________________
૨૮૬
શાશ્તા ન
મીઠી ને મધુરી હતી. તે આત્માની ઉંચી ઉંચી વાત કરતા. ક્યારેક સ`સારની અસારતા સમજાવતા. એટલે લેાકાને ખૂબ મઝા આવતી. ઘણાં ઢાકા એમની સ્થા સાંભળવા માટે આવતા હતા, બધા શાસ્ત્રીની પ્રશંસા કરતાં હતાં કે શું એમનુ' જ્ઞાન છે! એક વખત શાસ્ત્રીજીએ કથામાં અભક્ષ્ય ખાવાથી કેટલું પાપ લાગે છે? ભક્ષ્ય શું છે ને અભક્ષ્ય શું છે તે અંગે વાત કરી, તેમાં ઘણાં દાખલા દલીલે। આપીને શ્રોતાઓને સમજાવતાં કહ્યું કે રીંગણામાં અસખ્ય ખીજ હોય છે. એકેક બીજે એકેક જીવ હાય છે, તેથી રીંગણા ખાવામાં ઘણું પાપ છે. એટલે રીંગણા ખવાય નહિ. શાસ્ત્રીજીના સચાટ ઉપદેશથી ઘણાં માણુસેએ રીંગણા ન ખાવા તેવી પ્રતિજ્ઞા કરી. કાઈ એ મહિને તા કેાઈએ છ મહિના તા કાઈ એ જીવનભર રીંગણાના ત્યાગ કર્યાં. આમ કરતાં કથા પૂરી થઈ. શ્રોતાજના શાસ્ત્રીજીના ઉપદેશની પ્રશ'સા કરતાં કરતાં ઉભા થયા ને ઘર ભણી ચાલવા લાગ્યા, અને શાસ્ત્રીજી પણ પેાથી વીંટી એક થેલીમાં મૂકીને થેલી ખગલમાં મૂકવા ગયા ત્યાં થેલીમાંથી ત્રણ ચાર રીંગણા નીચે પડયા, તે બધાએ જોયાં. સાંભળનારાં બધા અબૂઝ નથી હાતાં. ઘણાં ઢાંશિયાર હાય છે. પેલા શ્રોતાજનાએ કહ્યું શાસ્ત્રીજી! તમે હમણાં કહેતાં હતાં ને કે રીંગણા ખાવામાં બહુ પાપ છે, ને તમે રીંગણા ખાઓ છે ? ખીજાને ઉપદેશ આપેા છે. તે તમે શું કરે છે? ત્યારે શાસ્ત્રીજીએ માઢુ ઠાવકું રાખીને કહ્યું ભાઈ ઓ ! પેાથીમાંના રીંગણા ન ખવાય.” આવા જ્ઞાનથી ત્રણ કાળમાં આત્માનું કલ્યાણુ થવાનું નથી.
અંધુઓ ! ઘણી વખત માણસ વાતા કરે છે કે આ દેહ પાડાશા જેવા છે. કેમ તમે આવું ખેલે છે ને ? હવે હું તમને પૂછું કે પાડાશીને ઘેર કંઈ નુકશાન થાય ત્યારે તમને દુઃખ થાય ખરુ? ના.” તેમ દેહને ગમે તેટલુ કષ્ટ પડે છતાં આત્માને દુ:ખ નહિ થાય ને? જો ન થાય તે સમજવું કે જ્ઞાન ખરાખર પચ્યું. છે. એવા આત્મા દેહને કષ્ટ પડે ત્યારે એવા વિચાર કરે કે હું ચેતન ! એમાં તારે કંઈ લેવાદેવા નથી. તું તે નીરખ્યા કર. ખક મુનિના શિષ્યા ઘાણીમાં પીલાયા ત્યારે શુ વિચાર કર્યાં ? અહા ! આ દેહ પીલાય છે હું નથી પીલાતે દેહના પીલાવાથી મારુ શુ' જાય છે ? મારું કંઈ જતું નથી પણ મારા કર્માં પીલાય છે. આ રીતે પાડાશી જેવી દૃષ્ટિ રાખીને નીરખ્યા ક્યું તે મેક્ષમાં ગયા, આવી દૃષ્ટિ બધા જીવા કેળવે તા કલ્યાણ થઈ જાય. બાકી તે ગમે તેટલું જ્ઞાન મેળવીએ પણ આચરણમાં ન ઉતરે તા તે જ્ઞાન પેલા શાસ્ત્રીજીની પોથીમાંના રી...ગણા જેવું છે.
આવું જ્ઞાન જીવે અનતી વખત પ્રાપ્ત કર્યું" પણુ કલ્યાણુ ન થયું. આત્માના ઉધ્ધાર માટે પોપટીયુ' અને પેાથીમાંના રીંગણા જેવું જ્ઞાન નકામું છે. આજે પણ