________________
પર
સારા ધન
માંડે છે. જ્યારે આ શેઠ તો ધીબ્ડ બન્યા, અને પરોપકારના કાર્યોમાં ખૂબ રસ લેતા થયા, એટલે પેાતાનુ ધન વેરતા શીખ્યા.
હવે શેઠના સુખના દિવસે જાય છે. સમય જતાં દિવાળી આવે છે ત્યારે મેટા માણસને સૌ અભિનંદન પાઠવવા આવ્યા. આથી શેઠ પ્રસન્ન મને સૌની સાથે નમસ્તે કરતા જાય ને ખેાલતા જાય કે “કહી દઈશ” આ શબ્દથી લેાકે શ’કાશીલ બન્યા પણ પૂછવાની હિંમત કરતા નથી. છેવટે એક યુવાને પૂછ્યું – ખાપુ! તમે શુ ખેલા છે. તે સમજાતું નથી. ત્યારે શેઠે કહ્યું-ભાઈ! વાત એમ છે કે જ્યારે હું ગરીબ હતા, ખાવાપીવાના સાંસા હતા, ત્યારે મને કાઇ ખેલાવતાં નહેાતા, અને આજે પણ હું છું તમે બધા મને અભિનંદન આપવા આવા છે, મને નમસ્તે કરે છે. આ બધા આદર મને નથી પણ મારી તિજોરીને છે. તેથી હું કહું છે કે મારી તિજોરીને તમારા નમસ્તે કહી દઈશ. ખેાલ ભાઈ! મારી વાત ખોટી છે ? આજે લક્ષ્મીના જ માન સન્માન છે ને? જો મારા માન સન્માન હાત તે ગરીબાઈમાં કેમ ન હતાં! આ શેઠનો જવાખ સાંભળી સૌના મેઢા ઉત્તરી ગયા.
બધુએ ! લક્ષ્મીના ગના કરો. આજને શ્રીમંત કાલે ર્ક અને કાલના રક આજે રાજા અને છે, માટે તેના અભિમાન નહિ કરતાં મળ્યું છે તે સત્કાર્યોંમાં વેરતા શીખા. પુત્ર-પુત્રીએને પરણાવવામાં, ખાવાપીવામાં, પહેરવા ઓઢવામાં ઘણું ધન વેયુ છે. પણ તે કાંઈ લાભદાયી નહિ અને ધર્માંના ક્ષેત્રમાં વેરેલે એક કણુ મહાન લાભદાયી એક કણમાંથી અનેક ગણુ· મળી રહેશે કેવા મહાન લાભ છે! કહ્યું છે કે
શુભ કાર્યમાં ખર્ચે એની, શક્તિ દિન દિન વધ્યા કરે, પ્રીત છલકતા પરમાર્થના, પૂર હૃદયમાં ચઢયા કરે, દિલના ર્ગે દાન કરે જે, તે માનવ ધન્ય હાજો, આતમને અજવાળે એવું પાવન એનુ પુણ્ય લેજો....દાન...ધમ ની...
સંસારના ર ંગરાગ, માજશેાખ અને ભાગવિલાસ માટે મનુષ્ય શું નથી કરતા ? બધુ કરે. પણ આત્માની શાંતિ માટે અને પરભવનું ભાતુ ખાંધવા માટે કંઈ કરતા નથી. જો તમારા શ્રીમતીજી કહે કે મારે આવી સાડી, ખગડી, વીટી જોઈએ તેા ઉભા ઉભા તેને માટે કરાવી લાવશે. તે વખતે એમ વિચાર નહિ કરે કે અત્યારે ખૂબ મેાંઘવારી છે, પૈસાની ભીડ છે માટે નથી લાવવું. કારણ કે ત્યાં સંસારને રાગ છે. રાગનુ` પાષણ કરવા ખધુ કરે છે પણ માનવી એટલેા વિચાર નથી કરતા કે મે' અત્યાર સુધી જે ધન વાપર્યું છે તે કેના માટે વાપસુ" છે? શું કોઈ દુ:ખીના દુઃખ ટાળવા માટે કે ધર્મના કાર્ય માં ઉદાર દિલે વાપયુ છે? “ના.” પેાતાના શરીરના સુખ માટે વાપ્યુ છે. માન અને કીર્તિ માટે વાપર્યું છે. જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે