આચારાંગ સૂત્રમાં ભગવંત કહે છે કે “અહી ય રામા ઇતિમાનાલા कालसमुट्ठाइ संजोगट्टी अठ्ठालोली आ સત્તાવાર વિિિચિરો પથ સત્યે તુ પુ। ”રાગાનું બંધના કારણે માનવી