________________
૨૫૪
શારદા દર્શન અર્જુનનું તેજ, તેનું શૌર્ય ને પરાક્રમ જોઈને હેમાંગદ રાજા અને તેના સેનાપતિ બધા આશ્ચર્યચક્તિ બની ગયા કે આ કેઈ દેવતાઈ પુરૂષ લાગે છે. હેમાંગદ રાજાએ અર્જુનને ઉંચા આસને બેસવા કહ્યું પણ અર્જુને કહ્યું કે તમે તે મારા વડીલ છે. તમે ઉંચા આસને બેસે. ત્યારે રાજાએ કહ્યું કે તમે અમને બચાવ્યાં છે માટે તમે અમારા ઉપકારી છે. તમને અમે નીચે બેસવા નહિ દઈએ. એમ કહીને પરાણે અર્જુનને ઉંચે બેસાડે ને રાજા અને તેમના માણસોએ તેમના ખૂબ ગુણગાન કર્યા. અજુને કહ્યું કે ભાઈ! મારા આટલા બધા ગુણ ગાવાના ન હોય. મેં કઈ મેટે ઉપકાર નથી કર્યો. મેં તે ક્ષત્રિય તરીકેની ફરજ અદા કરી છે.
હેમાંગદ રાજાના નગરમાંથી ઘણાં માણસે અહીં આવ્યા હતા, કારણ કે આ રાજા ખૂબ ન્યાયી હતા. તે પ્રજાને ખૂબ સાચવતાં હતાં. પિતાની પ્રજા દુઃખી ન થાય તે માટે ખૂબ ધ્યાન રાખતાં હતાં. તે પ્રજાને ચૂસતા ન હતાં. આવા રાજા દુઃખમાં હોય ત્યારે પ્રજાજને કંઈ બેસી ન રહે. તેથી ઘણાં પ્રજાજનો સાથે આવેલા છે. હવે રાજા કહે છે ભાઈ! તમે પ્રભાવતીને કયાંથી લઈ આવ્યા ને કેવી રીતે લાવ્યા તે જાણવાની અમને ખૂબ જિજ્ઞાસા છે. માટે જલદી કહે. મહાનપુરૂષો પિતાના મુખે પિતાનાં વખાણ કદી કરતાં નથી એટલે કેશર વિદ્યાધર બધી વાત કહે છે સાંભળે.
વૈર્યપૂરકા મેઘનાદ નૃપ, પ્રભાવતીકે લેય, હેમકૂટગિરી ઈન્દ્રોઘાનમેં, રખી ગુપ્ત પને તેવા હે....શ્રોતા
પ્રભાવતી કેવી રીતે મળી તે જાણવા આતુર બનેલા રાજા": હે રાજન! હું આપને અર્જુનજીને સંદેશ આપીને તેમની પાસે ગયો. ત્યાર પછી તેમણે વિદ્યાના બળથી જાણી લીધું કે પ્રભાવતીને વૈરી કઈ દિશામાં લઈ ગયે છે. પછી ઘણી ઝડપે ચાલે તેવા વિમાનમાં બેસીને અર્જુનછ થેડી જ વારમાં હેમકૂટ નામના પર્વત ઉપર ગયા. ત્યાં ઘણાં વૃક્ષની છાયામાં આવેલી એક અંધકારમય ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં મેઘનાદ રાજાએ પ્રભાવતીને ગુપ્તપણે રાખી હતી. અમે ગયા ત્યારે મેઘનાદ રાજા પ્રભાવતીને કહેતે હતું કે હે પ્રભાવતી ! તું મારી સાથે લગ્ન કરી અને આ વૈડૂર્યપૂરની મહારાણી બન, આપણે બંને ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવા સુખ ભોગવીએ. હું તને આટલા માટે અહીં ઉપાડી લાવ્યો છું. માટે મારું કહ્યું માની જા. જો તું મારું કહ્યું માની જઈશ તે હું તને આકાશમાં ઉડવાની વિદ્યા શીખવાડીશ. તેથી તે જયાં જઈશ ત્યાં તેને ખૂબ માન મળશે. હું તે માટે સમર્થને સત્તાધીશ વિદ્યાધરોને રાજા છું, ને તારા પતિ તે મારા જે વિદ્યાધર નથી. એક સામાન્ય માણસ છે. તે મારી આગળ તે એ કીડા જેવું છે. તેમાં તું શું આટલી બધી મુગ્ધ બની ગઈ