________________
શારદા દર્શને
૨૨૧ આપણે મહારાણી વિકટેરીયાની પૌત્રી એલીસની વાત ચાલતી હતી. એને એકને એક લાડીલે પુત્ર હતું પણ કર્મોદયે તેના શરીરમાં ભયંકર રોગ ઉત્પન થયે. હોસ્પિતાલમાં દાખલ કર્યો છે ને ડેકટરેએ એની પાસે જવાની મનાઈ કરી છે.
પુત્રના પ્રેમને નહિ રેકી શકતી એલીસે દેરડા તેડયા” :- એલીસ ઘેર આવીને પ્રસકે ને ધ્રુસ્કે રડી પડી. એનું હૈયું વલોવાઈ ગયું, અને પુત્રનું દયામણું મુખ એની નજર સમક્ષ દેખાવા લાગ્યું. અહા ! હું એની માતા છું છતાં એની પાસે ન જઈ શકું? મારે લાલ મારા વિયેગથી કેટલે કરમાઈ ગયે છે? એણે નિશ્ચય કર્યો કે કાલે તે ગમે તેમ કરીને મારા દીકરાની પાસે જઈશ ને એને હેતથી રમાડીશ. મારે એ ડેકટરને નર્સે ઉભા હોય તે વખતે નથી જવું. બીજા ટાઈમે જવું પણ મારા દીકરા પાસે મારે જવું તે સાચું. એણે પિતાના પર્સમાં એક ધારદાર છરી મૂકી દીધી ને મોડેથી હેસ્પિતાલમાં ગઈ પિતાના લાડીલાના રૂમના દરવાજાની બહાર ઉભી રહી. દીકરે પથારીમાં સૂતે સૂતે મામા કરતું હતું, પણ ડોકટરોની હાજરીમાં કેવી રીતે જવું? સમય થતાં ડોકટરે અને નર્સે બીજા શિન્ટોને તપાસવા બીજા વર્ગમાં ગયા ત્યારે એલીસ દીકરાની રૂમની સામે આવીને ઉભી રહી. દીકરાએ માને છે એટલે કહે છે મા! તું કયાં ગઈ હતી ? આજે ડોકટર કેઈ નથી. હું એકલો જ છું. આજે તે તું મારી પાસે આવ, મારા પલંગ ઉપર બેસ. મને તારા ખોળામાં સૂવાડી મારા માથા ઉપર તારે વહાલભર્યો મીઠો હાથ ફેરવ. આ સમયે માતા પુત્ર પ્રત્યેના પ્રેમના પ્રવાહને રેકી શકી નહિ. તરત જ પર્સમાંથી છરી કાઢીને જલદી દેરડું કાપી નાંખ્યું, અને પાંજરામાં પૂરાયેલે સિંહ છલાંગ મારીને બહાર નીકળે તેમ આ એલીસ છલાંગ મારીને પુત્રના પલંગ ઉપર જઈને બેઠી અને પિતાના વહાલસોયા દીકરાને બાથમાં લઈ લીધો ને તેને પ્રેમથી હેત કરવા લાગી.
“પુત્રના હાલ પાછળ માતાએ ગુમાવેલા પ્રાણુ”: એલીસને દોરડું કાપીને અંદર ગયેલી જોઈ મન પણ ગભરાઈ ગયે ને દોડતા જઈને ડોકટરને ખબર આપ્યા. ડોકટરે અને નર્સે દોડતાં ત્યાં પહોંચી ગયા. જોયું તે દોરડું કાપીને એલીસ પુત્ર પાસે પહોંચી ગઈ છે ને પુત્રને હેત કરે છે. હેકટરે ગભરાઈ ગયા. હવે શું કરવું? બધાએ કહ્યું કે તમને ના પાડી છે છતાં શા માટે ગયા? મહારાણી વિકટેરીયાને ખબર આપી એટલે એ પણ દોડતાં ત્યાં આવી પહોંચ્યા, જેયું તે પૌત્રી એના પુત્રને પ્રેમથી રમાડી રહી છે. મહારાણી બારણામાં ઉભા રહીને કહે છે તે મારી વહાલી પૌત્રી “તું આટલી હોંશિયાર ને ડાહી છે. ડાહી થઈને તે આ શું કર્યું? તું મને હૈયાના હાર જેવી વહાલી છે ને તું શા માટે ત્યાં ગઈ? ડોકટરે અને