________________
૧૪૮
શારદા દર્શન આત્માથી છને તેમાં રહેવું ગમતું નથી. જ્યાં સરૂને ગ મળે છે ત્યાં જાય છે ને વિનંતી કરે છે કે હે ગુરુદેવ! મને ભવકપમાંથી બહાર કાઢે. એની ચગ્યતા જોઈને સદ્ગુરૂ દેવે તેને ચારિત્રરત્ન આપી ભવપમાંથી બહાર કાઢે છે. ત્યારે મેક્ષાભિલાષી શિષ્ય ગુરૂદેવને મહાન ઉપકાર માને છે. હવે ગુરૂદેવ ખૂબ વાંચન અને મનનમાં રહે છે એટલે શિષ્યની બરાબર ખબર કદાચ ન લઈ શકે તે પણ વિનયવંતા શિષ્ય ગુરૂને ઉપકાર ન ભૂલે. એને કઈ પૂછે તે એમ કહેશે કે મને ભવકપમાંથી ઉગારનાર, કરૂણાસાગર અને મારા તારણહાર ગુરૂદેવ છે. હું તેમના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી.
જે આવા તારણહાર ગુરૂની નિંદા કરે, ગુરૂની આજ્ઞાથી વિરૂદ્ધ આચરણ કરે તે સંસારથી બહાર નીકળવા છતાં પાછા ડૂબી જાય છે. જે લક્ષથી સંયમ અંગીકાર કર્યો છે તે લક્ષ પાર પડતું નથી. આ છ અણગારે ગુરૂની આજ્ઞા વિરૂધ સહેજ પણ વર્તન કરનારા ન હતાં. ભગવંતની આજ્ઞા મળી એટલે તેઓ સહસ્સામ્રવન ઉઘાનમાંથી બહાર નીકળ્યા. “નિમિત્તા તિહિં ધાર્દિ તુર્થ જ્ઞાા અસિ” અને ત્રણ સંઘાડા બનાવીને અત્વરિત ગતિથી ચાલ્યા એટલે કે આજ્ઞા મળી છે તે હવે જલદી ગૌચરી લઈને આવીએ ને જલદી પારણું કરીએ એવી ત્વરારહિત અને ચપળતા રહિત એટલે યત્નાપૂર્વક ચાલવું તે, લાભાલાભની ચિંતામાં અસંભ્રાન્તિપૂર્વક (ભિક્ષા મળશે કે નહિ અગર મળશે તે ક્યારે મળશે એવા વિચાર રહિત) ભિક્ષાને માટે વિચારવા લાગ્યા. સાધુ ગૌચરી કે કેઈ ક્રિયા માટે જાય ત્યારે ઉતાવળો ઉતાવળે ન ચાલે, સાધુ ગીચરી જાય ત્યારે કેવી રીતે ચાલે?
पुरओ जुगमायाए, पेहमाणो महिं घरे।।
વજન વયથા , પાળે જ વાદિયા દશ અ.૫, ઉ. ૧ ગાથા ૩ મુની ધુંસરા પ્રમાણે ભૂમિને જોતાં જોતાં ચાલે. એની દષ્ટિ ધરતી સામે હોય કે કઈ સચેત બીજ, લીલોતરી, બેઈન્દ્રિય આદિ જીવ, સચેત પાણી કે માટી મારા પગ નીચે આવી જતું નથી ને? તેની કાળજી રાખીને ચાલે, પણ એનું ધ્યાન આ અવળું ન હોય, તે વ્યગ્રતા રહિત બનીને ગૌચરી જાય. સાધુ આહાર પાણી છ કારણે કરે છે. શરીરને સારું બનાવવા માટે તે આહાર કરતા નથી.
वेयण बेयावच्चे, इरियट्ठाए य संजमाए।
તદ પાવરિયાપ, છઠંડુ થમવિતા | ઉત્ત, અ ૨૬ ગાથા ૩૩ સુધાવેદનીયને શાંત કરવા માટે, વૈયાવચ્ચ સેવા કરવા માટે, ઈર્ષા સમિતિનું પાલન કરવા માટે, સંયમના નિર્વાહ માટે, પ્રાણની રક્ષા કરવા માટે અને ધર્મનું ચિંતન કરવા માટે. આ જ કારણે આહાર કરનાર સાધુ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન