________________
શારદા દર્શન
૧૦૫
ગમે તેટલી રાજસ'પત્તિ હોય પણ એને મન સતા આગળ બધુ... તુચ્છ છે, સા પ્રત્યે કેટલું બહુમાન હોય ત્યારે આવા શબ્દો ખેલાય છે. એના ઘરમાં દાસદાસી, નોકર-ચાકર બધા ખમ્મા ખમ્મા કરતાં હતાં. પાણી માંગતા દૂધ મળતું હતું. છતાં એ કહે છે હું પ્રભુ! તમારા દર્શીન વિના મારા હૈયાની હાટડી સૂની પડી ગઈ છે. આ શબ્દો ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સંસારનાં સુખ અને સંસારનાં સ્નેહ કરતાં ધર્મના પ્રેમ તેમને મન વિશેષ હતા.
39
સતાને જોતાં દેવકી રાણીનું હષ થી ઉછળેલું હૃદય ઃ દેવકી રાણી સતાનું સન્માન કરીને આગ્રહપૂર્વક વિનંતી કરીને “ તેળેવ મત્તધરે તેળેવ વાળચ્છર દૂ જ્યાં ભત્તઘર એટલે રસેાડુ હતુ ત્યાં લઇ ગઈ. મેટા રજવાડામાં રહેવાના મહેલ જુદા હોય છે ને રસેાડા પણ જુદા હાય છે. દેવકીરાણીના મહેલની બાજુમાં રસેાડું હતું. એ રસેાડામાંથી રસેાઈ લાવીને જો સાધુને વહેારાવે તે તે કલ્પતી નથી, જે સાધુ માટે મહેલમાં લઇ આવે “ અભિહડાષ્ટ્રિય સામું લાવવાનો દોષ લાગે છે. એટલે સાધુ એ રીતે વહેારાવેલા આહાર લે નહિ. ખીજી વાત રસેાડુ' ખીજી રૂમમાં હાય ને માજીના રૂમમાં લાવીને વહેારાવે તે પણ સાધુ કે નહિ કારણ કે રસેાડામાં સચેત-અચેત ઘણી ચીજો પડેલી હાય છે. તૈયાર રસેાઈ પણ ગ્યાસ કે સગડી ઉપર હાય અગર ખીજી કઈ સચેત વસ્તુ ઉપર અચેત વસ્તુ પડી હૈ।ય તે લાવીને વહેારાવી ૐ તા સાધુને શુ ખખર પડે ? એટલે જ્યાં દષ્ટિ પડે કે કઈ ચીજ કયાંથી લે છે ત્યાં ઉભા રહીને સાધુ ગૌચરી કરે. તમે ટેબલ પર બધું લઈને જમવા બેઠા હા ને અચાનક સાધુ પધારે તે તેના ઉપર સચેત પાણી કે બીજી કઈ સચેત વસ્તુ ના હાય તે ત્યાંથી વહેારાવી શકાય.
દેવકી માતા એ અણુગારાને જ્યાં રસેાડું હતું ત્યાં લઈ ગયા. તે દાન દેવા માટે ગાંડી ઘેલી ખની ગઇ છે. જાણે હું શું આપી દઉં” ! હીરા, માણેક, માતી આપી દઉં. તે એ તેમને કલ્પતું નથી. જેમણે કંચનને કથીર માન્યું છે, રૂપિયાને રાડા માન્યા છે ને રત્નોને કાંકરા માની જેણે છોડી દીધા છે. તેને એની કર્યાં જરૂર છે ? એમને તેા શરીર ટકાવવા માટે આહારની જરૂર છે. દેવકીરાણી શું કરે છે ?
'
'સી' સાળ, મેવાળાં થાળ મળે !” રાજા મહારાજાએના રસેાડા ઘણાં મોટા હોય છે. તેમાં ઘણી જાતજાતની રસેાઇ મનાવવામાં આવે છે. દેવકીરાણી બધી ચીજો છેડીને સૌથી પહેલાં સિંહકેશરીયા માદકનેા થાળ ભરીને પેાતાને આંગણે આવેલા પવિત્ર સંતાને વહેારાવવા તૈયાર થઇ. વહોરાવતી વખતે પણ એના અંતરનો આનંદ અનેરા હતે. જંગલમાં કાઇ મુસાફીર ભૂલા પડા હૈાય તેને અચાનક કેાઈ સથવારા મળી જાય તેા કેટલા આનંદ થાય છે ? તેમ દેવકીરાણીને પાતાને આંગણે અચાનક સંત પધારતાં અપૂર્વ આન ંદ થયા છે,