________________
ચારતા ન
૨૫૩
66 --
મુનિઓ ગયા પછી દેવકીજીના મનમાં એક પ્રકારને અધ્યવસાય ઉત્પન્ન થયા કે મને પેાલાસપુરીમાં અતિમુક્ત મુનિએ જે કહ્યું હતું તેનાથી જુદું અન્ય લાગે છે. સંતના વચન ત્રણ કાળમાં ખાટા પડે નહિ ને અહીં આમ કેમ બન્યુ હવે તે મુનિએ દેવકીજીને શું કહ્યું હતું ને શું અન્યું છે તેના ભાવ અવસરે. ચરિત્ર ધુમાડાના ગાટા ોતાં રાણીને પડેલા ધ્રાસ્કો ' :-અર્જુન પ્રભાવતી રાણીને લઈને જ્યાં રાજા છે ત્યાં આવી રહ્યા છે. ધુમાડા જોઈને અજુ ને પ્રભાવતીને કહ્યું કે બહેન! આપણે માડા આવ્યા હાત તે શું થાત ? કારણ કે તારા વિના મહારાજા પેાતાના પ્રાણને તરણાની જેમ તુચ્છ સમજે છે. એટલે ચિતામાં પ્રવેશ કર્યો લાગે છે. સાથે ખીજા માણસા પણ રાજાની સાથે મળી મરવા તૈયાર થયા લાગે છે. આ સાંભળીને પ્રભાવતી રાણી ખૂબ રડવા લાગી, રડતી રડતી કહે છે વીરા ! તું જલ્દી વિમાન નીચે ઉતાર. જો મારા પતિએ મારા વિરહમાં પ્રાણ છેડયા હાય તેા પછી મારે જીવીને શું કામ છે? મારે જીવવું નથી. હું પણ તેમની પાછળ પ્રાણના ત્યાગ કરીશ. અહા પ્રભુ ! જો મારા પતિના પ્રાણ લેવા હતાં તે મને શા માટે જીવતી રાખી ? મને જ પહેલાં ઉપાડી લેવી હતી ને ! એમ ઝુરાપા કરવા લાગી. આ જોઈ ને અર્જુન પણ ચિંતાતુર બની ગયા, અને એકદમ જલ્દીથી વિમાન નીચે ઉતાર્યું.. હજી ચિતા બહુ સળગી ન હતી એટલે તેણે સૌથી પ્રથમ રાજાની ચિતા ઉપર નવકારમંત્ર ગણીને પાણી છાંટયું, અને પછી ખીજી ચિતાઓ ઉપર છાંટયું. એટલે ચિતાની અગ્નિ ખૂઝાઈ ગઈ ને રાજા તેમજ સેનાપતિ, પ્રધાન વિગેરે પણ ચિતામાંથી બેઠા થઈ ગયા.
થાત ? ઉપકાર
“ પ્રભાવતીને જોતાં શકામાં પડેલી પ્રજા :- રાજાએ પોતાની સામે મહાન પ્રભાવશાળી અર્જુન અને પેાતાની પટ્ટરાણી પ્રભાવતીને સામે ઉભેલા જોયાં. રાજા સૌથી પ્રથમ અજુ નને ભેટી પડ્યા ને તેના ચરણે પડીને કહેવા લાગ્યા. અહૈ વીરા ! જો તમે ન આવ્યા હાત તા મને કાણુ ખચાવત ? મારું શું તમે તેા મારા ઉપર મહાન ઉપકાર કરી મને જીવતદાન દીધું છે. તમારા જિંદગીભર નહિ ભૂલાય. આ રીતે કહે છે. હવે સાથે પ્રભાવતી ઉભી છે તે જોઈને રાજા અને તેના માણસેાને શંકા થઈ કે આ પ્રભાવતી સાચી કે રાજા જેને લઈને ખળવા ઉઠયા તે સાચી ? આમ વિચારે છે ત્યાં પ્રભાવતીનુ' મૃત કલેવર હતું તે આકાશમાં ઉડયું. આ જોઈ ને ઢાકાને આશ્ચય થયું કે આ શું? હેમાંગદ રાજાએ અર્જુનને પૂછ્યું કે ભાઈ! આ શું ચમત્કાર બની ગયા? ત્યારે અર્જુને કહ્યું કે આપને આ મારી બહેન ખૂબ વહાલી છે એટલે આપ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાઓ. તેમાંથી મચાવવા માટે આ બધું કાવત્રુ હતું. એ કૃત્રિમ પ્રભાવતી હતી, આ તમારી સામે ઉભી તે સાચી પ્રભાવતી છે,