________________
૨૪૪
શારદા દર્શન
તપ કરવાનું મન નથી થતું. એમણે સારા સ`સાર છેાડી કામલેાગ ઉપર પણ વિજય મેળવી શક્તા નથી. સમજો, યારે
દીધો
અને તમે તા સમજશે ?
મહાન ઋધ્ધિના ત્યાગ કરીને નીકળેલાં અણુગારો દેવકીજીની શ’કાનુ સમાધાન કરતાં કહે છે હું માતા! અમે ભગવાનની આજ્ઞા લઈને ત્રણ સ`ઘાડે ગૌચરી માટે નીકળ્યા છીએ. ઉંચ, નીચ અને મધ્યમ કુળામાં ગૌચરી માટે ફરતાં ફરતાં “સવ ભેદ' અનુષકા ’” તમારે ઘેર આવ્યા છીએ. આ પ્રમાણે છે મુનિએએ કહ્યું ત્યારે માતા દેવકીના દિલમાં આનંદ થયા, પણ સાથે એક વાતના અસાસ થવા લાગ્યે
આ માતા કેવી ભાગ્યશાળી કે આવા રત્ન જેવા પુત્રોને ભગવાનના શાસનમાં આપણુ કર્યા ! હું તે આવી ભાગ્યશાળી ન બની શકી ને ? અહીં બેઠેલી મારી અહેનેાના મનમાં પણ એમ થતું હશે કે અમારા સંતાનેા જો દીક્ષા લે તે અમે પણ ભાગ્યવાન ખનીએ. એલેા, કઈ માતાને આવી ભાવના થાય છે ? કે પછી દીક્ષા લેવા તૈયાર થાય તેા દીક્ષા લેતાં અટકાવા ? આવા પવિત્ર સ ંતાની વાત સાંભળીને દેવકીજીના દિલમાં દુઃખ થાય છે. હજુ સ ંતા દેવકીજીને શુ' કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર :– રાણીના પાકાર સાંભળી રાજા દોડી આવ્યા :–અર્જુન પ્રભાવતીની શેાધમાં ગયા છે. ખીજી તરફ પ્રભાવતી રાણીને સદૅશ થયેા ને કાળી ચીસ પાડીને ખોલ્યા હૈ પ્રાણનાથ! મને ખચાવા....ખચાવા, એમ ખોલતી જ એભાન થઇને જમીન ઉપર પડી ગઇ. ત્યારે રાજાના મનમાં એ દુઃખ થયુ` કે હું પ્રભાવતી ! હું કેટલે કમનશીબ છુ કે એક તેા હું તારી બાજુમાં સૂતા હતા ને તને કેાઈ દુષ્ટ ઉઠાવી ગયા. હું એની પાછળ ઘણું દોઢયા પણ પહોંચી શકયા નહિ. એટલે ત્યાં હું હારી ગયે.. ખીજુ કાણુ જાણે તે દુષ્ટ તને અહીં કેવી રીતે મૂકી એ તે જ્ઞાની જાણે પણ આટલા નજીકમાં હતા છતાં સ`દશથી તને ખચાવી શકયા નહિ. આમ વિલાપ કરતાં રાજાએ તરત આસપાસના ગામમાંથી ઝેર ઉતારનાર વૈદ્યાને ને મંત્રવાદીઓને મોલાવ્યા. બધાએ ઘણાં ઉપચાર કર્યા છતાં કાઈ પણ રીતે પ્રભાવતીનુ ઝેર ઉતર્યુ નહિ. એટલે બધાએ હાથ ખંખેરી નાંખ્યા. તેથી રાજા સહિત બધાને થઈ ગયું કે નક્કી પ્રભાવતી મૃત્યુ પામી છે.
રાજાના પાકાર – જેમ દ્વીપક મૂઝાવાથી અંધકાર વ્યાપી જાય છે તેમ પ્રભાવતી મૃત્યુ પામી છે તે જાણીને રાજાના શાક ખૂબ વધી ગયા, અને રાજા પછાડ ખાઈને ધરતી ઉપર પડી ગયા. આ સમયે પ્રધાન વિગેરે બધા હુવા નાંખવા લાગ્યા. કોઈ ઠંડુ પાણી લાવીને છાંટવા લાગ્યા. આમ ઘણાં શીતપચાર કરીને રાજાને ભાનમાં લાવ્યા. રાજા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે કરૂણ સ્વરે કપાંત કરવા લાગ્યા કે અહે વિધાતા! તને પણ મારી દયા ન આવી ? જે પ્રભાવતીને લઈ લેવી હતી તા પહેલાં