________________
શારદા દેશન
૨૦૧
ભલે વિદ્વાન ન હતા પણ જે ભગવાનની ભક્તિમાં લીન હતા તેના આત્મા કુવા હતા! એક ઐતિહાસિક વાતના ન્યાય આપું.
જશે તે પછી મારું લાગ્યા. એ કવિતાના
પશ્ચિમદેશમાં શેકસપીઅર નામના એક વિદ્વાન થઇ ગયા. તે ખૂબ ભણેલા ગણેલા ને હાંશિયાર હતા, એના મનાવેલા નાટકા અને કાચૈાના અનેક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યા. તે ખૂબ પ્રસિધ્ધ છે. એવા શેકસપીઅર એક દિવસ દિવાનખાનામાં એસીને કાઈ કવિતા બનાવી રહ્યા હતા. તે વખતે અતિ સૌ યવાન રૂપમાં રંભા જેવી એની પત્નીને સામેના પલંગમાં બેઠેલી જોઈને કવિતા લખતાં લખતાં વિચાર કરવા લાગ્યા કે આવી સુ ંદર મારી પત્ની ચાલી શુ થશે ? એવી ભયની કલ્પના કરીને તે કવિતા મનાવવા ભાવ એવા હતા કે હું પત્ની ! તું આ જગતમાંથી ચાલી જશે તેા મારુ શુ થશે ? હું તારા વિના કેવી રીતે જીવી શકીશ ? દેવાનુપ્રિયે ! મેહના નાટકને વિચારજો. હજી એની પત્ની જીવતી છે ને સાજી સારી છે. એના શરીરમાં રોગનું નામ નિશાન નથી. છતાં તેની પત્ની મરી જવાની કલ્પના માત્રથી શેકસપીઅર જેવા વિદ્વાન નાટયકાર ધ્રુજી ઉઠી., અને મારી પત્ની ચાલી જશે તે મારુ' શું થશે ? એ ચિંતામાં ને ચિંતામાં તે માવરો બની ગયેા. તેનું કારણ શું? તે તમે સમજ્યા ? તેનામાં ખાદ્યજ્ઞાન ઘણું હતું. પણ સુખ અને દુઃખને પચાવવાનું આત્મિક જ્ઞાન ન હતું. એટલે પત્ની મરી જશે તે મ!રું શું? એવી કલ્પના કરીને અકળાઈ ગયા.
હવે આ દેશના માનવીની વાત કરું. ભકત નરસિંહ મહેતા થઈ ગયા. તેમનુ નામ તેા જગતમાં પ્રસિધ્ધ છે. નરસિંહ મહેતા શેકસપીઅર જેવા ઢાંશિયાર કે વિદ્વાન ન હતાં કે નાટ્યકાર પણ ન હતાં. પણ ભગવાનના ભકત હતા. વહેલા કે મેાડા એક દિવસ સૌને જવાનુ છે એ વાત તે ખરાખર જાણતાં હતાં. એમની પત્નીનું નામ માણેકખાઇ હતું. નરસિંહ મહેતા જેવા ભગવાનના ભકત હતાં તેવા તેમની પત્ની પણ હતાં. નરસિંહ મહેતા સંસારનુ કાંઈ કામ કરતાં ન હતાં. એ તે હાથમાં મંજીરા લઈને ભગવાનનું ભજન કરવામાં મસ્ત રહેતા હતાં. એમની પત્ની પણ એમ કહેતી હતી કે સ્વામીનાથ! તમે ચારા ઉપર બેસીને સુખેથી ભગવાનનાં ભજન ગાએ. હું દળણાં દળી કામકાજ કરી તમને જમાડીશ. તમે ઘરની બિલકુલ ચિ'તા કરશે નહિ. એફીકર બનીને ભગવાનનું ભજન કરો. પુણ્યવાનને પત્ની પણ કેવી પવિત્ર મળે છે! કંઈક જગ્યાએ એવુ જોવા મળે છે કે પતિ હાડહાડની મીજામાં ધમના ર ંગે રંગાયેલા હોય છે ને પત્નીને ધર્મનું નામ સાંભળવું ગમતું નથી. એટલુ જ નહિ પણ પતિને ધર્મ છેડાવવા માટે પ્રયત્ન કરે છે અને કંઇક જગ્યાએ પત્ની ધામે હાય ત્યારે પતિને ધમ રૂચતા નથી. એટલે પત્નીને ધર્મારાધના કરતા અટ્કાવે છે. આ પાપના ઉદ્દય હાય ત્યારે આવુ બને છે.