________________
૨૩૪
શારદા દર્શન
refer कंटगा पहं, ओइण्णो सि पहं महालयं । રાઇસિમળ' વિસોાિ, સમય ગોયમ મા પમાયપ ॥ ઉત્ત, અ. ૧૦ ગાથા ૩૨ હું ગૌતમ! તમે સંસારના કાંટા પથરાયેલા માગ છેડીને સંયમના રાજમાગ પામ્યા છે. તે એ માળે જવામાં સમય માત્રને પ્રમાદ ના કરા. ભગવાન કહે છે કે હું જીવા! તમારે જલ્દી મેક્ષમાં જવું હોય તા સંસારના કાંટાથી પથરાયેàા રસ્તા છેડવા પડશે. કાંટા એ પ્રકારનાં છે. એક દ્રવ્ય કાંટાને ખીજા ભાવ કાંટા દ્રવ્ય કાંટા દેખાશે. તે પગમાં પેસી ન જાય તે માટે તમે પગમાં બૂટ કે ચંપલ પહેરી લેશે ને સાવધાનીપૂર્વક જશે! પણ ભાવકાંટાથી બચવા માટે કેટલી સાવધાની રાખા છે ? હવે ભાવકાંટા ક્યા છે તે પ્રથમ જાણવું પડશે. તા તમે ભાવકાંટાથી ખચી શકશે.
ભાવકાંટા એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ. આ કાંટાઓ માક્ષમ ઝીલે જવામાં અટકાવે છે. મિથ્યાત્વ એ જીવની વિપરીત દશા છે. એ સાચી દિશા સૂઝવા દેતું નથી, અને આત્માનું અહિત કરનાર છે.
मिथ्यात्व परभो रोगो, मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुः, मिथ्यात्वं परमं विषम् ॥
મિથ્યાત્વ એ આત્માના ભયકર રાગ છે. આત્માના જ્ઞાન ઉપર આવરણુ કરનાર ગાઢ અંધકાર છે. આત્માના માટા શત્રુ છે અને આત્માને વારંવાર મારનાર એટલે કે જન્મમરણ કરાવનાર હળાહળ વિષ છે. માટે આવા ઉત્તમ માનવભવ પામીને મિથ્યાત્વના રોગને નાબૂદ કરેા એ રાગને નાબૂદ કરવા માટે આપણને વીતરાગ પ્રભુની વાણીરૂપી અમેલ ઔષધિ મળી છે. તેના ઉપર શ્રધ્ધા કરશે. મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત્ત્ત આવે. એક વખત સમ્યક્ત્વને સ્પર્શ થઈ ગયા એટલે મેાક્ષની મહાર આત્મા ઉપર લાગી ગઈ. પછી સમકિતી આત્મા સસારમાં કદાચ રહે તે પણ એને સાંસાર ખટકે. જેટલા સમકિતી હૈાય તે બધા ચારિત્ર અંગીકાર કરે એવા નિયમ નથી. જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં ચારિત્રની ભજના છે પણ જ્યાં ચારિત્ર ત્યાં સમ્યક્ત્વ નિયમા છે, સનકિતી જીવને સંસાર ડ ંખે. તે આત્મા મિથ્યાત્વીના સંગ કરે નહિ. તેમજ વીતરાગના વચનેામાં શકા કરે નહિ કારણ કે સાપ સમ્મત્તે નાસદ્ ।' સજ્ઞ પ્રણીત વચનમાં શક્રા કરવાથી સમ્યકૃત્વ નષ્ટ થાય છે. શાસ્ત્રના ગહેન ભાવ કદાચ જલ્દી ના સમજાય પણ શ્રધ્ધા થાય છે તા પણુ કલ્યાણ થાય છે.
એક માણસ કાને બહેરા હતા. અત્યારની માફક વૈજ્ઞાનિક શેાધખેાળના જમાના ન હતા કે કાને રેડીયેા મૂકીને સાંભળે, પણુ તે રોજ વ્યાખ્યાનમાં આવતા અને એક ચિત્તે મહારાજ સાસુ' જોઈ રહેતા. ત્યારે ખીજા માણસા કહેતાં કે આ બહેરા રાજ આવીને એસે છે તે શુ' સાંભળતા હશે ? કાઈ એ તેને પૂછ્યું ત્યારે કહે છે