________________
શારદા દર્શન
૨૮૦
કહેવામાં આવે છે કે ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયા જીવને ક્રુતિમાં લઈ જનાર છે તે આત્માનું અહિત કરનાર છે માટે સમભાવ રાખવા જોઈ એ પણ સમય આવે જો કહેનારને ક્રોધ આવી જતા હોય તેા એ જ્ઞાન પોથીમાંના રી’ગણા જેવું કે પોપટીયા જ્ઞાન જેવું છે. સાચા સાધકા માત્ર વાત નથી કરતા પણ જીવનમાં અપનાવે છે, અને એ પ્રમાણે આચરણ કરનાર આત્મા પવિત્ર અની જાય છે. વીતરાગ પ્રભુનું જ્ઞાન જેને પચ્યું છેતે સુખમાં હરખાશે નહિ ને દુઃખમાં રડશે નહિ. જ્ઞાનીને દુઃખ આવે ત્યારે હાય...હાય ન કરે પણ એમ કહે કે હાય...હાય એમાં ગભરાવાનું શું હાય ! તેવા આત્માએ દુઃખમાં ગભરાય નહિને સુખમાં ફુલાય નહિ. એ તે એ વિચાર કરે કે સાચુ સુખ જન્મમરણના ફેરા ટળે તે છે. એક કવિએ કહ્યું છે કે.
મને સાચુ' સમજાણું રે સંતાની વાણીથી, કાં ભમાવે મને ભવભવમાં (૨) ...મને ધર્મ નથી પુણ્ય નથી તેા જન્મ તણેા અંત નથી ઉરમાં અંકાણું રે...
આટલુ જો સમજાઈ જાય તે પણ
ઢા હવે મારા ઉરમાં કાણું રે સ ંતે'ની વાણીથી... મને. ભત્રના ફેરા ટળી જાય. માટે કવિએ કહે છે ભલે જિંદગી ટૂંકી હૈાય પણુ જીવન એવુ' ઉજ્જવળ હાય કે નામ અમર બની જાય. જેમણે પેાતાના નામ અમર બનાવ્યા છે તેવા છ અગારે આત્મજ્ઞાનમાં મસ્ત હતા. સતા તેા ગૌચરી કરીને ગયા પણ દેવકીના હૃદયમાં રણકાર કરતા ગયા. ધ્રુવક્રીજી વિચાર કરવા લાગ્યા કે મને સંતે કહ્યું હતુ. ને આમ કેમ બન્યુ... ? એમના વચન કદી ખાટા ન પડે તે મને શ્રધ્ધા છે પણ મને શા થઈ છે તેનું સમાધાન કરી લેવુ જોઈએ. કારણકે વીતરાગના વચનમાં શંકા કરવાથી સમ્યક્ત્વના નાશ થાય છે. શંકા જેવા ખીજો કાઈ રોગ નથી.
મધુએ ! જિનવચનમાં શંકા કરવાથી જીવ શ્રધ્ધાથી ભ્રષ્ટ થાય છે. મહાપુરૂષ કહે છે કે ચારિત્રથી પડવાઈ થયેલા ઠેકાણે આવતાં માક્ષને પામે છે પણ શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલાની મુક્તિ થવી મુશ્કેલ છે. સમજો, સંચેગવશાત્ કાઈ સાધુપણાથી પડવાઈ થઈ જાય પણ જો એની શ્રધ્ધા ડગમગી નહિ હાય તેા એવા વિચાર કરશે કે અહ પ્રભુ! તારા મા તા સત્ય છે. સયમ વિના ત્રણ કાળમાં આત્માનું કલ્યાણુ થવાનું નથી, પણ હું કમભાગી છું કે સંયમનું પાલન કરી શકયા નહિ. મારી એટલી નબળાઈ છે કે ગજની અમાડી સમાન સંયમ માર્ગ ના ત્યાગ કરી સંસારરૂપી ખરની અખાડીના સ્વીકાર કર્યાં. આમ પશ્ચાતાપ કરે પણ અવવાદ મેલે નહિ. ભલે, એણે સયમ છેડા પણ શ્રધ્ધા છૂટી નથી. જેની શ્રધ્ધા ચાલી જાય છે તેને ધમ કરવા ગમતા નથી. એ ધમના અવણુવાદ્ આલે છે, સાધુ સ ંતાની નિદા કરે છે,