________________
શારદા દર્શન
૩૧
કરે છે ને મારું કામ ખાકી છે. હાથમાં આવેલા શિકાર ચાલ્યેા જશે, ના નહિ જવા દઉં. તેથી શેઠને રાકાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ શેઠે ના પાડી તેથી રાજાએ કપટથી કહ્યું તમે અને ચાલ્યા જશો તે મને મહું સૂનું લાગશે. તે એમ કરા. આ તમારા દીકરો ખૂબ પ્રેમાળ, ગુણીયલ ને વિનયી છે. તે મને બહુ વહાલા છે માટે તમે એને થાડા દિવસ માટે અહીં મૂકતા જાએ તે મને આનંદ આવશે. મારુ મન હળવું થયા પછી હું માકલીશ.
“રાજાની માંગણીથી નરસિંહને મૂકી જતા સાથે વાહ” : સાવાતુ રાજાની સાથે રહ્યો. રાજાએ તેને ખૂબ માનપાન આપ્યા ને ખૂમ સાચવ્ચે એટલે રાજાની શેહમાં તણાવું પડયું. નરસિંહ સાવાર્હને ખૂબ વહાલા છે. તેને એક દિવસ પણ મૂકીને જવાનું મન નથી પણ રાજાની શરમે કાંઈ ખેાલી શક્ચા નહિ. નરસિહુને સાચવવા રાજાને ખૂબ ભલામણુ કરી. રાજાએ કહ્યું તમે તેની ચિંતા ન કરશેા. તે મને ખૂબ વહાલો છે. સાથ`વાહ તા ત્યાંથી રવાના થઇ ગા. આ નરસિંહના જેટલી ઉંમરના રાજાને પુત્ર હતા. તે વચ્ચે એવી મિત્રાચારી થઈ ગઈ કે તે એક બીજા વિના રહી શકે નહિ. આ તક જોઈને રાજાએ પાતાના પુત્રને હુકમ કર્યો કે હું કુમાર ! તમે માટું લશ્કર લઈને જાએ ને અમુક રાજાને જીતીને આપણા તાબે કરે. આ ખાખતમાં રાજાની દાનત ખેાટી હતી. તેના મનમાં એમ કે આ નરસિંહ મારા પુત્રની સાથે ગયા વિના નહિ રહે અને જશે એટલે લડાઈમાં આગળ પડતા ભાગ લઈને લડશે. એ તે ગમે તેમ ા ય દાસીપુત્ર છે એટલે તેને યુધ્ધ કરવાનું જ્ઞાન ક્યાંથી હોય! સ્હેજે લડાઈમાં ખપી જશે ને મારે ઠંડા પાણીએ ખસ જશે. જીએ, દુષ્ટ માસની દુષ્ટતા કેવી હાય છે. નરસિંહ મિચારાને આ ખાખતમાં કઇ ખ્યાલ નથી.
રાજકુમાર યુધ્ધમાં જવા માટે લાવ લશ્કર લઈને જવા તૈયાર થઈ ગયા, ત્યારે નરસિંહે કુમારને કહ્યું કે હું તમારી સાથે આવું છું. કુમારે કહ્યું. ભાઈ ! તમારું લડાઈમાં કામ નહિ પણ નરિસહુ વાચૈા વળે તેમ ન હતા. એ તે મિત્રની સાથે લડાઈમાં ગયા. ને દુશ્મન રાજાને હાકલ કરી. સામસામુ ચુખ શરૂ થયું. રાજકુમાર ઘણા સજ્જન હતા તેના મનમાં થયું કે નરસિંહુ વણિકપુત્ર છે એ લડાઈ જોઈ શકશે નહિ એટલે તેને યુધ્ધથી દૂર રાખે છે પણ એ ક્યાં દૂર રહે તેમ હતા. તે કુમારની બાજુમાં રહેતા હતા. જ્યારે તેણે જોયુ. કે કુમાર યુધ્ધમાં હમણાં હારી જશે એટલે પરાક્રમી નરસિ ંહ વચ્ચે યુધ્ધ કરવામાં જોડાઈ ગયા. ક્યા શઅને ક્રમ ઉપચાગ કરવા તે કળા તેને આવડતી હતી. તેનામાં પરાક્રમ અને મળ
હતુ' ને સાથે
૧