________________
શારદા દર્શન
૩૧૫
પત્ની ખૂબ સુશીલ ને ગુણીયલ હતી. અને મારા પ્રત્યે અત્યંત રાગવાળી હતી. આવા સુખમાં મારા માથે દુઃખના ડુંગરા ઉતરી પડયા.
,, દારૂણ દાહ :–હજી હું યૌવનના આંગણે પગ મૂકી રહ્યો છું ત્યાં મારી આંખમાં એકાએક અતુલ વેદના ઉપડી. આંખમાં ભય કર ઝાટકા મારવા માંડયા ને આખુ શરીર જાણે અંગારાથી મળી રહ્યું હોય તેમ ભયંકર વેદનાથી સળગી ઉઠયું. આંખમાં, કાનમાં, કેડમાં, માથામાં, જેમ કેાઈ વજા મારતું હોય તેવી અસહ્ય વેદના થવા લાગી, અને જાણે મારા શરીરમાં જ્વાળાઓ ન ઉઠતી હૈાય તેવું મને થયું. કુટુંબ તા મારા માટે એટલું બધુ કરવા તૈયાર થયું' કે મારા શગ મટાડવા ક્રિ'મતીમાં કિંમતી દવાઓ, તેમજ મોટા મોટા વિદ્યામંત્ર અને જડીબુટ્ટીના જાણકારા, ધન્વંતરી વૈદા ખેલાવ્યા ને તે સે...કડા ઉપચારો કરવા લાગ્યા છતાં મને ફાઈ દુઃખથી છે।ડાવી શકયુ નહિ. મારા પિતા મારુ દર્દ મટાડવા માટે હજારા, લાખા શું પાતાના સંપૂર્ણ ખજાના આપવા તૈયાર થયા, તે કહેતા કે અરેરે....મારા દીકરાને કાઈ સાજો કરા. ભાઈ–બહેનેા, માતા-પિતા બધા ચેાધારે આંસુએ રડતા હતા. મારી પત્ની તે મને પેાતાના પ્રાણ કરતાં વધુ ગણતી હતી. તે મારા માટે બધું ત્યાગ કરવા તૈયાર થઈ. તે પેાતાની આંખાના આંસુથી મારા હૃદયને ભીજવી રહી હતી. આટલું કરવા છતાં એક સેકન્ડ પણ મને કોઈ રાગથી મુક્ત કરાવી શકયુ નહિ.
68
“અનાથી મુનિએ આળખેલી લાખેણી ક્ષણુ” : હે મગધાધિપતિ ! છેવટે મને વિચાર થયા કે મારા માતા-પિતા સંપૂર્ણ ધનસ ંપત્તિ આપી દે છે, ભાઈ બહેન એમાં સંમત થાય છે. પત્ની ખાનપાનના મેહ છોડી મારા માટે બધું કરવા તૈયાર થઈ છતાં મને કાઈ રોગમાંથી મુક્ત કરાવી શકતા નથી. હવે મારે જો આ રોગથી મુક્ત થવુ હાય તા જિનેશ્વર ધ્રુવે ખતાવેલા મહામૂલા ધમ અને કિંમતી ચારિત્ર એ જ મારા જીવનની સાચી ઔષધિ છે. તે સમયે હું રાજન્! મેં સંકલ્પ કર્યા કે જો હું આ વિપુલ વેદનામાંથી મુક્ત થા” તા શીઘ્રમેવ ચારિત્ર સ્વીકારીશ. દુઃખ માત્રથી છેડાવી દેનાર અહિંસા, સયમ, તપ અને ક્ષમાના મહાન માર્ગને સ્વીકારી લઈશ. હુ ભાગ્યવાન ! જ્યાં હું આ ભાવનામાં ચઢા ત્યાં મને ધ આવી ગઈ, અને મારી રાત્રી ક્યાં વીતી તેની મને ખબર ન પડી. મીજી બાજુ ઘણા દિવસથી ઊંઘ નહાતી આવી અને આજે મને ઉંઘતા જોઈને મારા સગાવહાલા ખૂબ આન ંદ પામ્યા. પ્રભાતે ઉંઘમાંથી આંખ ખાલી જાગતાં જેઉં છું તેા મને કેાઈ પીડા નહિ કે અશાંતિ નહિ, અહાહા... આ શું? મનને થયું કે “ખરેખર ધર્મસાધનાની ભાવનાના આ ચમત્કાર ! ચારિત્રના નિય માત્રના જાદુ. તે ચારિત્રના કેવા પ્રભાવ ! તા હવે શું વિલંબ કરવા જેવા ખરા ? રાગ એકાએક આળ્યે એમ મૃત્યુ ક્યારે