________________
૨પ૦
શારદા દર્શન હિત શિખામણ આપતા ને આંગણે આવેલાને આદર સત્કાર કરી ભાવથી ભજન કરાવતાં. શેઠ શેઠાણી બંને ગુણીયલ હતાં. જેનામાં ગુણ હેય તેની પ્રશંસા થાય એ તે સ્વાભાવિક છે. આખા ગામમાં શેઠ શેઠાણીના ગુણગવાતાં ત્યારે કંઈક લેકે તેમના ઉપર ઈર્ષા કરતાં. - ઈર્ષા કેવી ભયંકર છે! શેઠ દાન ખૂબ કરતાં ત્યારે ઈર્ષાળુ માણસે બોલતાં કે શેઠ દાન ન કરે તે શું કરે? એને કેણુ ખાનાર છે? જુઓ, જગત કેવું છે ! દાન કરે તે ય વાત કરે ન કરે તે ય વાત કરે. જગત જેની ગત ચાલી ગઈ છે તેનું નામ જગત છે. ભલે, સંતાન ન હોય પણ લેભ છૂટે તે દાન કરી શકાય. બાકી રાતી પાઈ દાનમાં દેવાનું મન નથી થતું. શેઠનાં પુણ્ય પ્રબળ હતાં તેથી જે બેટ હતી તે પણ પૂરી થઈ ને પારણું બંધાયું. દીકરો એ રૂપાળો હતો કે જાણે દેવકુમાર જોઈ લે. જેને જોતાં આંખ કરે તેવા દીકરાથી શેઠ શેઠાણ રાજી થયાં ને ખૂબ લાડકેડથી ઉછેરવા લાગ્યા. છોકરો પણ ખૂબ ડાહ્યોને ગંભીર હતું. એને વિનય વિવેક અને ગુણે જઈને શેઠની આંખડી કરી જતી. હવે શેઠને કઈ જાતની ઉણપ રહી? “ના.” શેઠ શેઠાણીએ દીકરા ઉપર કેટલી આશાના મિનારા બાંધ્યા હતાં, પણ ભાવિના ભેદને કોણ ઉકેલી શકે છે? ઢાંકયા કર્મની કેઈને ખબર પડતી નથી શેઠને ઘેર હવે સંસારનાં સુખની કઈ કમીના ન હતી પણ અચાનક શેઠના અશુભ કર્મને ઉદય થયે. દીકરે માટે થતાં ભણાવ્યું. પછી દુકાને બેઠે. તે પરણાવવા જે યુવાન બને તેથી શેઠ શેઠાણું પરણાવવાનો વિચાર કરતાં હતાં ત્યાં એકાએક દીકરે ગાંડ બની ગયે. ગોડે તે એ ગાંડે કે ઘરમાં બધું તેડી ફોડી નાખે. દુકાને જાય તે બધું ફેંકી દે ને શેરીમાં જાય તે શેરીના છોકરાને હેરાન કરે એટલે તેને છૂટે તે રખાય નહિ, અને એના બાપને તે દેખેને ગળું દબાવવા જાય, વિકરાળ રાક્ષસની જેમ મારવા માટે દેડે એટલે એના હાથ બાંધી ઘરમાં એક થાંભલી સાથે બાંધી રાખતાં. ઘરમાં દીકરાને ત્રાસ ત્રાસ વર્તાઈ ગયા. છોકરે એના બાપ સિવાય કેઈને મારતે ન હતું. બાપને મારવા જાય ત્યારે એની માતા એને ખૂબ મારતીને ન કહેવાનાં શબ્દો કહી દેતી છતાં માતાને આંગળી અડાડતા ન હતા.
“શેઠના પાપનો ઉદય થતાં લોકોએ કરેલી ટીકા”: યુવાન દીકરે ગાડ થતાં ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યાં કે જુઓ, શેઠ બહુ ધર્મ કરે છે તેનું આ ફળ મળ્યું. શેઠનાં ગુણને જેનારાં માણસો કહેવા લાગ્યા કે આવા પવિત્ર શેઠને ક્યા ભવના પાપ ઉદયમાં આવ્યા કે દૈત્ય જે દીકરે પાક ! આ તે દીકરો કે દીપડે ! આ શેડ ગરીબને બેલી છે. એમણે કદી કઈ જીવને દુભવ્યા નથી. એમને આવું દુઃખ કયાંથી આવ્યું? ભગવાન! આ છોકરાને સદ્બુધિ આપે. એમ પ્રભુને પ્રાર્થના