________________
શાશ્ત્રા દર્શન
૨૯૭
ખામી હાય ? સેાનું, હીરા, માણેક, માતી આદિ ઝવેરાત, હાથી, ઘેાડા, દાસ-દાસી અને વઓ વિગેરે ખૂબ વસ્તુ કરિયાવરમાં આપી. આ કરિયાવર અંતરના ઉલ્લાસથી કર્યાં હતા. આજે તે। સગાઈ કરતાં પહેલાં પૂછે છે કે કરિયાવર કેટલેા કરશેા? દુનિયા કોથળીને માહે છે, પછી ભલે ને એ કેાથળી રડાવે, પણ કરિયાવરની કાથળીને કેટલા માહ છે ! અર્જુને કોઈ જાતની માંગણી નથી કરી પણ કૃષ્ણે ઘણો કરિયાવર કર્યાં. લગ્ન પછી એ દિવસ રહીને અને કૃષ્ણ પાસે જવાની આજ્ઞા માંગી. કૃષ્ણજી પણ સમજતાં હતા કે ખાર વર્ષે અર્જુન આવ્યા છે. હસ્તિનાપુરમાં મારા ઈમા કુંતાજી, પાંડુરાજા, યુધિષ્ઠિર આદિ ચાર ભાઈએ અને દ્રૌપદી બધા તેના વિના ખૂબ ઝૂરતા હશે એટલે જવાની આજ્ઞા આપી.
''
“દ્વારકાથી રવાના થયેલું વિમાન ” – કુંતાજી કૃષ્ણજીના ફઈખા થાય એટલે અર્જુન અને કૃષ્ણ મામા ફાઈના ભાઈ એ થાય, કૃષ્ણે અર્જુનને કહ્યું વીરા ! આપણે ભાઈ ભાઈની સગાઇ તા હતી પણ હવે તા ડખલ સગાઈ થઈ. હવે તમે મારા બનેવી થયા. હવે મારે તમને વધારે સાચવવા જોઈએ. એમ કૃષ્ણ હસ્યા. અર્જુને કહ્યું, આપણે ભાઈની સગાઈ પહેલાં છે. આમ કહી અર્જુને જવાની તૈયારી કરી ત્યારે કૃષ્ણજી કહે હું તમને ને મારી બહેનને વળાવવા માટે આવું છું, કૃષ્ણજી ચાડે સુધી બહેન બનેવીને વળાવવા માટે ગયા. પછી પાછા વળે છે ત્યારે એકખીજાની આંખમાં આંસુ આવી ગયા ને કહ્યું ક઼ીને વહેલા દ્વારકા પધારો હવે અર્જુન, સુભદ્રા, મણીચૂડ અને હેમાંગઢ બધા વિમાનમાં બેઠા, વિમાન આગળ ચાલ્યું. માર્ગમાં અનેક ગામ, નગર, વૃક્ષ, નદી, પવતા બધુ આવે છે તે અર્જુન બધાને બતાવે છે ને આનંદ વિંનેદ કરે છે. જોત જોતામાં હસ્તિનાપુર આવી ગયું, ને બગીચામાં વિમાનને ઉતાયુ". વિમાન નીચે ઉતાર્યુ ત્યાં વિદ્યાધરાએ અર્જુનના જયજયકાર એટલાન્ગેા.
હસ્તિનાપુરમાં અર્જુનજી આવ્યાની વધાઈ” –અજ્જ્જૈનના જયજયકાર ખેલાવતાં માંગલ વાંજિત્રો વગાડયા. પછી બધા બગીચામાં બેઠાં આ વાંજિત્રોને અવાજ અને યયકારની ઘેાષણા સાંભળીને આજુબાજુથી ઘણાં માણસે દોડી આવ્યા. આવીને જોયું તે અર્જુનજીને જોયાં એટલે લાકા દોડતા પાંડુરાજા પાસે ગયા ને અર્જુનજી પધાર્યાની વધામણી આપી. આ સાંભળીને જેમ સિદ્ધુરસ વડે તાંબુ સેતુ ખની જાય તેમ પાંડુરાજા પુત્ર વિયેાગના દુઃખથી મુકત ખનો આન વિશેાર બન્યા. કુંતાજી, સુધિષ્ઠિર આદિ ભાઈ ઓ, દ્રૌપદી, પાંડુરાજા, ભીષ્મપિતા બધાને ખૂબ આનંદ થા બધા અર્જુનની સામે ગયા ને સૌ અર્જુનને ખાથમાં લઈ ને ભેટી પડયાં. અર્જુન ભીષ્મપિતા, પાંડુરાજા, કુંતાજી વિગેરે વડીલેાના ચરણમાં પડયા. બાર ખાર વર્ષે અર્જુનજી મળ્યા એટલે સૌની આંખમાં આંસુ આવી ગયા. અર્જુનજી પાંડુરાજા
૩૮
66