________________
૨૭૯
શાશ્ત્રા રથ'ન
વાતા ખરાખર સમજાણી હોય તેા હવે જાગૃત અનેા. મળેલા અવસરને વધાવી લે, જ્ઞાની કહે છે કે
“સાનેરી આ જીવનની, કિંમતી ઘડી પળ જાય છે, દિન' ઉગે ને આથમે, આયુષ્ય ઘટતું જાય છે. '
જાય છે. સૂર્યના રાજ ઉદય
દિવસ રૂપી સાનેરી ટૂકડા
લવાઈ
હું માનવી ! આ તારા જીવનની કિંમતી ઘડીએ થાય છે ને અસ્ત થાય છે. તે તારી જિંદગીના એકેક લઇને જાય છે તે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. જીવનને દીપક કયારે જશે તેની કાઈ ખખર નથી માટે જ્યાં સુધી દીપક જલે છે ત્યાં સુધી તેના અજવાળે કામ કાઢી લે. આત્મા દેહરૂપી પિંજરમાં પૂરાયેલા છે. ચેતનરૂપી પાપટ આ દેહરૂપી પિ'જરને છેડીને એક દિવસ ઉડી જશે ત્યારે ઘરખાર, માલ-મિલ્કત, પુત્ર, પરિવાર બધું સાથે લઈ જવાના નથી, અને જેની જિંદગી સુધી માવજત કરી તે શરીરરૂપી પિ ́જરને અગ્નિમાં જલાવી દેવામાં આવશે. માટે સમજણપૂર્વક એવી ધર્મારાધના કરી લેા કે આ કાયા રૂપી પિંજરમાંથી કાયમ માટે મુક્તિ મેળવી શકાય. સમજો, ધમની આરાધના ઉપલક ભાવે કરવાની નથી પણ અ`તઃકરણથી સમજણપૂ ક કરવાની છે. પ્રાથના કરેા તા પણુ અંતરથી કરો. ખાકી ખાદ્ય તેખાવથી કરેલી પ્રાથના એ પ્રાથના નથી પણ પ્રદર્શન છે.
એક ફકીર દરરાજ નમાજ પઢતા. રાજાની સાથે તેને વણ્ણા પરિચય એટલે અવારનવાર રાજદરખારમાં જઈને રાજા તેને દ્વેષે તેવી રીતે તે નમાજ પઢતા. નમાજ પઢવામાં તેની તલ્લીનતા, તેના મુખ ઉપરના હાવભાવ જોઈને રાજાના મનમાં થયું કે આ ફકીર કેટલી સરસ નમાજ પઢે છે! આ ખરા અંતઃકરણથી ખુદાની બંદગી કરે છે. રાજા તેના ઉપર ખુશ થયા ને પેાતાના મહેલમાં તેને જમવાનું આમંત્રણ આપ્યું. ખીજે દિવસે રાજાએ ફકીરને પેાતાની સાથે જમવા બેસાડયેા. ભાણામાં ભાતભાતનાં ભાજન પીરસાયા. ફકીરને કકડીને ભૂખ લાગી હતી પણ રાજા સાથે જમવા બેઠા એટલે રાજા જમે તે પ્રમાણે જમાયને ? રાજાને ત્યાં મેવા-મીઠાઈના થાળ ભર્યા હતા પણ કહ્યુ' છે ને કે જેને ઘેર ભરેલુ' હોય તેને ખાવાનું મન ન થાય. પુણ્યવાન જીવાને ભૂખ ઓછી લાગે છે અને જેને ઘેર ખાવા નથી, કડકડતી ગરીબાઈ છે તેને ભૂખ પણ કકડીને લાગે છે.
અહી રાજાને ત્યાં લેાજન ઘણું હતુ. પણ ખાવાની ઈચ્છા ન હતી. તેથી શજાએ થાડું ખાધું એટલે ફકીર પણ ઓછું ખાધું. રાજાએ તેને ખાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ ફકીરે ખાધું નહિ ત્યારે રાજાના મનમાં થયું કે ફકીર ખૂબ