________________
શાજા દર્શન
૩૨૭ તારી વાત સાચી છે. આપણે થેલે નથી રાખવે, પણ આપણા થેલામાં શું હતું? તેમાં તે આપણાં બધાના એકેક જોડી જુના કપડા, એક બે ઓઢવાના બેરા, બીડીઓ વાળવાની લેઢાની તાસક, શેડા પત્તા ને તંબાકુ આટલું હતું. આપણું ભલે ગયું પણ મેં તે પરધન પથ્થર સમાન માનેલું છે. એટલે આ તે ન રાખું. એના પિતા કહે છે બેટા! હવે હું તને રાખવાનું કહેતા નથી પણ આ થેલે પોલીસને સેંપી દઈએ. ત્યારે રમેશે કહ્યું આજે પોલીસને પણ વિશ્વાસ કરવા જે નથી. ત્યાં સોંપીશું તે એ હજમ કરી જશે ને જાહેરાત આપીશું તે ઘણાં માલિક થઈને આવશે, તે સાચા માલિકને માલ નહિ મળે. એના કરતાં આપણી પાસે રાખી મૂકીએ. જેને થેલે હશે તે શેાધતે શેાધતે અહીં આવીને ખાતરી આપીને લઈ જશે. પિતા કહે–ભલે. તેમ કરીએ પણ જરા જે તે ખરે કે થેલા ઉપર એના માલીકે નામ લખ્યું છે? જોયું તે લીલા રંગની શાહીથી “મનુ વાલિયર” આ પ્રમાણે લખ્યું હતું. નામ વાંચીને થેલે ખૂણામાં મૂકી રાખે ને બાપ દીકરા મનની શોધ કરવા લાગ્યા. દેઢ મહિને વીત્યે પણ પત્તો ન લાગે. રમેશની
ચિંતાને પાર ન હતું. એને સુખે ઉંઘ આવતી ન હતી. કદાચ આંખ મીંચાય તે - ઝબકીને જાગી જતે ને પેલા થેલાને જોઈને કંપી ઉઠતો. અહો ! આ થાપણ કયાં સુધી સાચવવાની? એને માલિક મળે તે થેલે સોંપી ચિંતાથી મુક્ત બનીએ.
પિતાની અકળામણ ? હવે તે એના પિતાજી પણ કંટાળીને રમેશને કહી દેતાં કે આપણે સામાન લેતી વખતે તારી આંખે ક્યાં ગઈ હતી કે આ નકામી ઉપાધિ લેતે આવે? હવે તે એને શોધીને હું પણ થાક્યો છું. તું પિોલીસને સોંપી આવ ને પિોલીસને ન લેંપ હેય તે કૂવામાં નાખી આવ, પણ હવે આ ચિંતાને અંત લાવ. બાપુજી! આપણને સાચવતાં આમ થાય છે તે જેને થેલે એવા હશે તેને કેવું થતું હશે! એના બાળકનું શું થતું હશે! જેવું આપણું તેવું બીજાનું. આપણે પાંચસો હજારની મીલકત છેડીને આવ્યા છીએ છતાં આપણને દુઃખ થાય છે તે આ બિચારે મનુ તે લાખની મૂડી છેડીને આ હોય તેમ લાગે છે. આવા સંગમાં મનુ માટે આપણાં દિલમાં હમદર્દી હેવી જોઈએ.
ધન દેવાતાં શરીર બેઈ નાંખ્યું કે એક દિવસ રમેશ અને તેના પિતા ઉતારે બેઠા બેઠા વાતચીત કરતા હતા. ત્યાં એક આધેડ વયને માણસ ત્યાં આવીને ઉભે રહ્યો હતો. તેનું શરીર તદ્દન ફીકકું પડી ગયું હતું, આંખે ઉડી ઉતરી ગઈ હતી અને મેલાઘેલા વસ્ત્રો પહેરેલા હતા. જાણે કંઈક શોધતા ન હોય તેમ લાગ્યું. એને જોઈને રમેશના પિતાએ પૂછયું. ભાઈ! કેનું કામ છે? ત્યારે પેલા માણસે ભાંગ્યા તૂટયા શબ્દમાં કહ્યું. ભાઈ! મારે એક થેલે દેઢ મહિનાથી ખેવા છે.