________________
૨૦૪
શારદા દાન
આ સેાનેરી સમય એકાર ખીને ના શુમાવ. જે સમયને આળખે છે તેનું જીવન ધન્ય બને છે. ત્યારે ફરીને જિજ્ઞાસુએ પૂછ્યું કે હું શુદેવ! જો સમયનું તમે આટલું. મધુ' મૂલ્ય ખતાવા છે. તે એ સમયનું મૂલ્ય કેવી રીતે સમજવુ ? તેને સદ્ગુપચેગ કેવી રીતે કરવા ? જો આ ધનસપત્તિ, ભાગવિલાસ, ઐશ્વય બધુ વ્યથ છે તેા સાર્થક શુ છે ?
ગુરૂએ ઉત્તર આપતાં કહ્યું કે હું શિષ્ય! મનુષ્ય જીવનનાં એ મુખ્ય અંગ છે. એક બહિર્મુખ અંગ અને બીજી' અંતર્મુખ અંગ. તેમાં ભૌતિક સાધન સામગ્રી એ જીવનની બહિર્મુ`ખ આવશ્યકતાઓ છે ને આત્મગુણ્ણાના વિકાસ એ જીવનની અંતમુ ખ આવશ્યકતા છે. તેમાં જો ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત ન થાય તેા અસતેાષ, ક્રોધ, દુઃખ, અહંકાર, લાભ, આકાંક્ષા આદિ દોષા જીવનમાં ઉત્પન્ન થાય છે, પણ આત્મગુણ્ણાની પ્રાપ્તિ માટે સાધના કરનાર સાધકને તે। સદા સંતાષ, ક્ષમા, શાંતિ અને નિર્વિકારતા આદિ ગુણ્ાની પ્રાપ્તિ થાય છે. માટે હે શિષ્ય ! અંતર્મુખ બનવાની સાધનામાં લાગી જાઓ ને આત્મગુણ્ણાની પ્રાપ્તિમાં સમય વ્યતીત કરા એ જ સમયની સૌથી માટામાં માટી કિંમત છે. આ એક સાચા માર્ગ છે. તેના ઉપર ચાલીને તમે સમયને! સદુપયેાગ કરી શકે છે. વિષયાંધ, પાપી અને પ્રમાદી મનુષ્યે માનવ જીવનના કિંમતી સમયનું મૂલ્ય સમજી શકતા નથી. તેથી સંસારમાં રખડયા કરે છે. જયારે વૈરાગ્યવંત સંયમી સાધક તથા આત્માને ઓળખનાર જીવા સમયનું મૂલ્ય સમજીને સંસારથી વિરક્ત બને છે.
આપણે છ અણુગારાની વાત ચાલે છે. તે છ અણુગારોએ માનવ જીવનના કિમતી સમયનું મૂલ્ય સમજીને અંતર્મુખ સૃષ્ટિ કેળવી આત્મિક ગુર્થેાની પ્રાપ્તિ માટે સંસારથી વિરક્ત મની સંયમ લીધેા. સયમ લીધા પછી સંયમની પ્રત્યેક ક્રિયાએ અપ્રમતભાવે કરતાં હતાં. તે અણુગારેમાં ત્રીજો સઘાડો દેવકીમાતાના મહેલે આબ્યા. રત્ન જેવા તેજસ્વી અને પવિત્ર સતેને જોઈને દેવીનુ હૈયુ હરખાઈ ગયુ. તે હભેર દોડીને સામે ગઈ ને વિચાર કરવા લાગી કે મારા વીતરાગી સતે। આહારના ગૃધ્ધી ના હોય, વારંવાર એક ગૃહસ્થને ઘેર ગૌચરી જાય નહિ અને આજે આ સંતેા ત્રીજી વખત મારા ઘરે પધાર્યાં છે તે હું કેવી પુણ્યવતી છું! મને મહાન લાભ મળ્યે પણ એમ ન કહ્યું કે આ સંતે મારે ઘેર વારવાર આવે છે. એમને બીજે જવું નથી ગમતું. ઉત્કૃષ્ટ ભાવે સિંહકેશરીયા મેાદક આદિ બીજી વસ્તુએ વહોરાવી. મુની ગૌચરી કરીને પાછા ફરે છે. વીતરાગના સતે આહારપાણી લેવા જાય તે ત્યાં ગૃહસ્થને ઘેર વાતા કરવા ઉભા રહે નહિ.
આ અણુગારા ગૌચરી કરીને પાછા વળે છે ત્યારે દેવકીરાણી હાથ જોડીને કહે