________________
શા દર્શન
૨૧૯ જે રવિવારને અર્થ સમજે તે ૫ટ થઈ જાય. રવિ એટલે સૂર્ય. સૂર્યને ઉદય થાય એટલે પૃથ્વી પરથી અંધકાર ચાલ્યા જાય છે. તેમ રવિવાર એટલે સૂર્યને વાર છે. તે દિવસે હરવા ફરવાનું ને નાટક સિનેમા જવાના છેડીને આત્માને પ્રકાશ પ્રાપ્ત કરવા સદ્ગુરૂ પાસે આવવું જોઈએ, પણ આ લક્ષ ચૂકાઈ ગયું છે.
પિતાને બાળે ગૂમ થતાં લાગેલે આઘાત” – આ પતિ-પત્ની બગીચામાં ફર્યા, આનંદ કર્યો. ભાઈ મિત્ર સાથે અને બહેન સખી સાથે વાતચીત કરવા લાગ્યા. તે સમયે લક્ષ ચૂકાઈ જવાથી બાબા રમતે રમતે ક્યાંક ચાલ્યો ગ વાતચીત પૂરી થઈને ઘેર જવા ઉભા થયા ત્યાં જોયું તે બાબ ન મળે. એટલામાં તપાસ કરી પણ બા મને નહિ, આખો બગીચે જ, આસપાસ ઘણી તપાસ કરી પણ બાબાને પત્તો લાગ્યું નહિ. ત્યારે બાબાની મમ્મી પછાડ ખાઈને પડી. અરેરે...મારે લાલ કયાં ગુમ થયે ? એ કયાં ગયે હશે? માથું ફૂટવા લાગી. એને પતિ પણ શૂરવા લાગ્યો. એટલે બધું માણસ ભેગું થઈ ગયું ને પૂછયું–ભાઈ શું છે? બાબે ખોવાયાની વાત કરી એટલે બધા કહે છે ભાઈ! તમે રડે નહિ. મિટી પિલીસચેકીએ ખબર આપે. ભાઈએ પિલી સકીએ ખબર આપીને કહ્યું કે ચાર વર્ષને બાળે છે. આવા કપડા પહેર્યા છે ને આ વાન છે. પણ ત્યાં બાબા ન હતે. અંતે થાકીને ઘેર આવ્યાં પણ માને જીવ છે ને! મારો બાબા કરતી બેભાન બની જવા લાગી ને ભાનમાં આવી ત્યારે બેલવા લાગી કે અરેરે... મારો લાલ કયાં ગયે હશે? શું એને કઈ ગુંડા ઉઠાવી ગયાં હશે? રમતે રમત ક્યાંય દૂર જ રહ્યો હશે ને એકસીડન્ટ થયો હશે ? આમ અનેક પ્રકારના વિચારે કરવા લાગી. પતિ પણ ભીંત સાથે માથું પછાડવા લાગે. અહીં આ લોકોની આવી સ્થિતિ છે. બીજી તરફ ઘરડા મા-બાપને પાડોશીએ થયેલી હકીકત જણાવી.
બંધુઓ! સંતાનો મેટા થતાં મા-બાપને ભૂલી જાય છે પણ માતા-પિતા સંતાનને ભૂલતાં નથી, જુઓ, આ દીકરે પત્નીને ચઢાવે ચઢીને મા-બાપને ભૂલી ગયે છે પણ મા-બાપને ખબર પડી કે બા ગુમ થયે છે એટલે રાતે ને રાતે દીકરાને ઘેર આવ્યા. દીકરા-વહુ માથા ફેકે છે. સાસુ-સસરા કહે છે બા ક્યાંથી ગુમ થયે? શું થયું? બધી વાત કરી. અરે, શું થશે? બાબા ક્યાં હશે? તેમ કહી સાસુ ખૂબ રડે છે. સસરા સૂનમૂન બની ગયા. અરેરે..મારે દીકરો કયાં હશે ? કુદરતને કરવું કે બીજે દિવસે સાંજે પોલીસકી પરથી ફોન આવ્યું કે તમારે બાબ મળી ગયો છે. લઈ જાઓ. એટલે તરત દીકરે અને વહુ ટેકસી લઈને બાબાને લેવા ગયા. બાબે પણ મમ્મી મમ્મી કરતું હતું. જ્યાં મા-બાપને જોયા ત્યાં બા ઉછળીને તેના મમ્મી-પપ્પાને વળગી પડે. માતા દીકરાને ભેટી પડી.