________________
શારદા દર્શન
૩૩૧ માનવ જીવન પામીને સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે ખેર, વ્રતધારી બનો, તેમજ દયા, દાન. પરોપકાર, સેવા આવા ગુણે તે કેળવી શકે ને? આવા ગુણે જીવનમાં આવે તો પણ કલ્યાણ થાય છે. ખરેખર તમારામાં કરૂણને ઘધ વહેતો હશે તે તમારી છાપ જરૂર બીજાને પ્રેરણા આપશે. એક ઘટના કહું. લંડનની એક ગલીમાં રાત્રે એક ચોર આમ તેમ નાસભાગ કરી રહ્યો હતો. પિલીસ તેની પાછળ પડી વિસલ પર વિસલ વગાડતાં પોલીસે હાજર થઈ ગયા. રાત્રીને સમય હતો. એટલે ગલીના બધા મકાને બંધ હતાં. ચેરના મનમાં થયું કે હવે તો મારું આવી બન્યું. કયાં જાઉં? આગળ પિલીસ અને પાછળ પણ પિોલીસ. તેણે એક ચર્ચને દરવાજો ખુલ્લે જોયો ને તેમાં પેસી ગયે. ત્યાં ખૂબ શાંત વાતાવરણ હતું. ચર્ચના ફાધર (પાદરી) ચર્ચના મેદાનની વચ્ચે બેઠાં હતાં. તેમની સામે ખુરશીમાં તેમના મિત્રો બેઠા હતા. બધા ચા પીવામાં મશગૂલ હતા. આ જોઈને ચોરના મનમાં થયું કે ચાલ, હું પણ ત્યાં જઈને બેસી જાઉં તે મને પણ ચા પીવા મળશે, ને કે મને ચોર તરીકે પકડશે નહિ. એમ વિચારી ત્યાં જઈને બેસી ગયો. ફાધરને સેલ્યુટ કરી. જેવું માણસ હોય તે વિનય વિવેક તે બતાવવું જોઈએ ને? અને ઠગ લોકોને આ આડંબર ખૂબ આવડે. આ ચેર બૂટ અને શૂટમાં સજ્જ થઈને ગયે હતે. કેઈને શંકા ન થાય કે આ માણસ ચર હશે. ફાધરે આ નવા મહેમાન માટે ચાંદીના કપમાં ચા મંગાવી. ચા પીધા પછી ફાધર તે પિતાના સ્વજનની સાથે વાતચીતમાં પડી ગયા. પણ પેલા ચારે વિચાર કર્યો કે આ લાગ ઠીક છે ને માલ પણ સરસ છે. ચાંદીના કપ છે તે કેમ જવા દઉં? ભાઈસાહેબના કેટનું ખિસું ઘણું મોટું હતું. તેણે એક પછી એક કપ ખિસ્સામાં મૂકયા. ફાધર તે વાતચીતમાં હતા ત્યાં આ નવા મહેમાન માલ લઈને છટકી ગયા પણ છટકીને જાય કયાં? આગળ તેનું સ્વાગત કરવા માટે પિલીસ તૈયાર હતી. જે. તે ચર્ચના દરવાજામાંથી નીકળે કે તરત પોલીસે તેને પકડી લીધે. પહેલાં તે તેની પાસે માલ ન હતું. હવે તે તે માલ સાથે પકડાઈ ગયે.
પિોલીસે તેને બે ચાર ફટકા માર્યા ને કેર્ટમાં મેજીસ્ટ્રેટની સામે તેને હાજર કર્યો. મેજીસ્ટ્રેટે ચાંદીના કપ જોયા તે તેના ઉપર ફાધરનું નામ લખ્યું હતું. મેજીસ્ટ્રેટે કહ્યું. અરે પાપી ! તું કયાં સુધી પહોંચી ગયે? બધે તે ચે.રી કરે છે પણ ધર્મનું સ્થાન એવા ચર્ચને પણ ન છોડયું? મેજીસ્ટ્રેટે ફાધરને બોલાવીને પૂછ્યું. તમારે ત્યાં ચોરી થઈ છે? ફાધરે કહ્યું મારે ત્યાં ચેરી? ના...
નારી થઈ જ નથી. બાજુમાં પાંજરામાં ઉભા રાખેલા ચેર સામે દષ્ટિ કરીને કહ્યું. જુઓ, આ મિસ્ટરે તમારું કંઈ ચોર્યું છે ખરું ! ફાધરે તેને ઓળખી લીધે ને આખી પરિસ્થિતિ સમજી ગયા. મેજીસ્ટ્રેટે કહ્યું જુઓ આ ચાંદીના કપ તમારા છે. આના ઉપર તમારું નામ લખેલું છે. આ જોઈને ફાધરે કહ્યું. અરે! આ તે અન્યાય થઈ ગયે. મેજીસ્ટ્રેટે કહ્યું. આમાં