________________
૩૩૨
ચારવા રન
અન્યાય શેના ? તમારા નામના કપ એમની પાસેથી નીકળ્યા છે ને એને પેાલીસે અહી પકડીને લાવ્યા છે.
26
“ફાધરની કરૂણાએ ચારના જીવનના કરેલા પટ્ટા : ખંધુએ ! આ ફાધરની વિશાળતા જોજો. ચારને પણ કેવી રીતે ખચાવી લે છે? એમણે કહ્યુ ભાઈ ! આ માણસ તે મારા મિત્ર છે. ચાર નથી. આ કપ તે મે તેને પ્રેઝન્ટમાં આપેલ છે. ફાધરના શબ્દો સાંભળીને મેજીસ્ટ્રેટ એટલી ઉઠયા-ધન્ય છે ફાધર તારી દયાને ! ફાધર કાટ માંથી બહાર નીકળી ગયા ને પેલા ચારને છેડી દીધા. ચાર તે નવાઇ પામી ગયા કે આ શું? આ તેા માણસ છે કે ભગવાન? એણે મને ચા પીવડાવી અને મે તેની ચારી કરી છતાં મારા ઉપર કેવી દયા કરી. મને મિત્ર બનાન્યેા. અહાહા હું.... કેવા પાપી અને એ કેવા પવિત્ર ! જો તેણે મને મિત્ર ન બનાવ્યેા હૈ।ત તા મારું આવી અનત, જેવા એ પાંજરામાંથી છૂટા તેવા દોડીને ફાધરના પગમાં પડયે ને અંતઃકરણપૂર્વક તેની માફી માંગી અને આંસુથી ફાધરના ચરણા પખાળી નાંખ્યા ને ગદ્ગદ્ કંઠે ખેલ્યેા કે આપ કેવા મહાન છે! મેં આપની ચારી કરી છતાં આપે મહાન ઉદારતા કરીને મારા પ્રાણ બચાવી લીધા. આપે તે મને નવી જિ'દ્દગી આપી. આપના જેટલા ઉપકાર માનુ તેટલેા આછે છે. ફાધરે કહ્યું. તારા ચહેરે, જોતાં જ મને એમ લાગે છે કે તુ સજ્જન માણસ છે પણ સચેાગવશાત તે ચારી કરી લાગે છે. તેણે કહ્યું. આપની વાત તદન સત્ય છે. મારી એક બહેનના લગ્નના પ્રસંગ છે ને મારી પાસે કાંઇ નથી. મેં મારા સગાં અને મિત્ર પાસે મદદ માંગી પણ કાઈ એ મને મદદ કરી નહિ એટલે ન છૂટકે મારે આ પાપ કરવુ પડયું છે.
ફાધરે કહ્યું. ભાઈ ! તું ચિંતા ન કર તારે કેટલી રકમની જરૂર છે? તે મને કહે હું તને આપી દઉં, પણ તારે ચેરી નહિ કરવાની. ચારે ફાધર સમક્ષ પ્રતિજ્ઞા કરી કે હવે કદી હું ચારી નહિ કરુ. એટલે ફાધરે તેને જેટલા પૈસાની જરૂર હતી તેટલા આપ્યા ને પેલા ચાંદીના કપ પણ તેને ભેટ આપી દીધા. ચાર ખુશ થતા ચાર્લ્સે ગયા. હવે તમે વિચાર કરે. ફાધરે પાપીને પાપથી છેડાવવા માટે શું કર્યું? શુ ચાર દયાને પાત્ર હતા ? ના, પણુ ફાધરને વિચાર આન્યા કે હું કેવી રીતે આને ચેરીના પાપમાંથી છેડાવુ? તા છેવટે ચાર સુધરી ગયા આનું નામ માનવતાની મ્હેક. જે ફુલની પાસે જાય છે તેને સુગધ આપે છે. કુલ જ્યાં રહે ત્યાંનું વાતાવરણ સુગંધથી મઘમઘતુ' અની જાય છે, તેમ આ ફાધરનું જીવન ફુલ જેવું હતું. તેનામાં માનવતાની મ્હેંક હતી. ચારી કરવા આવનારને પણ ખચાવી દીધા અને તેના જીવનમાં પણ માનવતાની મ્હેંક પ્રસરાવી. તમે પણ આ પર્યુષણ પર્વાંના દિવસેાની પવિત્ર પ્રેરણા લઇને તમારુ જીવન માનવતા આદિ સદ્ગુણૢાથી સભર મનાવી મઘમઘતુ મનાવા.